બોલિવુડની આ મશહૂર અભિનેત્રી 12 વર્ષમા થઇ હતી બે વખત વિધવા,હાલમા જીવે છે આવુ જીવન જોઇને તમે પણ ચોકી જશો……

0
199

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે આજે આપણે આ લેખમા વાત કરીશુ એક એવી અભિનેત્રી વિશે જેઓ માત્ર 12 વર્ષના સમયગાડા દરમિયાન એક વાર નહી પરંતુ બે વાર વિધવા થઈ ગઈ હતી તેમ છતા તેઓએ તેમની ફિલ્મી કરિયર આગળ વધાર્યું અને તે બોલિવુડ ની એક મશહૂર અભિનેત્રી તરિકે પોતાનુ નામ બનાવ્યુ હતુ મિત્રો આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છે તેમનુ નામ લીના ચંદાવરકર વિશે.

મિત્રો લીના ચાંદાવકર એક ભારતીય ભૂતપૂર્વ અભિનેત્રી છે જે બોલિવૂડની ફિલ્મોમાં અગ્રણી અભિનેત્રી તરીકે દેખાઈ હતી અને હવે તે રિયાલિટી શોમાં દેખાય છે તે મુમતાઝ, હેમા માલિની, રાખી, રેખા અને પાછળથી રીના રોય, મૌશુમિ ચેટરજી અને જયા ભાદુરી સાથે મળીને 60 ના દાયકાના અંતમાં અને 70 ના દાયકાની શરૂઆતમાં સફળ અભિનેત્રીઓમાંની એક હતી મિત્રો પહેલા જમાનાની અભિનેત્રી લીના ચંદાવરકર 70 વર્ષની થઈ ગઈ છે.

લીના નો જન્મ 29 ઑગસ્ટ 1950માં કર્ણાટકમાં થયો હતો અને અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી લીના માત્ર 25 વર્ષની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી અને તેની સાથે આ ઘટના લગ્નના કેટલાક દિવસો બાદ જ ઘટી હતી રાજકીય ફેમિલી સાથે સંબંધ રાખનાર સિદ્ધાર્થ બંડોડકર સાથે તેના લગ્ન 1975માં થયા હતા અને સિદ્ધાર્થને ભૂલથી ગોળી વાગી ગઈ હતી જેના થોડાં દિવસ સારવાર ચાલી પરંતુ તે બચી ન શક્યા અને ત્યારબાદ લીનાએ પાંચ વર્ષ પછી 1980માં 21 વર્ષ મોટા સિંગર કિશોર કુમાર સાથે લગ્ન કર્યા જો કે તેમનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો.

બોલિવુડ અભિનેત્રી લીના ચંદાવરકરનો જન્મ મુંબઇના આર્મી પરિવારમાં થયો હતો અને તેમણે પોતાના અભિનયથી દાશકો સુધી પ્રેક્ષકોના દિલ્ મા શાસન કર્યું હતુ અને લીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મન કા મીત ફિલ્મથી કરી હતી અને આ ફિલ્મનું નિર્માણ સુનીલ દત્તે કર્યું હતુ અને એવું કહેવામાં આવે છે કે સુનીલ દત્તની પત્ની નરગિસે તેમને આ ફિલ્મ માટે અભિનેત્રી તરીકે તૈયાર કરી હતી અને આ સિવાય તેણે મહેબૂબની મહેંદી, હમજોલી, પ્રીતમ,રખવાલા જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું અને લીના 25 વર્ષની ઉંમરે વિધવા થઈ હતી.

મિત્રો 1975 માં લીનાએ રાજકીય પરિવાર સાથે સંકળાયેલા સિદ્ધાર્થ બંડોડકર સાથે લગ્ન કર્યા હતા પરંતુ કોને ખબર હતી કે કોઈ ઘટનાને કારણે તેમનું સ્થાયી જીવન ઉજ્જડ બની જશે અને તેના પતિને આકસ્મિક રીતે ગોળી વાગી હતી. થોડીક વાર તેની સારવાર ચાલી પરંતુ તે મૃત્યુ પર જીત મેળવી શક્યો નહીં અને તેનું મોત થયુ હતુ પતિના આવું ચાલ્યા ગયા પછી લીના ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

તેથી તેણે તેના નજીકના લોકો સાથે સંગત બંધ કરી દીધી હતી અને લીનાની આવી હાલત જોઈને તેના પિતા તેને ઘરે લઇ ગયા હતા જ્યા થોડા સમય પછી તેણે નક્કી કર્યું કે તે ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછા આવશે અને તેણે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ અને તે દરમિયાન તે કિશોરકુમારને મળી જ્યા આ બંને મળવા લાગ્યા હતા અને આ બંનેની લવ સ્ટોરી મિત્રતાથી શરૂ થઈ અને લગ્નજીવન પર સમાપ્ત થઈ હતી.

જ્યારે લીનાની મુલાકાત કિશોર કુમાર સાથે થઈ હતી અને ત્યારે આ બંનેમાં નિકટતા વધી અને 1980માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લીનાના પિતા આ લગ્નની વિરુદ્ધમાં હતા કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરે જેના પહેલેથી જ 3 વાર લગ્ન થયેલા હોય અને જ્યારે લીનાએ પિતાની વિરુદ્ધમાં જઈને કિશોર સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેમનો એક દીકરો થયો. લગ્નના કેટલાક વર્ષો બાદ કિશોર કુમારનું પણ નિધન થઈ ગયું અને લીના ફરી એકવાર વિધવા થઈ ગયા હતા અને એ સમયે તેની ઉંમર 37 વર્ષ હતી.

લીનાની એક કિસનો કિસ્સો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. 2015માં લીના મુંબઈમાં આયોજિત એક અવૉર્ડ શોમાં પહોંચી હતી. ફંક્શનમાં જાણીતા વકીલ અને રાજનેતા રામ જેઠમલાણી પણ હતા. ઈવેન્ટ દરમિયાન બંને એક સાથે બેઠાં હતાં. જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા, ત્યારે પહેલા તો જેઠમલાણીએ લીનાને ગળે લગાવ્યા અને બાદમાં કિસ કરી લીધી. લીના પણ તેમનો હાથ પકડીને કિસ કરતી નજર આવી હતી. આ કિસની ખૂબ જ ચર્ચા થઈ હતી.

મિત્રો 1971 માં આવેલી ફિલ્મ મહેબૂબ કી મહેંદી માં લીનાએ આ ઉદ્યોગના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતુ અને આ ફિલ્મમાં લીનાને ખૂબ પસંદ કરવામાં આવી હતી, શબાનાની ભૂમિકામાં લીનાના અભિનયને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ પ્રદર્શન કહેવામાં આવતું હતું એક તરફ લીના તેના વ્યાવસાયિક જીવનમાં સફળતાની સીડી ઉપર જઈ રહી હતી તો બીજી તરફ તે તેના જીવનમાં એક મોટું તોફાન ફટકારવા તૈયાર હતી, જેનાથી તે સંપૂર્ણપણે અજાણ હતી.

કિશોર કુમારનું અવસાન 13 ઓક્ટોબર 1987 માં 58 વર્ષની વયે થયું હતું અને લીનાએ બીજી વખત વિધવા તરીકે દુ ખ સહન કર્યું હતુ અને તે સમયે તેણી માત્ર 37 વર્ષની હતી અને બીજી વાર તેના જીવનસાથી ગુમાવ્યો હતો અને કિશોર કુમારના અવસાન પછી લીનાએ તેના તૂટેલા પરિવારની સંભાળ લેવાનું શરૂ કર્યું હતુ અને તે મુંબઈમાં તેના પુત્ર સુમિત કુમાર અને સાવકા પુત્ર અમિત કુમારના પરિવાર સાથે રહે છે લીના લાઈમલાઇટથી દૂર રહે છે અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળે છે.