શું તમે જાણો છો કે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોઈ છે..અને તે કયો ટેસ્ટ કયારે કરાવો જોઈએ,ચાલો જાણીએ

0
1022

મિત્રો, કેમ છો હું-ગુજરાતી ના આ લેખ માં આજે લાવીયા છીએ કે સ્વસ્થ ને લાગત્તી માહિતી જે તમે જાણી ને ખુબ આનંદ થાશે મિત્રો આજે આપડે જાણીશું કે બ્લડ ટેસ્ટ કયારે કરવાનો હોઈ છે અને તેને કરવાનો સાચી રીત મિત્રો ચાલો જાણીએ કે સ્વસ્થ ને લગતી માહિતી,મિત્રો આ માહિતી તમને જાણી ને ખુબ મજા આવે તો એક વાર શેર કરો મિત્રો.

મિત્રો આપડે ઘણી વાર ડોક્ટર દવા આપે તો પણ સારું થતું નથી.અને તેથી ડોક્ટર રીપોર્ટ કરાવવાના કહે છે.અને તે ટેસ્ટ કરાવ્યા પછી જ આપણને ખબર પડે છે કે કઈ બીમારી છે અને પછી તે બીમારીનો ઈલાજ શક્ય બને છે.કેમ મિત્રો આ માહિતી શરીરની ઘણી બીમારીઓની ખબર લોહીના ટેસ્ટથી થાય છે તેથી લોહીનો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.મિત્રો અને આજે જાણીશું અને જણાવીશું કે લોહીના ટેસ્ટ કેટલા પ્રકારના હોય છે અને દરેક ટેસ્ટમાં શરીરના ક્યા અંગ સાથે જોડાયેલી માહિતી મળે છે. મિત્રો ચાલો જાણીએ થોડા લોહી ટેસ્ટના થોડા પ્રકારો વિશે..

મિત્રો દરેક માહિતી મુજબ તો આજે આપડે જાણીશું કે કેમેસ્ટ્રી પેનલ અને CBC – કેમેસ્ટ્રી પેનલ અને CBC (સંપૂર્ણ લોહીના કાઉન્ટ) તમારા સ્વાસ્થ્ય ની માહિતી એક સાથે આપે છે.અને તે મિત્રો તો આ તપાસ કરવાથી નાડી, કીડની, લીવર અને લોહીની સ્થિતિ નો અંદાજ કરવા માટે જરૂરી જાણકારી મળે છે.મિત્રો તો આ CBC પ્લેટલેટ્સ, લાલ લોહી કોશિકાઓ અને સફેદ લોહી કોશિકાઓ ની ક્વોલેટી એ સંખ્યા, વેરાયટી, ટકા માપવાનું કામ કરે છે મિત્રો તો આ જેનાથી આ લોહી ટેસ્ટ રક્તસ્ત્રાવ, ઇન્ફેકશન અને હેમટોલોજીકલ અસમાનતાઓનું કામ કરવામાં મદદ કરે છે.મિત્રો માહિતી દરેક ને શેર કરો.

ફાઈબ્રીનોજમ બ્લડ ટેસ્ટ

મિત્રો તો આપડે જાણતા હતા બ્લડ ટેસ્ટ વિષે આ ફાઈબ્રીનોજમ લોહીના ગઠા જમાવવામાં મદદ કરે છે અને ફાઈબ્રીનોજમ નો સ્ત્રોત જો વધી જાય તો હ્રદયનો હુમલો આવી શકે છે.અને તે રૂમેટીઇડ ગઠીયા, કિડનીમાં સોજો જેવા રોગ પણ થઇ શકે છે અને તેનાથી મૃત્યુ થવાનો ડર પણ વધી જાય છેમિત્રો, તેથી લોહી ટેસ્ટ દ્વારા તેના લેવલ ની જાણકારી લઇ શકાય છે.મિત્રો આગળ વાચો

હિમોગ્લોબીન બ્લડ ટેસ્ટ

મિત્રો  આગળ જાણીએ બ્લડ ટેસ્ટ ના બીજો ઉપાય,શરીરમાં ગ્લુકોઝ પ્રમાણ નક્કી કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે.મિત્રો આ લોહીના ટેસ્ટ દ્વારા લોહી શુગર ના નિયંત્રણનું માપ અને ડાયાબીટીસ થશે કે નહી અને કોઈ વ્યક્તિમાં હ્રદય રોગ થવાનો કેટલો ભય છે વગેર જાણી શકાય છે.મિત્રો જાણીએ આગળ નો ઉપાય

પ્રોસ્ટેટ સ્પેસીફીક એંટીજન

મિત્રો જાણીએ આગળ નો પ્રકાર ,પુરુષોમાં પ્રોસ્ટેટ ગલૈડ દ્વારા બનાવનાર પ્રોસ્ટેટ સ્પેસીફીક એંટીજન એ એક પ્રકારનું પ્રોટીન છે.મિત્રોજાણીએ આગળ નો આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ ગલૈડ વધે છે ત્યારે તેમાં થનારી બળતરા અને પ્રોસ્ટેટ કેન્સર જેવી જાણકારી મળી શકે છે.મિત્રો આ મહત્વ નો પ્રકાર છે.

હોમોસિસ્ટીન બ્લડ ટેસ્ટ

મિત્રો આંગળ નો ટેસ્ટ નો પ્રકાર એટલે  હોમોસિસ્ટીન એક એમીનો એસીડ છે જેનું વધતું જતું લેવલ હાર્ટએટેક અને હાડકાનું ફ્રેકચર થવાનો ભય વધારી દે છે.મિત્રો આ લોહીના ટેસ્ટ દ્વારા હોમોસિસ્ટીન ના લેવલ વિશે જાણકારી મેળવી શકાય છે.

થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હાર્મોન

મિત્રો હવે નો જે પ્રકાર છે તે થાયરોઇડ નો પ્રકાર છે,હાર્મોન થાઈરોઈડ ગલૈડ માંથી નીકળતા હર્મોનના સ્ત્રાવ ને નિયંત્રિત કરે છે.મિત્રો આ લોહીનો ટેસ્ટ હર્મોનને ઓછો કે વધુ હોવાની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે.મિત્રો આગળ જાણીએ

ટેસ્ટોસ્ટેરોન બ્લડ ટેસ્ટ

મિત્રો ચાલો જાણીએ આગળ ના ટેસ્ટ બાબતે મિત્રો ,મહિલા અને પુરુષોની એડ્રીનલ ગ્લૈડસ માં બનતા હાર્મોન, મહિલાઓની હોજરી અને પુરુષોના ટેસ્ટોસ્ટેરોન બને છે.મિત્રો ઉંમર વધવા સાથે મહિલા અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નું લેવલ ઓછું થઇ શકે છે.અને તે આ હાર્મોનનુ ઓછું થવાના કારણે પુરુષોમાં હાર્ટ એટેક આવી શકે છે અને મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન આ હાર્મોનનું લેવલ ઓછું થવાથી મહિલાના સ્વભાવ માં ઘણા ફેરફાર જોવા મળે છે.

લોહી ટેસ્ટ કરવા વાળા મશીન

મિત્રો, તો જાણીએ આ અગત્ય નો ટેસ્ટ મિત્રો ચાલો જાણીએ ,સીબીસી મશીનનો ઉપયોગ લોહી ટેસ્ટ કરાવવા માટે કરવામાં આવે છે. ૧૪ લાખના આ મશીનથી ૨૨ જાતના લોહી ટેસ્ટ કરી શકાય છે.મિત્રો આ મશીનથી WBC, RBC, હિમોગ્લોબીન, હેમાક્રિન, એમસીવી, આરઓ, પ્લેટલેસ વગેરે લોહી સાથે સંકળાયેલા ૨૨ જાતના લોહીની તપાસ ઝીણવટ ભરી રીતે કરી શકાય છે.મિત્રો આખુબ અગત્ય નું મશીન છે, લોહી ટેસ્ટ દૂરબીનથી પણ કરી શકાય છે જેમાં ૧૩ જાતની તપાસ થઇ શકે છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.