ચીનની આ સચ્ચાઈ વિશ્વને ભાગ્યજ ખબર હશે, અંહુ થાય છે એવા કાર્યો જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી થતાં, જાણો એક ક્લિકમાં…..

0
324

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જણાવીશું એક દિવસ વિશે જેનું નામ ચીન છે તેમજ ચીન બહુ અજીબ દેશ છે તો ચાલો વાલા મિત્રો જાણીએ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અહીંયા ઘણા એવા અજીબોગરીબ આવિષ્કાર વિશે જેનું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ મિત્રો આ બધા ચાઇના આવા અનેક કારણો જાણીને તમે ચોંકી જશો. તમે આવા આવિષ્કાર જિંદગીમાં ક્યારેય પણ સાંભળ્યા કે જોયા નહીં હોય તો વ્હાલા મિત્રો ચાલો જાણીએ. ચાઇના અજીબો-ગરીબ સમાન બનાવવામાં ખૂબ આગળ છે કે તેમનો મુકાબલો કોઈ દેશ નથી કરી શકતો અને હું તમને જાણવા માંગે છે કેટલાક એવા આવિષ્કાર વિશે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો અને વિચારશો કે અને બનાવ્યું કેમ છે.

રોલિંગ એલારામ કલોક : ચાઇના ભાગદોડવાળી જિંદગીમાં સમયની પાબંદી માટે આનો આવિષ્કાર કર્યો કે બધા જોઈને ચોંકી જશે અને વિચારમાં પડી જશો કે અને બનાવવામાં કેમ આવ્યું છે. આમ તો જ્યારે તમે સુતા છો ત્યારે અલારામ વાગે છે અને ત્યારે તમે તેને બંધ કરીને પાછા સૂઈ જાઓ છો. એટલે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે ચાઇના એ એક એવી ઘડિયાળ બનાવી જેનું નામ છે રોલિંગ અલારામ કલોક. આ ઘડિયાળ એવું છે કે જ્યાં સુધી તમે ઉભા થઈને તેને પકડીને નઈ લો ત્યાં સુધી તે ગોળ ફરશે અને તમારે તે ઘડિયાળ ને જઈને બંધ કરવી પડશે.  શું તમે પણ આ ઘડિયાળ ટ્રાય કરવા માંગો છો તો અમને જરૂરથી બતાવજો.

વેજીના એલારામ ક્લોક : તમે પાછળની ઘડિયાળ જોઈને ચોંકી ગયા છો તો ઘડિયાળ ને પણ જુઓ. આ એક એવા આવિષ્કાર છે જેને છોકરીઓ વાપરે છે તેમજ છોકરીઓને જલ્દી ઉઠાડવા માટે આ આવિષ્કાર નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ઘડિયાળ વેજીના ક્લોક ના નામે ઓળખવામાં આવે છે. આ ઘડિયાળ એવું છે કે મહિલાઓ સૂતા સમયે આ ઘડિયાળ ને તેમના પેન્ટી ની અંદર નાખી દે છે અને સમય થતા એલારામ વાયબ્રેટ થવા માંડે છે તેમજ ચીની લોકોનું માનવું છે કે આ આવિષ્કાર બહુ જ કામનું છે. તો મિત્રો તમારું શું માનવું છે આ વાહિયાત આવિષ્કાર કેમ કર્યું છે તેમજ મિત્રો તમને કેવું લાગ્યું હોય તે અમને જરુરથી જણાવજો.

નાઈસ બાલ : ચાઇના માં આવિષ્કાર ના મામલે જેને બધી હદો પાર કરી દીધી છે તો ચાલો મિત્રો આ આવિષ્કાર ને જોઈએ તેમજ મિત્રો આ આવિષ્કાર ને મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે. આ ગેજેટ નું એવું માનવું છે કે આ ગેજેટ મહિલાઓના સ્ટ્રેસની દૂર કરવા માટે બનાવવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ કોઈ દિવસ ગુસ્સામાં કે કોઈ પ્રકારના સ્ટ્રેસમાં હોય છે ત્યારે આ બોલને દબાઈને મહિલાઓ સ્ટ્રેસ ઓછું કરી શકે છે. અને બીજી બાજુ તમે સમજી શકો છો કે બોલ કઈ દિશામાં ઈશારો કરવા માંગે છે. તેમજ ચાઇનાના આ આવિષ્કાર ને આવી આકૃતિ કેમ આપવામાં આવી તેવા મિત્રો તમે જરૂરથી અમને જણાવજો.

કીસીંગર : ચાઇનાની મારી જિંદગીમાં નાગરિકો પાસે ટાઈમ હોતો નથી કે તેમના હમસફર ને થોડો ટાઈમ આપી શકે તે માટે ચાઇના માં વધારે પડતું કામ કરવું પડતું હોય છે, તે માટે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે ચાઇનાએ આ આવિષ્કાર કર્યું છે, અને આ ગેજેટ તમારા હમસફર ની કમી પૂરી કરે છે અને આ કે જે તમને પ્રેમિકા નો હોવાનો અહેસાસ કરાવે છે આ ગેજેટ તમને વર્ચુલી કરાવે છે. અને આ ગેજેટ નું નામ છે કે કીસીંગર જેને એક એપ્લિકેશન દ્વારા ચલાવવામાં આવે છે અને આ એપ્લિકેશન દ્વારા પ્રેમીઓ એકબીજાની સાથે કિસ કરી શકે છે તેમજ લોકોનું માનવું છે કે આ ગેજેટ ના ઉપયોગ કે રીયલ કિસ કરતા હોય તેઓ અનુભવ થતો હોય છે. આ ગેજેટ ચાઇના માં વધારે ઉપયોગી તેમજ ખૂબ પ્રખ્યાત છે.

યુરિન ફેસ્ટિવલ : મિત્રો આજે હું તમને જણાવવા માગું છું કે એવો તો આવિષ્કાર નથી પરંતુ ઘીનોનું  મને શરમનાક  કામ છે, એક-બે વાર છે જેને ચાઇના માં મનાવવામાં આવે છે. આ તહેવારનું નામ છે યુરિન ફેસ્ટિવલ, આ તહેવારમાં કૂતરાઓને તેમના માસ માટે મારી નાખવામાં આવે છે, હા મિત્રો આ સાચું છે, યુરિન ફેસ્ટિવલ દર વર્ષે ચાઈના માં મનાવવામાં આવે છે તેમજ કોના કોના માથી કુતરા અને બિલાડીને પકડી લાવવામાં આવે છે તેમજ ફેસ્ટિવલ પર કુતરા તેમજ બિલાડીને પકાઈ ને ખાવામાં આવે છે અને અહીંયા ફરવા આવેલા લોકો તેને ખાઈ પણ છે.

મિત્રો ચાઇના જે આપણો પાડોશી દેશ છે અને એક એવો પડોશી દેશ છે જેની નજર ભારત ઉપર છે. કોઈક વાર ભારતીય સીમા પર કોઈ હરકત કરે છે તેમજ ચાઇના તેના નકલી સામાન્ય ભારતમાં આવી જવાનો ટ્રાય કરે છે સ્નેહી મિત્રો આપણે તેના ષડયંત્ર માં પણ ફસાઈ જઈએ છીએ તેમજ મિત્રો તમે ચાઇના નો ઘણો સામાન પણ ખરીદ્યો છો. ત્યારબાદ મિત્રો તમને આવા આવિષ્કાર વિશે શું લાગે છે તે અમને જરૂરથી બતાવજો તેમજ અમે તમારી રાય આપજો અને તમને આ ચાઇનાના અજીબોગરીબ વાહિયાત આવિષ્કાર વિશે શું કહેવા માગો છો તેમજ મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા વિનંતી ધન્યવાદ.