શું તમારે પણ છે આગળ ના બે દાતો વચ્ચે જગ્યા….તો જીવનમાં મળશે એક નહીં પણ અનેક ફાયદાઓ

0
1344

મિત્રો આજે અમે લઇ આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે શું તમને મોઢા માં આગળ ના બે દાત વચ્ચે જગ્યા હોઈ છે તો તે ખુબ શુભ હોઈ છે અને તેને શુભ માનવા માં આવે છે, મિત્રો તમને જણાવીએ કે સમુદ્રશાસ્ત્ર અંગે કહેવાય છે કે તેની રચના ભગવાન શિવ અને માતા પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયે કરી હતી.અને તે પછી એક ઘટનાના કારણે તેને સમુદ્ર માં ફેંકી દેવામાં આવ્યું.જણાવીએ કે પાછળથી આ શાસ્ત્રને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યું આથી આ શાસ્ત્રને સમુદ્રશાસ્ત્ર કહેવામાં આવે છે.તમને જણાવીએ કે આનાથી વ્યક્તિના શારીરિક અંગોની બનાવટના આધારે વ્યક્તિત્વની ખુબીઓ જાણી શકાય છે.તો ચાલો જાણીએ તે વિષે.

મિત્રો તમને જણાવીએ કેઆજે અમે જાણવા જી રહયા છીએ કે આપણે સૌ દાંતની રચના પરથી જાતક કેવો નસીબદાર હશે તે અંગે જાણી શકીએ છીએ જેમકે કોઈને ગમાણીયા દાંત હોય તો તેને ખુબજ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તમને જણાવીએ કે એ જ રીતે કોઈના દાંતમાં વચ્ચે કુદરતી રીતે જ જગ્યા હોય તો આવા જાતકને પણ ખુબજ નશીબ વાન માનવામાં આવે છે.અને તેને ખુબ લાભ થાય છે.

નવું કરવા ની શક્તિ: મિત્રો તમને જણાવીએ કે માન્યતા છે કે જે જાતકના દાંત વચ્ચે જગ્યા હોય તે ખુબજ લકી હોય છે.અને તે ખુબ ક્રિએટીવ એટલા કે તેમનું કામ હંમેશા પરફેક્ટ જ હોય છે. તેમની આ ખુબીઓ જ તેમને આગળ વધવામાં મદદ કરે છે.અને તે ખુબ સારા હોઈ છે.

ખુબજ મહેનતુ હોઈ છે : મિત્રો તમને જણાવીએ કે લોકો ને દાંતમાં જગ્યા હોય તેમને સફળતા મેળવવા આકરી મહેનત કરવી પડે છે.અને તે વારંવાર નિષ્ફળ થવા છતાં જ્યાં સુધી સફળતા ન મળે આવા લોકો થાકતાં નથી અને સફળ થઈને જ રહે છે.અને તે ખુબ નશીબ વાળા લોકો હોઈ છે.

મિત્રો તમને જણાવીએ કે આ સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના દાંત વચ્ચે ગેબ(જગ્યા) હોય તેઓ પોતાની કેરિયરમાં ખુબજ આગળ નીકળી જાય છે.અને તે લોકો ખુબજ માન્યતાઓ અનુસાર સુંદર દાંત વચ્ચે જગ્યા ઉજ્વળ ભવિષ્યને દર્શાવે છે.માન્યતા છે કે જે લોકોના દાંત વચ્ચે ખુબ વધારે જગ્યા હોય તે દેખાવે સામાન્ય ભલે લાગે પણ તેમની ખ્યાતી દૂર સુધી ફેલાયેલ હોય છે.અને તે પોતાના કામ માં ખુબ જ મેહ્નતું હોઈ છે.

હમેશા સાથે રહે છે ગુડ લક:-મિત્રો તમને જણાવીએ કે આ સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના દાંત વચ્ચે જગ્યા હોય તેમનામાં જોરદાર વાણી પર પ્રભાવ રહેલો હોય છે. ખુબજ સામાન્ય વાતને પણ તે ખુબજ રસપ્રદ રીતે રજૂ કરી શકે છે.મિત્રો તે લોકો બીજા સાથે ખુબ પ્રેમ અને ભાવ થી વાત કરે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google