મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં કોન્ડમ વિશે જણાવવા જઈ રહ્યો છુ.જેમાં સમાગમ દરમિયાન કોન્ડમ ઉપયોગ કરતા હોય છે પરંતુ આ દરમિયાન પુરુષો એવી ભૂલો કરી બેસતા હોય છે કે જેનાથી તેમના પાર્ટનરમાં ગર્ભ રહી જતો હોય છે.તો ચાલો જાણીએ કે કઈ ભૂલો પુરુષો સમાગમ દરમિયાન કરતા હોય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે દરેક નર માદામાં સંભોગથી જ વંશવેલો આગળ વધે છે. ઘણી વખત વધુ બાળકો ન જોતા હોય તેવા કપલ પણ કોન્ડોમનો ઉપયોગ કરે છે. તો નવા યુવાન કપલો બાળકનું પ્લાનિંગ ન હોય તો તેઓ પણ સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. કોન્ડોમનો ઉપયોગ હવે ધીમે ધીમે વધી રહ્યો છે.
કોઈ અનજાન વ્યક્તિ સાથેના સંભોગમાં પણ કોન્ડોમનો ઉપયોગ થતો હોય છે. સંભોગ દરમિયાન અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા તેમજ જાતીય રોગોથી દૂર રહેવા કે અન્ય કોઈ અનજાન વ્યક્તિ સાથે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમના ઉપયોગ મોટા ભાગના લોકો લાંબા સમયથી કરતા હોય છે પરંતુ તમે પણ આવી જ ભૂલ ક્યાંક કરી રહ્યા છો પરંતુ તમે તેને જાણતા નથી. અહીં આજે સેક્સ દરમિયાન કોન્ડોમ સંબંધિત કેટલીક આવી જ ભૂલો વિશે વાત કરી રહ્યા છીએ.
દાંત વડે પેકેટ ખોલવાની ભૂલ તો મોટા ભાગે બધા જ કરે છે, કોન્ડોમના પેકેટને તોડવામાં પણ સાવધાની રાખવી જોઈએ. તે પણ એક કળા છે. જો તમે પણ દાંત અથવા નખ વડે કોન્ડોમનું પેકેટ ખોલો છો, તો આજ પછીની આવી ભૂલનું પુનરાવર્તન ન કરતા. તમે હંમેશાં કોન્ડોમના પેકેટને દાંત અથવા નખથી ખોલીને નુકસાન પહોંચાડી શકો છો, તેથી સાવચેત રહો અને તમારા દાંતથી કોન્ડોમ પેકેટ ખોલવાની ભૂલ ક્યારેય ન કરો.
કોન્ડોમને ઉપયોગ પહેલાં ધ્યાનથી તપાસી લો, કોન્ડોમ વાપરતા પહેલા તપાસો કે તે ક્યાંકથી ફાટેલો નથી અથવા પેકેટ તોડતા સમયે કપાઈ તો નથી ગયો ને,કારણ કે જો આવું થાય છે, તો આવા કોન્ડોમનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.
મિત્રો તમને જણાવી દઈએ કે સમાગમની ક્રિયા ચાલુ થયા પછી કોન્ડોમનો ઉપયોગ, આ ભૂલો તો મોટા ભાગના પુરુષો કરતા હોય છે. સેક્સ ક્રિયા ચાલુ થયા બાદ જ વચ્ચે કોન્ડોમ પહેરતા હોય છે. આમ કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેને જાતિય રોગ થવાનું જોખમ રહેલું છે.તેથી એવું ક્યારેય ન કરો. સેક્સ પ્રક્રિયા ચાલુ કર્યા પહેલા જ એટલે કે જાતિય પ્રવૃતિ ચાલુ થયા પહેલા જ કન્ડોમ પહેલી લો.
કોન્ડોમ ફરીથી ન વાપરો, ઘણાં એવા માણસો પણ હોય છે. જ્યાં કોન્ડોમ સરળતાથી ન મળતા હોય તેવા વિસ્તારમાં કોન્ડોમનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ માને છે કે જો કોન્ડોમમાં સ્ખલન વિર્યપાત ન કર્યું હોય તો પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આવી ભૂલ તમને બંનેને સંક્રમિત કરી શકે છે અથવા બીજી વખતના ઉપયોગ દરમિયાન કોન્ડોમ ફાટી જશે તો પ્રેગનન્સી પણ રહી જશે. કોઈપણ કોન્ડોમનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો, ફરીથી તેનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો.
એક્સપાયરી ડેટને ખાસ ચેક કરજોપુરુષો દ્વારા સંભોગના એક્સાઈટમેન્ટમાં આ ભૂલ થતી હોય છે. કોન્ડોમ ખરીદ્યા બાદ સેક્સ ઓર્ગેઝમ પહેલાં જ કોન્ડોમ ચેક કરી લો. આ ભૂલ પણ પુરુષો વધુ કરતા હોય છે. એક વખત તમે પૂરું પેકેટ ખરીદી લીધું. પરંતુ તેનો ઉપયોગ ના કર્યો પછી એમાંથી એકાદ બે વાપર્યા. અને બાકીના એમજ રહેવા દીધા. ઘણા દિવસો પછી તેને નીકાળીને ચેક કર્યા વિના જ ઉપયોગ કરી નાંખ્યો. એક્સપાયર થવાને કારણે કોન્ડોમ તમને જરૂરી સુરક્ષા નહીં આપે. અને તમે ઇન્ફેક્શનના શિકાર બની શકો છો. એટલા માટે તમે આવી ભૂલ તો કરતા જ નહીં.
ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે કોન્ડમ ને એક્સપાયરી ડેટ પછી ઉપયોગ કરી શકાય છે કે નહિ.કોન્ડોમ સાથે સંકળાયેલી એવી ઘણા વાતો છે, જેના વિશે લોકો વધુ નથી જાણતા. કેટલાક લોકોને તો તેની પણ જાણકારી નથી હોતી કે કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે કે નહીં? અને જો તેની એક્સપાયરી ડેટ હોય તો ત્યારબાદ તેનો ઉપયોગ કરવો સેફ છે કે નહીં.અન્ય મેડિકલ પ્રોડક્ટ્સની જેમ જ કોન્ડોમની પણ એક્સપાયરી ડેટ હોય છે. તેને જ્યારે ખરીદવામાં આવે ત્યારે તેના પેકેટ અથવા બોક્સ પર એક્સપાયરી ડેટ અથવા યુઝ બિફોર જરૂર ચેક કરી લેવું જોઈએ. જોકે, કેટલાક અન્ય ફેક્ટર્સ પણ હોય છે, જે કોન્ડોમને જલ્દી ખરાબ કરી શકે છે.
કોન્ડોમને જો પર્સ, પોકેટ, વોલેટમાં રાખવામાં આવે તો સતત ફ્રિક્શનને કારણે તેના ડેમેજ થવાનું જોખમ રહેલું છે. સાથે જ વધુ પડતી ગરમી અને ભેજના કારણે પણ તેની ક્વોલિટી પર અસર પડી શકે છે. એવા કોન્ડોમ જે નેચરલ મટીરિયલમાંથી બનેલા હોય છે, તે જલ્દી એક્સપાયર થઈ જતા હોય છે. જ્યારે સિન્થેટિક મટીરિયલમાંથી બનેલા કોન્ડોમની સેલ્ફ લાઈફ વધુ હોય છે. સામાન્યરીતે તે પાંચ વર્ષ સુધી સુરક્ષિત રહે છે.
જો કોન્ડોમની મેકિંગમાં તેમાં સ્પર્મીસાઈડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે. એવામાં કોન્ડોમ ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.આ બધી માહિતી મેળવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, શું એક્સપાયર થઈ ચુકેલા કોન્ડોમનો ઉપયોગ કરવો સુરક્ષિત છે કે નહીં. તો તમને જણાવી દઈએ કે, એક્સપાયર થઈ ગયેલા કોન્ડોમનો ઉપયોગ સુરક્ષિત નથી, એટલે કે આવા કોન્ડોમનો ઉપયોગ મુશ્કેલી પેદા કરી શકે છે.
એક્સપાયર થઈ ગયા બાદ તેનું મટીરિયરલ નબળું થવા માંડે છે, આથી આવા કોન્ડોમનો ઉપયોગ કરવા દરમિયાન તે ફાટવાનો ડર રહે છે અને જે કારણોસર તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો, તે ઉદ્દેશ્ય સિદ્ધ થશે નહીં. આથી, ક્યારેય પણ એક્સપાયર ડેટ થઈ ગયેલા કોન્ડોમનો ઉપયોગ કરવો ના જોઈએ.
સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે મોટાભાગના લોકો કોઈપણ ગર્ભનિરોધક ગોળીઓને બદલે કોન્ડોમનો ઉપયોગ કરે છે કારણ કે તે સસ્તું ભાવે સરળતાથી ઉપલબ્ધ થાય છે જ્યારે આડઅસર બિલકુલ નહીં પણ તમે આગલી વખતે કોન્ડોમ ખરીદશો ત્યારે. તો તેની એક્સપાયરી ડેટ તપાસો મને જણાવી દઈએ કે કોન્ડોમની એક્સ્પાયરી ડેટ 5 વર્ષ હોય છે પણ જો તમે તેને તમારા ખિસ્સામાં રાખો છો કે ગરમ જગ્યાએ રાખો છો તો તેની અસરકારક અસરો ઓછી થાય છે.
કોન્ડોમ ખાસ કરીને લેટેક, પોલીયુરેથીન અથવા લેમ્બસ્કીન જેવા ત્રણ પ્રકારનાં બનેલા હોય છે. જો તમને લેટેક્સ એલર્જી હોય તો તમારા માટે પોલિયુરેથીન એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે વધુ આનંદ માણવા માંગતા હો, તો પછી લેમ્બસ્કીન કોન્ડોમ તમારા માટે સારું રહેશે. ઠીક છે, ત્યાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના કોન્ડોમ હોય છે, જેમાંથી તમને પસંદ હોય, તમે પસંદ કરી શકો છો, પરંતુ એક વસ્તુ યાદ રાખો કે તે લાંબા સમય સુધી ચાલતી નથી.
જ્યારે તમે એક્સપાયર થતા કોન્ડોમનો ઉપયોગ કરો છો ત્યારે તમને એસટીઆઈનું જોખમ રહેલું છે. કહેવાનો અર્થ એ છે કે, સમાપ્ત થયેલ કોન્ડોમનો ઉપયોગ ન કરવો તે વધુ સારું છે. જ્યારે તમારો મૂડ થાય અને કોન્ડોમનું પેકેટ ન હોય ત્યારે તમે શું કરશો, પછી કોન્ડોમને પાણીથી ભરો અને તપાસો કે પાણી લીકેજ તો નથી થતું.
નિશ્ચિત સમય પછી કોન્ડોમ બગડે છે, તેથી તે જાતીય પ્રવૃત્તિ દરમિયાન ફાટી શકે છે. કારણ કે લાંબા સમય પછી તેનો લુબ્રિકન્ટ સુકાઈ જાય છે અને શુક્રાણુ અસર વધારે છે, જેના કારણે કોન્ડોમની અસર ઓછી થાય છે.જો તમને સમાગમ દરમિયાન અથવા પછીથી ખબર પડે કે તમે એક્સપાયર થયેલા કોન્ડોમથી સમાગમ કર્યું છે, તો મોડુ ન કરો અને પેશાબ કરો આ પછી તમારા જનનાંગો ધોઈ લો. જો મનમાં હજી પણ ભય છે તો કટોકટી માટે ગર્ભનિરોધક ગોળીઓ લઈ શકે છે.