ચમત્કારી બાબા નો વિચિત્ર કાંડ,સત્સંગ માં આવેલ મહિલા સાથે અધધ વાર બાંધ્યા શારીરિક સંબંધ,અને પછી કહ્યું કે આ બધું વિધિ માં આવે……

0
2957

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વડોદરામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતર માં વડોદરા માં ઠગાઇના બે કેસમાં જેલની હવા ખાઇ રહેલા બગલામુખી મંદિરના બાબા પ્રશાંત સામે બાબા ના જ અનુયાયી ની યુવાન પરણીતા પોતાના ઉપર બાબા એ સાત વાર સેક્સ માણ્યું હોવા અંગે ની ફરિયાદ નોંધાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોતાની પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાએ પ્રશાંત બાબાને પોતાની વ્યથા સંભળાવતાં પ્રશાંતે તેની લાચારીનો ફાયદો ઉઠાવી સતત દુષ્કર્મ કર્યું હતું.

તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તારે થોડો ભોગ આપવો પડશે, તેમ જણાવી પ્રશાંતે સાત વખત દુષ્કર્મ કર્યું હતું. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરણિત યુવતી એ પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બગલામુખી મંદિરનો પ્રશાંત ઉપાધ્યાય સમાજમાં ધર્મગુરુ તરીકે સ્થાન ધરાવતો હોવાથી તેનો પતિ પ્રશાંતના અનુયાયીઓ મારફતે પ્રશાંતના સંપર્કમાં આવ્યો હતો.

તેનો પતિ પ્રશાંતના ગોત્રી રોડની દયાનંદ સોસાયટી ખાતેના રહેઠાણમાં સત્સંગ અને સેવા માટે જતો હતો. પતિએ તેને પ્રશાંતના સત્સંગની વાતો કરતાં તે પણ પ્રશાંતના સત્સંગમાં જવા માંડી હતી. દરમિયાન તેના ઘરમાં પતિ અને સાસુના નાની બાબતોના ઝઘડા અને પારિવારિક મુશ્કેલીઓ હોવાથી તેણે ગુરુ તરીકે રહેલા પ્રશાંતને સમસ્યા જણાવી હતી. પરિણીતાએ સમસ્યા જણાવતાં પ્રશાંતે તેની સમસ્યાનું નિરાકરણ કરવા ભોગ આપવો પડશે તેમ જણાવ્યા બાદ મહિલા પ્રશાંતની વાતોમાં આવી ગઇ હતી.

પ્રશાંતે તેને બપોરે અઢી વાગે વોટ્સ એપ કોલ કરી મળવા બોલાવતાં તે બંને છોકરાઓને સુવડાવી પ્રશાંતના ઘેર ગઇ હતી. જ્યાં તે નીચે હોલમાં બેઠી હતી ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી આવી હતી અને ગુરુજી ઉપરના રૂમમાં બોલાવે છે તેમ કહેતાં તે ઉપરના રૂમમાં ગઇ હતી. જ્યાં પ્રશાંતે બારણું અંદરથી બંધ કરી તારી બધી તકલીફો તારું દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે, તેમ જણાવી અડપલાં કરવાનું શરૂ કર્યા બાદ જબરજસ્તી કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પ્રશાંતે મહિલાને બપોરના સમયે વારંવાર ફોન કરીને મળવા બોલાવી દુષ્કર્મ કર્યું હતું

વારંવાર તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તેમ કહી સતત દુષ્કર્મ કર્યું હતું.થોડા મહિના પછી પણ તેની સાથે બે-ત્રણવાર દુષ્કર્મ કર્યું હતું અને પણ ત્રણ વાર દુષ્કર્મ કર્યું હતું. તેણે સાતવાર પોતાની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરતાં ગોત્રી પીઆઇ એ.બી. ગોહિલે તપાસ શરૂ કરી હતી.મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે બપોરના એક વાગે પ્રશાંતે વોટ્સ એપ કોલ કરી તેને મળવા બોલાવતાં તે પ્રશાંતના ઘેર ગઇ હતી, જ્યાં બીજા માળે પ્રશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ પ્રશાંતે મહિલાને જણાવ્યું હતું કે, આપણે કોઇ પ્રિકોશન વાપર્યું નથી, તું મેડિકલ સ્ટોરમાંથી આઇ-પિલ નામની દવા લઇ લેજે. ત્યારબાદ પણ તેણે સતત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દરેક વખતે તેને સ્ટોરમાંથી આઇ-પિલ ગોળી લેવી પડતી હતી. બદનામ થવાના ડરથી તેણે કોઇને ફરિયાદ કરી નહતી. જોકે પ્રશાંતની ઠગાઇના કેસ બહાર આવતાં મહિલાએ હિંમત દાખવી પોલીસને ફરિયાદ કરી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, સુરતમાં જ્યારે પણ સત્સંગનો કાર્યક્રમ હોય ત્યારે પ્રશાંત તેના પતિને સુરત મોકલી દેતો હતો. તેનો પતિ સુરત જાય ત્યારબાદ પ્રશાંત મહિલાને ઘેર બોલાવી દુષ્કર્મ કરતો હતો. પ્રશાંત તેને વોટ્સ એપ કોલ કરીને બપોરના સમયે જ મળવા બોલાવી દુષ્કર્મ કરતો હતો અને આ વાત કોઇને કરવી નહીં તેવી ધમકી આપતો હતો.આમ છેલ્લા કેટલાય સમય થી યુવતી બદનામી ના ડરે કોઈ ને કઈ કહેશે નહિ તે વાત નો લાભ ઉઠાવી હવસખોર બાબા યુવતી ની મજબૂરી નો ફાયદો ઉઠાવી સેક્સ માણતો હોવાની વાત સપાટી ઉપર આવતા આવી કેટલી મહિલાઓ ને ફસાવી હશે તે દિશા માં પણ તપાસ ચાલુ થવાની શકયતા જણાઈ રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવતી સાથે પરણ્યા પછી પણ શારીરિક સંબંધ ધરાવતો હતો.આ કિસ્સો દિલ્હીનો કિસ્સો છે જ્યાં એક યુવતીને માંગલિક દોષ હતો અને તેનો બાબા તાંત્રિક વિદ્યાનો જાણકાર છે તેમ કહેતો હતો અને તેને યુવતી સાથે જ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે આ ગુનામાં એક શખ્સની ધરપકડ કરી હતી.મળતી માહિતી મુજબ 60 વર્ષીય બળાત્કાર કરનાર છેલ્લા 4 વર્ષથી સતત યુવતી પર બળાત્કાર ગુજારતો હતો.

યુવતીએ કહ્યું કે આરોપી તેની મંગલ ખામીને દૂર કરવાના નામે તેની સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો. યુવતીએ દિલ્હી મહિલા આયોગમાં ફરિયાદ કરી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે એક તબીબી અહેવાલ બહાર પાડ્યો, જેમાં પીડિતા પર બળાત્કારની પુષ્ટિ થઈ છે.મહિલા આયોગમાં ફરિયાદ પછી આ યુવતી પાસે તમામ માહિતી લેવામાં આવી ત્યારે યુવતીએ દ્વારા જણાવવામાં આવ્યું કે મારા ઘરની બાજુમાં મારા બાબા રહે છે અને તે પોતાને તાંત્રિક તરીકે વર્ણવે છે.

આ યુવતી કહે છે કે મારી કુંડળીમાં મંગળ દોષ છે અને 4 વર્ષ પહેલા બાબાએ તેના માતાપિતાને ખાતરી આપી હતી કે તમારા ઘરમાં જે સમસ્યાઓ આવે છે.તે તમારી દીકરીના મંગળ દોષના કારણે આવે છે અને આ દોષને દૂર કરવા માટે તેને ખૂબ ઊંડું ધ્યાન કરવું પડશે.આ પછી યુવતીના બાબાએ તેના પરિવારને કહ્યું કે છોકરીના મંગલ ખામીને કારણે આખું કુટુંબ પીડિત છે.તેણે યુવતીના પરિવારને કહ્યું કે તે ખામી દૂર કરવા માટે તંત્ર ક્રિયા કરવી પડશે આ તંત્ર ક્રિયા કરવાથી તમારા ઘરમાં આવતી ખરાબ દ્રષ્ટિ દૂર થઈ જશે પરંતુ આ વિધિ કરવા માટે મારે તમારી દીકરી સાથે એક અલગ ઓરડામાં જઈને આ તાંત્રિક વિધિને પૂર્ણ કરવી પડશે.

આ વાત પર તેના માતા પિતાએ હા કહ્યું કે અમને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે માટે અમારી દીકરીને લઈ જઈ શકો છો.તે પછી તે છોકરીને ઓરડામાં લઈ ગયો અને તેને કહ્યું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં દૈવી શક્તિ છે અને જો તું મારી સાથે સંભોગ કરે છે તો તમારા ઘરના બધા દુ:ખ દૂર થઈ જશે.ત્યારબાદ તેના બાબા એ યુવતીને ધમકી આપી હતી કે જો તેણી આ વાત નહીં માને તો તેનો પરિવાર બરબાદ થઈ જશે અને તેના પિતા મરી જશે.આ સાંભળીને યુવતી ગભરાઈ ગઈ અને યુવતી તાંત્રિક સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર થઈ ગઈ.

તે પછી તેનું લગ્ન પણ થઈ ગયા જેના કારણે તેણે તાંત્રિક પાસે જવાનું બંધ કર્યું અને તાંત્રિક તેના સાથે શારીરિક સંબંધની ઈચ્છા થાય ત્યારે આ તાંત્રિકે યુવતીની માતાને ફોન કરવા માંડ્યો અને કહેવા લાગ્યો જો તારી દીકરી મારી પાસે તંત્ર ક્રિયા કરવા નહીં આવે તો તારું મૃત્યુ થઈ જશે અને ત્યારબાદ આરોપીઓએ લગ્ન પછી પણ તાંત્રિક ક્રિયા માટે બોલાવીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.ત્યાર બાદ આ યુવતી એ થોડી હિંમત બતાવીને તેના માતા પિતાને તેના કાકા વિશે જણાવ્યું તો તેના માતા પિતાએ આ નરાધમ કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના કારણે યુવતીએ ફરિયાદ કરી હતી.ત્યાર બાદ પોલીસે આ અપરાધી કાકાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી જેલમાં પુરી દેવામાં આવ્યો હતો.