છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ડાયરાના કલાકારો તેમજ સંગીતના કલાકારો નો એક સુનહેરો દોર ચાલી રહ્યો છે. ગુજરાતી સંસ્કૃતિને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ડાયરા ના કલાકારો અને સંગીતના કલાકારો દ્વારા દેશ અને વિદેશમાં પણ પ્રસરાવી છે.
આજે આપણે એક એવા જ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, દેવાયતભાઈ ખવડ ખૂબ જ પ્રખ્યાત અને સફળ સાહિત્ય કલાકાર છે.જ્યારે દેવાયતભાઈ ખાવડનો કાર્યક્રમ થાય છે ત્યારે લાખો લોકો જોવા ઉમટી પડે છે અને કાર્યક્રમની અંદર દેવાયતભાઈ ખાવડ હંમેશા વાત ખુમારી અને દાતારીનો દાખલો આપે છે અને પોતાના સચોટ વાણીને લઈને ચર્ચામાં રહે છે.
આ સાથે તે અવારનવાર લક્ઝુરિયસ લાઈફને લઈને ચર્ચામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે દેવાભાઈ ખાવડની સફળતા પાછળ ઘણા વર્ષોની મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે.
જણાવી દઈએ કે દેવાયતભાઈ ખાવડ એ હવે તેમના નવા ઘરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રાજકોટમાં બનેલા દેવાયતભાઈ ખાવડના નવા બંગલાનો નજારો કોઈ મહેલથી ઓછો નથી.
મંદિર અને મિની થિયેટરોની ઉપરના ઝુમ્મર અને શાહી ઝૂલાઓ તેમજ પથારી અને ઘડિયાળો અને આંતરિક ડિઝાઇન જેવી વિવિધ લક્ઝરી જોઈને તમે પણ દંગ રહી જશો. દેવાયતભાઈ ખાવડના નવા મકાનમાં અંદર લાઈટો અને પંખા લગાવવામાં આવ્યા છે. ઘરની અંદર વિડીયો જોવાથી તમારું મગજ પણ કામ કરશે નહીં.
દેવાયતભાઈ ખાવડના ઘરની અંદર સીડીથી લઈને કાચની દિવાલો સુધીની દરેક વસ્તુ તેમજ જબરદસ્ત ફર્નિચર અને સીલીંગમાં લાગેલા સારામાં સારું વુડન ટ્રેક્ટર એલીડી લાઇટ અને એલઈડી ટીવી ની પણ અલગ જ લુક આપે છે.
મંદિર અને મંદિર ઉપર પણ ઝુમ્મર તેમજ મીની થિયેટર, રજવાડી ઝુલાવો અને બેડ તેમજ ફૂલદાની લક્ઝરી ઘડિયાળો ઇન્ટિરિયર ડિઝાઇન તેમજ હોલની અંદર પોતાના ફોટાઓની સાથે ગેલેરી કાચની બારી બારણાઓ લાઈટ વાળા પંખાઓ થી સજ્જત છે દેવાયતભાઈ ખવડનું ઘર. દેવાયતભાઈ ખવડના ઘરનો આ વિડીયો જોઈને તમારું મગજ પણ કામ કરશે નહીં.
દેવાયતભાઈ ખવડના આ ઘરની અંદર દાદર ની અંદર કાચની દીવાલ તેમજ જબરદસ્ત ફર્નિચર સીલીંગમાં સારામાં સારું વુડન ટ્રેકચર આ સાથે જ એલ ઈ ડી ટીવી શિવાજીની મૂર્તિ અને મા સરસ્વતી નું પેઇન્ટિંગ દેવાતભાઈ ખવડના આ રાજમહેલ જેવા બંગલાનો શોભા વધારી રહી છે.