ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કે અંગ્રેજો ભારત ના આવ્યાં હોત તો ભારત કેવુ હોત, થોડો સમય કાઢી જરૂર વાંચજો…..

0
351

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમને આ લેખમાં જાણવા મળશે અંગ્રેજ સરકાર અને ભારત વિશે તેમજ અંગ્રેજો ભારત આવ્યા તો તેનો શું ફાયદો અને ગેરલાભ થયો તે પણ જાણવા મળશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ. આજે આપણે એવા ભારત દેશમાં રહી રહ્યા છીએ જેમાં તમે ઇતિહાસ વિશે ના જાણો તો તમને ખબર પણ નહિ પડે કે અંગ્રેજો 300 વરસ સુધી રાજ્ કેમનું કર્યું.

સોને કી ચીડિયા કહેવા વાળો ભારત દેશને કંગાળ કેમનું કર્યું. આમાં તો આપણે બધા જાણીએ છીએ કે બ્રિટિશ રાજ પહેલા આપણો ભારત દેશ સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો પરંતુ અંગ્રેજોએ આપણા ભારત દેશની આર્થિક રીતે પૂરેપૂરી રીતે કમજોર બનાવી દીધો તેમજ મિત્રો તમે જ્યારે ઇતિહાસ વાંચો ત્યારે તમને ખબર પડશે કે અંગ્રેજ સરકાર એટલે કે બ્રિટિશ સરકારે સૌથી વધારે જે દેશ પર રાજ કર્યું છે તે ભારત દેશ છે, અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભારત પર રાજ ના કર્યું હોય તો ભારતની હાલત શું હોત? કેટલાક લોકોનું માનવું છે કે જો ભારત પર અંગ્રેજોનું રાજ ના હોત તો ભારતની પ્રજા અને અનપડ અને ગવાર રહી જાત.

તેમજ તેની વિરુદ્ધમાં કેટલાક લોકોનું કહેવું છે એ છે કે જો અંગ્રેજો ભારતમાં આવ્યા ના હોત તો આખો દેશ હવે સૌથી અમીર દેશ માંથી એક હોત. સારા મિત્રો આજે તમને અમે જણાવીશું કે સાચું છે, તેઓ આપણો ભારત દેશ અંગ્રેજો ના આવ્યા હોત તો, ભારતને આઝાદ કરવા માટે કેટલાક લોકોએ કુરબાની આપી છે આજ આપણો દેશ વિકાસની રાહ પર ચાલી રહ્યો છે, અને પૂરી રીતે આઝાદ છે. પરંતુ ઇતિહાસમાં ભારતે કેટલાક ખરાબ સમય જોયા છે, મિત્રો ભારત પર ખાલી બ્રિટિશ નહિ પરંતુ મુગલો એ પણ રાજ કર્યું હતું. અંગ્રેજી 200 વર્ષ તો મુઘલોએ ૪૦૦ વર્ષ રાજ કર્યું હતું.

પરંતુ સૌથી વધારે વાતો અંગ્રેજોની કેમ કરવામાં આવે છે, આવું એટલા માટે છે કે મુઘલોએ ભારતને  એટલું નથી લુંટ્યું જેટલું અંગ્રેજ સરકારે એ લુંટ્યું છે. એટલું જ નહીં પરંતુ અંગ્રેજોએ કેટલા હજી સુધી ભારત પર અત્યાચાર કર્યા છે કે ભૂલવું ખૂબ મુશ્કેલ છે. સ્વતંત્રતા મેળવવા માટે આપણા દેશના કેટલાક મહાન વ્યક્તિએ ખૂન બહાવ્યું છે, શરૂઆતમાં અંગ્રેજોનો મકસદ ખાલી ભારતમાં વ્યાપાર કરવાનો હતો પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે ભારત તો સોને કી ચીડિયા છે ત્યારે અંગ્રેજ સરકારે વિચારી લીધું કે ગમે તેમ કરીને ભારત ઉપર કબજો કરવો પડશે જેમાં અંગ્રેજો સફળ પણ થઈ ગયા તેમજ અંગ્રેજોએ 200 વર્ષ જેટલું ભારત પર રાજ કર્યું તેમજ મિત્રો તમને શું લાગે છે કે ભારતની સોને કી ચીડિયા એમ જ કહેવામાં આવતું હતું?

મિત્રો ભારતમાં સોનું ચાંદી હીરા મળી આવતા હતા, આ દુનિયાનો સૌથી મોંઘો હીરો કોહિનૂર પણ ભારત સાથે હતો. અંગ્રેજોના આવતા પહેલા ભારત સાથે એટલું બધું હતું ધન હતું કે બીજા કોઈ દેશ જોડે નહોતા. અંગ્રેજો વ્યાપાર કરતાં ગયા તેમતેમ ભારતમાંથી તેમ દર વર્ષે ચાર મિલિયન પાઉન્ડ લઈ જતા હતા તેમજ અંગ્રેજો એ ભારત પર રાજ કરવા માટે નાના-નાના રાજ્યોને કબજો કર્યો, જ્યારે તે રાજ્યો તેમના કબજે આવી ગયા ત્યારે એ જ રાજ્યના મદદથી મોટા રાજ્યને પણ કબજે કરી લીધો આ રીતે અંગ્રેજો ભારત પર રાજ કરવા માટે સફળ થઈ ગયા.

જ્યારે અંગ્રેજો એમ ભારત પર કબ્જો કરી લીધો ત્યારે તેમની નજર કૃષિ પર પડી અને તેમની કૃષિ વ્યવસ્થાને આર્થિક રીતે નબળી બનાવવા લાગ્યા તેમજ ભારતમાં તમાકુ કપાસ તેલ વગેરે ઊગવાનું શરૂ થઈ ગયું હતું તેમજ મિત્રો આવી ફસલ ને કેમ ઉગાડવામાં આવતી હતી? કેમકે મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આની ડિમાન્ડ હતી તે માટે અંગ્રેજ સરકારે તેને જબરદસ્તી કરતા હતા. અંગ્રેજી જમીનદારો સાથે  અને જમીન પર છીનવી લીધી. તેમજ મિત્ર લગાનની અંદર પણ વધારો કરવામાં આવ્યો, અને કિસાનની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ અંગ્રેજો ભારતમાં આવ્યા હોત તો કૃષિ ના માધ્યમે ખૂબ આગળ હોત તેમજ મિત્રોની સાથે અંગ્રેજ સરકારે કપડા બનાવવાની ફેક્ટરી પર પણ નજર નાખી અને આપણા કપડાના ધંધાને પણ કબજે કરી લીધો.

તેમજ તે આપણે ઈંગ્લેન્ડ લઈ જતાં ઇંગ્લેન્ડમાં જઈને તે બનાવતા હતા તેમજ તે જ કપડાં ભારતમાં પાછા લાવીને તેમને વેચતા હતા તેમ જ તેમણે કપડા બનાવવાની મશીન ભારતમાં જ લાવી દીધી આ કારણે અંગ્રેજોને એવો ફાયદો થયો કે ઓછા પૈસામાં તેમને વધારે કપડાં મળી આવતા હતા તેમજ આપણા દેશ આર્થિક રૂપે વધારે કમજોર થઈ જતો હતો તેમજ અંતમાં અંગ્રેજો ભારત છોડીને જવા લાગ્યા ત્યારે તેમણે ભારતને બે ભાગમાં વિભાજીત કરી દીધા જેનાથી ભારતની ભૌગોલિક સ્થિતી ખરાબ થઈ ગઈ.

તેમજ દ્વિતીય યુદ્ધની સ્થિતિ ભારતને નુકસાન ના પહોંચાડતી જો અંગ્રેજો ભારતમાં આવ્યા હોત તો, આમ જોવા જઈએ તો ભારતના યુદ્ધ કર્યા બાદ ભારતને યુદ્ધની નીતિઓ ખબર પડવા માંડી ભારત ના સૈનિકો પણ સાચો ઉપયોગ કરવા માંડ્યા હતા અને મિત્રો અંગ્રેજો અહીંયા 200 વર્ષ સુધી રાજ કર્યું હતું તો પોતાની સુવિધા માટે કેટલીક જરૂરી વસ્તુઓ વિકસિત કરી હતી તે આજે પણ આપણે વાપરીએ છીએ જંગે આપણે ભારતની રેલવે લાઈફલાઈન કહીએ છીએ તે અંગ્રેજોની દેન છે, શરૂઆતમાં હવાઈ જહાજ શરૂઆત પણ અંગ્રેજો દ્વારા થઈ હતી તેથી મિત્રો આપણે કહી શકીએ કે જો અંગ્રેજોએ આ બે વસ્તુની શરૂઆત ના કરી હોત તો આપણે આપણો ભારત દેશ આ ક્ષેત્રે આગળ ના હોત, અને અંગ્રેજો ભારત પર રાજ ના કરયુ હોય તો દુનિયામાં સૌથી અમીર દેશમાં મહાભારત ત્રીજા નંબર પર હોત.

તેમજ મિત્રો ભારતની શિક્ષણ પ્રણાલીમાં ખરાબ ન હતી પરંતુ વેસ્ટન શિક્ષણ એ આપણને વધારે પડતી મદદ કરી હતી તેમજ મિત્રો અંગ્રેજીના આવતા પહેલા ભાગ ગણાતા વિભાગોમાં વિભાજિત જોવા મળ્યો હતો અંગ્રેજ સરકારે એક કરી દીધો તેમજ અંગ્રેજો ન આવ્યા હોત તો હિન્દુસ્તાન કેટલાક ભાગોમાં વિભાજીત હોતો, તેમજ મિત્રો એક એવી પ્રથા જ્યાં મહિલાનો પતિ મરી જાય તો તેને તેની ચિતા પર જ મહિલાને બેસાડવામાં આવતી હતી અને જીવતી જલાવવામાં આવતી હતી જે અંગ્રેજોના કારણે આ પરંપરા ખતમ થઈ ગઈ.

તેમજ મિત્ર ભારતમાં આવા કેટલાક રાજાઓ છે જે આ પ્રથાને બંધ કરવા માટે ઘણા બધા પ્રયાસ કર્યા હતા પરંતુ આ કામમાં સફળ ના થઇ શક્યા અંગ્રેજ સરકારે ભારતમા 1861 માં સંસદ પરિષદ ચાલુ કરાવી. તે તો આપણે અત્યારે કોઈ નેતાને વોટ આપી એ છે તો તેનું કારણ અંગ્રેજ છે. પણ જો મિત્રો અંગ્રેજ સરકાર આપણા ભારતમાં ના આવી હોત તો ધીમે ધીમે ભારત પણ અત્યારે દુનિયાના અમીર દેશોમાંથી એક હોત. મારા મિત્રો આજના માટે બસ આટલું જ તેમજ તમેને આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.