બિકીનીને લઈ કરિનાએ સાસુ ને કર્યો સવાલ, ભરી સભામાં શર્મિલાનો મગજ ગયો અને કીધું એવું કે…

0
713

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી સામે આવી છે, મિત્રો તમને જણાવીએ કે આજે બોલીવુડ જાણીતી હિરોહીન કરીના કપૂર આજેચર્ચા માં આવી છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર તેની માસુમ તસવીરો માટે જાણીતી હતી.તમને જણાવીએ કે તે શર્મિલા બોલિવૂડની પહેલી અભિનેત્રી હતી કે જેણે પોતાની ફિલ્મ ઈવનિંગ ઇન પેરિસમાં બિકીની પહેરી હતી.તમને જણાવીએ કે તે ખુબ હિટ ફિલ્મ હતી, તમને જણાવીએ કે તે સાથે તે જ સમયે તેનું બિકીની ફોટોશૂટ પણ ભારે ચર્ચામાં આવ્યું હતું.વધુ માં જણાવીએ કે તે વર્ષો બાદ શર્મિલા ટાગોરની પુત્રવધૂ કરિના કપૂર ખાને ફરી એકવાર તેમને તેના બિકીની ફોટોશૂટ પર એવો સવાલ પૂછ્યો કે શર્મિલા ટાગોર પણ નારાજ થઈ ગઈ.તમને જનાવીં દઈએ કે તે સાંભળી ને તે કરીના પર ગુસ્સે થઇ જાય છે, બિકીની શબ્દો સાંભળતા જ તેનું મોઢું બગડી ગયું હતું.

મિત્રો તમને જણાવીએ કે તે કરિના કપૂર તેના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન લઈને આવી છે અને તે ખુબ સારો શો છે, કે જેમાં તેની સાસુ શર્મિલા ટાગોર તેની પ્રથમ મહેમાન બની હતી.તમને જણાવીએ કે તે આ શોનો નવો વીડિયો સામે આવ્યો છે.અને તમને જણાવીએ કે તે જેમાં કરિના તેની સાસુ સાથે બિકીની પહેરવાની વાત કરતી જોવા મળી રહી છે.તમને જાનાવીએ કે તે કરિનાએ તેના સવાલની શરૂઆત કરી હતી કે, તમારી રીલ લાઇફ માથી તમારી રીઅલ લાઈફમાં આવો.અને તે  જ્યાં સુધી મને લાગે છે કે તમે પહેલી એવી અભિનેત્રી હતી કે જેમણે સ્વિમસ્યુટ પહેરીને….અને તે ‘ ત્યારે જ શર્મિલા વચ્ચે બોલી કે, ‘મને લાગે છે કે હું તેનાથી કદી બહાર નહીં આવી શકીશ.મિત્રો તમને જણાવીએ કે તે મને લાગે છે કે આ સંપૂર્ણ ઇતિહાસ એવો જ લખવામાં આવશે કે શર્મિલા ટાગોર અને તેની બિકીની… અને સાચે મિત્રો તે વખતે બીકીની ને લઇ ને ખાસ ચર્ચા માં હતા.

મિત્રો વધુ માહિતી મળતા જણાવીએ કે તે જો કે શર્મિલાની આ મૂંઝવણ સમજીને કરિનાએ તરત જ તેની પ્રશંસા કરી અને કહ્યું, ‘ના, પણ મને લાગે છે કે તે એક પ્રતિષ્ઠિત ક્ષણ હતી.વધુ માં જણાવીએ કે તે આપણી જનરેશનના લોકો તેને એવી રીતે જુએ છે કે ‘ઓહ માય ગોડ.. કોઈ બિકીનીમાં આટલું સુંદર દેખાઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે ’ શર્મિલાએ કહ્યું, “હા, ભલે તમે એવું કહો….”

તમને જણાવીએ કે તે કરિનાએ કહ્યું કે, હું જાણવા માંગુ કે તે સમયે લોકોનું કેવું રિએક્શન હતું.અને તે કારણ કે ત્યારે તમારા લગ્ન થવાના હતા.અને તે આ વાત પર શર્મિલા ટાગોરે જણાવ્યું કે હું લંડનમાં હતી અને ત્યાં સુધીમાં ફિલ્મફેર મેગેજીન છપાઈ ચૂક્યું હતું.વધુ માં જણાવીએ કે તે સારૂ કે તે સમયે કોઈ સોશિયલ મીડિયા નહોતું.વધુ માં જણાવીએ કે તે આ વિશે ઘણી વાતો થઈ હતી.વધુ માં તે મને શક્તિ સામંતે કોલ કર્યો અને મને જલ્દીથી મળવા બોલાવી અને કહ્યું કે, આવો થોડી વાત કરવી છે,તમને જ્નાવીહે કે તે તેણે મને કહ્યું, ‘તમે જાણો છો કે તમે શું કર્યું છે. તમને લાગે છે કે તમે તે બરાબર કર્યું છે? તમને આવું બિલકુલ શૂટ નથી કરતું.અને તે વાત ખુબ ગુસ્સે ભરી હતી, આ ભયંકર રીતે ખોટું થયું છે અને આપણે હવે કંઈક કરવું પડશે.તમને જણાવીએ કે સર્મિલા એ જણાવે છે કે મને લાગ્યું કે હું ખૂબ સરસ લાગી રહી હતી.

મિત્રો તે તમામ વાત પર શર્મિલા ટાગોર જણાવે છે કે કરીના, ‘તેથી તેઓએ મને કહ્યું કે હીરોઈન આવું ન કરે.અને તે આપણે તેમાં સુધારો કરવો પડશે નહીંતર તમારું કરિયર ખતમ થઈ જશે, અને તે પછી તો મે નારાજ થઈને ટાઇગરને (મંસૂર અલી ખાન પટૌડી)ને એક ટેલીગ્રામ લખ્યો.અને તમને જણાવીએ  કે શર્મિલ ને તો જવાબ આપ્યો કે તેનાથી કોઈ ફરક નથી પડતો. મને ખાતરી છે કે તું ખૂબ સુંદર દેખાતી હોઈશ. તે ખૂબ જ ટેકો આપતા હતા.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google