Breaking News

સવારે કરો આ ૫ કામ, અને ઘટાડો જલ્દી થી તમારું વજન

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે દરેક લોકો નું બેઠાળુ જીવન હોવાથી લોકો પોતાના શરીર પર ધ્યાન આપતા નથી, તમને જણાવીએ કે અને તે સતત બેસી રેહવા થી લોકો નું શરીર અને પેટ ખુબ વધે છે, તમને જણાવીએ કે તે બહુ બધી બીમારી ને આમંત્રણ આપે છે, તમને જણાવીએ કે આજે અમે તમને જણાવીએ કે થોડી ટીપ્સ આપીશું જે તમારું વજન જલ્દી થી ઘટાડવા માં મદદ કરશે.

મિત્રો તમને જણાવીએ કે જો સવાર સારી તો દિવસ સારો જાય છે અને જો સવાર ખરાબ તો આખો દિવસ ખરાબ જાય છે. મિત્રો તમને જણાવીએ કે માહિતી પ્રમાણે જણાવીએ કે સવારનો સમય લોકો દરેક કામ માટે સૌથી સારો ગણે છે. ભલે તે અભ્યાસ કરવાનું હોય કે કસરત.તમને જણાવીએ કે સવારે કરવામાં આવેલ નાની નાની ભૂલોથી પણ અજાણ રહીએ છીએ. મિત્રો તમને જણાવીએ કે આપડે આપડા શરીર નું ખુબ ધ્યાન રાખવું જોઈએ, તે અજાણે એવી ભૂલો કરતા રહીએ છીએ જેની સીધી જ અસર પોતાના આરોગ્ય ઉપર પડે છે.

તમને જણાવીએ કે તમે તે ભૂલોને ઓળખો અને સારા આરોગ્ય માટે થોડી ખાસ બાબતોનું વિશેષ રીતે ધ્યાન આપો. અને આજે અમે તમને તે વિષે જણાવીએ કે સવારની આ ખોટી ટેવ થી તમારું આરોગ્ય તો ખરાબ થાય છે અને સાથે જ ધીમે ધીમે તમારું વજન પણ વધવા લાગે છે. તમને જણાવીએ કે તે વજન વધવા થી ખુબ ખરાબ પણ લાગે છે, તેથી જો તમે ઈચ્છો કે તમારું વજન ન વધે તો આ બાબતો નું ધ્યાન રાખો.

મિત્રો તમને જણાવીએ કે શરીર ઘટાડવા માટે સૌથી અને ઉત્તમ ઉપયોગ છે પાણી, પાણી પીવાના ફાયદા દરેક જાણે છે. રોજ સવારે જો તમે એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીશો તો તમારું પેટ સાફ રહેશે અને તમારા શરીરના ઝેરલા તત્વો બહાર નીકળી જશે.તમને જણાવીએ કે તે પાણી પીવા થી શરીર ની ચરબી ઘટી જાય છે, શરીરમાંથી ઝેરીલા તત્વો નીકળી જવાથી શરીરનું મેટાબોલીજ્મ સારું થઇ જાય છે અને તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે. મિત્રો આજે જ ઘરે પાણી ને ઉકાળી ને તમે શરુ કરો.

મિત્રો તમને જનાવીયેક કે આપડે સવાર નો નાસ્તો પણ ખુબ સરખી રીતે લેવો જોઈએ, મિત્રો તમને જણાવીએ કે દિવસના ત્રણ ભાગમાં સવારનો નાસ્તો સૌથી જરૂરી હોય છે.તમને જણાવીએ કે સમય પ્રમાણે નાસ્તો ન કરવા થી પોષક તત્વોના પ્રમાણમાં ઉણપ આવી જાય છે.મિત્રો તમને જણાવીએ કે આ નાસ્તો એવો હોવો જોઈએ કે ખુબ શરીર ને પ્રોટીન મળી રહે, નાસ્તો કરવાથી મેટાબોલીજ્મ મજબુત બની રહે છે. મેટાબોલીજ્મ ધીમું અને નબળું થવાથી શરીર માં જમા ચરબી ઓગળતી નથી અને તમારું વજન વધવા લાગે છે. તમેન જણાવીએ કે સવાર માં જેમ બને તેમ ખુબ ખાવું જોઈએ.

મિત્રો તમને જણાવીએ કે સવાર સવાર માં નાસ્તો કરિયા પેહલા થોડી કસરત પણ જરૂરી છે. સવારે માત્ર નાસ્તો કરવો જ પુરતું નથી. જરૂરી છે કે તમે તમારા નાસ્તામાં પ્રોટીન થી ભરપુર પદાર્થો ને પણ ઉમેરો.તમને જણાવીએ કે  નાસ્તામાં ડ્રાઈ ફ્રુટ્સ, દૂધ અને દહીં જેવી વસ્તુને પણ ઉમેરો.મિત્રો તમને જણાવીએ કે સવારના નાસ્તો હમેશા હેવી હોવો જોઈએ.કે પ્રોટીન આપણા શરીરની કોશિકાઓ ની મરામ્મત કરે છે.

મિત્રો તમને જણાવીએ કે આપડે ખુબ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સવાર માં કસરત કરવીજ જોઈએ, જો તમે કસરત નથી કરતા તો જલ્દી તમારા નિત્યક્રમ માં ઓછામાં ઓછું અડધા કલાકની કસરત જરૂર ઉમેરો. તમને જણાવીએ ક થોડાથી શરૂઆત કરો પછી ધીમે ધીમે તેને વધારવાનો પ્રયત્ન કરો.તમને જણાવીએ કે નિયમિત કસરત થી કેલેરી ઓગળે છે અને તમારું શરીર એક્ટીવ રહે છે.

મિત્રો તમને જણાવીએ કે સારી અને પૂર્તિ ઊંઘ આપણા શરીરનું મેટાબોલીજ્મ ને સ્ટ્રોંગ બનાવે છે.તમને જણાવીએ  કે અપૂરતી ઊંઘ પણ આ વસ્તુ માં વધારો કરે છે, પુરતી ઊંઘ ન લેવાથી મોટાપો વધારવા વાળા હાર્મોન વધી જાય છે, જેનાથી તમારું વજન વધવા લાગે છે. તેથી ઓછામાં ઓછુ 7 થી 8 કલાક ની ઊંઘ દરેકે લેવી જોઈએ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

સડસડાટ વજન ઉતારવું હોય તો દિવસમાં આટલી વાર ખાવું જોઈ, આપોઆપ કન્ટ્રોલમાં આવી જશે વજનથી……

લોકો વારંવાર વધતા વજનને લઇને ચિંતિત રહે છે. દિવસમાં કેટલી વાર ખોરાક લેવો જોઈએ જેથી …