ભારત પાસે એક એવી ખાસ કમાન્ડો સેના છે, જેનાથી દુનિયાની દરેક સેનાઓ ડરે છે જાણો આ કમાન્ડો વિશે….

0
317

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જાણવાનું કે એવા કમાન્ડો
જેના વિશે સાંભળી ને ચીન ના પસીના છૂટી ગયા તો ચાલો મારાં વ્હલા મિત્રો જાણીએ.ભારતીય આર્મી નો વિડીયો જોઈને ચીન પાક્કું રડી પડશે ભારતીય સેના દુનિયાની ટોપ ફાઈવ સેનાઓ માંથી એક છે ગ્લોબલ ફાઇટ પાવર તરફ થી બહાર પાડવામાં આવેલી એક લિસ્ટ પ્રમાણે ભારત પાસે દુનિયાની સૌથી ચૌથી તાકાતવર સેના છેં સૈન્ય શક્તિ ના આધાર પર આ સૂચીમાં ઉપરના સ્થાન પર છેં અમેરિકા, રુસ અને ચીન અને તેના પછી આવે છે ભારત, કોઈ પણ દેશને તાકતવર બનાવવાની પાછળ તેની બધી ફોર્સીસ એટલે કૅ જળ, સ્થળ અને વાયુ સેનાનો જ હાથ હોય છેં જેના ચાલતા કોઈપણ દેશ એક નવી શક્તિ ના રૂપમાં ઉભરીને સામે આવે છેં.

ભારતમાં દેશની સુરક્ષા ની જવાબદારી આર્મી, નેવી, વાયુસેના અને પોલીસના હાથમાં હોય છે અને આજે આ જ  ફોર્સીસ ના કારણે આપણે  આપણા ઘરમાં બેસીને શાંતિથી જીવી શકીએ છીએ પરંતુ ભારત પાસે આ બધી ફોર્સીસ થી પણ હટકે કેટલીક એવી પણ સ્પેશ્યલ ફોર્સીસ છેં જે બધાની નજરમાં આવ્યા વગર દુશ્મનો અને આતંકવાદીઓ નો ખાત્મો કરવામાં સક્ષમ છેં અને તમને આ જાણીને આશ્ચર્ય થશે કૅ ભારતની આવી સ્પેશ્યિલ ફોર્સીસ ને અલર્ટ રહેવા માટે અને દુશમન ના અચાનક  હમલાથી બચવા માટે માત્ર 15 થી 20 મિનિટનો જ સમય લાગે છેં. આજે અમે આ વિડિઓ માં તમને જણાવવા જઇ રહ્યા છેં પાંચ ભારત ની સ્પેશ્યિલ ફોર્સીસ વિશે જેમને જાણીને તમારો સીનો પણ ગર્વ થી ચૌડો થઈ જશે.

તો સૌથી પહેલા છેં ગરુડ કમાન્ડો ફૉર્સ :ભારતીય વાયુ ફૉર્સ એ 2004 માં પોતાના હવાઈ અડ્ડાની સુરક્ષા માટે આસમાની રક્ષક ગરુડ કમાન્ડો ફોર્સની સ્થાપના કરી હતી, ગરુડ કમાન્ડો ફોર્સ હવાઈ યુદ્ધ માં ઘણા માહિર હોય છેં પોતાના હુનર થી તેમને ખબર હોય છેં કે કેવી રીતે દુશમન ની સીમાઓ માં ઘૂસીને પોતાના સાથીઓને સફળતા પૂર્વક પાછા લાવવા, આર્મીના આ કમાન્ડો કાળી ટોપી પહેરે છેં અને ગરુડ કમાન્ડો ફોર્સ ફક્ત એ ફોર્સના જવાનોને કમાન્ડો બનવાનો મોકો આપે છેં. પૂર્ણ રીતે ગરુડ કમાન્ડો ફોર્સમાં સામીલ થવા પર કમાન્ડોને લગભગ 3 વર્ષ નો સમય લાગે છેં,  ટ્રેનિંગ સમયે તેમને ખતરનાક નદીઓ અને આગથી ગુજરવાનું હોય છેં વગર સહારે પહાડ પર ચડવું,  ભારે વજનની સાથે કેટલીક કિલોમીટર ની દૉડ લગાવવી અને ઘાઢ જંગલોમાં રાત વિતાવવી તેમની ટ્રેનિંગ નો ખાસ ભાગ હોય છેં આટલી કઠિન ટ્રેનિંગને કારણે આ ફૉર્સ બધી રીતેના પ્રહાર થી દેશ ની સુરક્ષા માટે હમેશા તૈયાર રહે છેં

હવે વાત કરીએ માર્કોસ કમાન્ડો ફોર્સની : માર્કોસ કમાન્ડો ફોર્સ ભારતની સૌથી ખતરનાક સ્પેશ્યિલ ફોર્સીસ માંથી એક છેં માર્કોસ મરીન કમાન્ડો સૌથી ટ્રેઈન અને સૌથી આધુનિક માનવામાં આવે છેં જેને ભારતમાં 1957 માં સ્થાપિત કરવામાં આવ્યું હતું માર્કોસ કમાન્ડો બનવું આશાન નથી હોતું માર્કોસ કમાન્ડો ની ટ્રેનિંગ દુનિયામાં સૌથી મુશ્કેલ ટ્રેનિંગ છેં  જેમાં કમાન્ડોને શારીરિક અને માનસિક ક્રુરતા માટે તૈયાર કરવામાં આવે છે આ કમાન્ડોનો મક્સદ ટેરેરિસ્ટ,  ડાયરેક્ટ ઍકશન,  કોઈ જગ્યા નું ખાસ નિરીક્ષણ, હોસ્ટેજ રેસ્ક્યુ,  પર્સનલ રિકવરી અને આવી જ રીતે ખાસ ઓપરેશન પૂરું કરવાનું હોય છેં આ કમાન્ડો જમીન, સમુદ્ર, હવા માં લડવા માટે પુરી રીતે સક્ષમ હોય છેં આજ સુધી માર્કોસ એ કારગીલ ફૉર્સ, ઓપરેસન લિટ, આપરેશન સોમ જેવા ખતરનાક મિશનો ને અંજામ આપ્યો છેં

હવે વાત કરીશુ એન.એસ.જી કમાન્ડો ફૉર્સની : એન.એસ.જી જેને બ્લેક હેટ તરીકે પણ જાણવામાં આવે છે જેને મે  1939 માં બનાવવામાં આવી હતી આ કમાન્ડો ને દરરોજ સખત અભ્યાસ કરવો પડે છે એટલા માટે કોઈ પણ એન.એસ.જી કમાન્ડો પોતાનું કામ કરવામાં ખટકાતો નથી પછી તે દુશ્મન ને શોધી કાઢવાનો કે પછી દેશ માં ઘુસેલા આતંકવાદીઓ ને મારવાનું, આ ફૉર્સ સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા માટે કામ કરે છે જેને પોતાનાથી વધારે પોતાના સાથી કમાન્ડો પર વિશ્વાસ હોય છેં,  26/11 ના મુંબઇ હમલામાં વગર કોઈ મુસીબતે સફળતાપૂર્વક આતંકવાદીઓ સાથે નીપટવામાં આ કમાન્ડોનો બહુ મોટો હાથ છે ઓપરેશન બ્લુ શાર્ક જેવા મીશનોને ઘણી સમજદારીથી સંભાળ્યા  હતો.

કોબ્રા કમાન્ડો ફોર્સ : કોબ્રા કમાન્ડો ફોર્સ ભારતની સૌથી બહેતરીન અને તાકતવર ફોર્સમાંથી એક છેં કોબ્રા કમાન્ડો ફોર્સ  સીઆરપીએફ ના સ્પેશ્યિલ ફૉર્સ છેં આમને વેશ બદલીને દુશ્મન પર હુમલો કરવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે કોબ્રા કમાન્ડો ફોર્સ દુનિયાની પેરામિલિટરી ફોર્સમાની એક છેં આના માટે તેમને ખાસ ગોરીલા ટ્રેનિંગ આપવામાં આવે છે ગોરીલા ટ્રેનિંગમાં કોબ્રા કમાન્ડોને નિશાનો લગાવીને મારવામા એક્સપર્ટ બનાવવામાં આવે છે તેમને જંગલોમાં ખાતરનાક ઇલાકામાં નક્સલીઓ જોડે લડવા માટે મોકલવામાં આવે છે દિલ્હીમાં સંસદ અને રાષ્ટ્રપતિ ભવન ની સુરક્ષા માટે પણ આમને જ તૈનાત કરવામાં આવે છે કોબ્રા કમાન્ડો ફોર્સ દ્વારા કરવામાં આવેલા બધા મિશનો હમેશા ગુપ્ત રહે છે.

હવે વાત કરીએ પેરા કમાન્ડો ફોર્સની : પેરા કમાન્ડો ફોર્સ ભારતની સૌથી પ્રશિક્ષીત સ્પેશિયલ ફોર્સ માનવામાં આવે છે પેરા કમાન્ડો ફોર્સ માં તે જ જવાનોને સેના નો હિસ્સો બનાવાનો મોકો મળે છેં જે શારીરિક અને માનસિક રીતે પૂર્ણ રિતે સ્વસ્થ હોય સાથે ઘણા સમજદાર અને દેશ માટે મર મિટવા પર તૈયાર હોયઆ કમાન્ડોની ટ્રેનિંગ સખત હોય છે કે ટ્રેનિંગની શરૂઆતમાં શરીર પર 34 કિલો વજન અને 20 કિલોમીટર ની દોડ લગાવવામાં આવે છે પેરા કમાન્ડોની જિમ્મેદારી ની વાત કરીએ તો સ્પેશિયલ ઓપરેશન, ડાયરેકટ એકસન,  બંધક સમસ્યા,  આતંકવાદ વિરોધી અભિયાન અને ગૈર પરંપરાગત હમલા, વિદેશમાં આંતરિક સુરક્ષા, વિદ્રોહ ને કુચેડવા, દુશ્મન ને શોધવા જેવા કેટલાય મુશ્કેલ કામ આમના માથે હોય છે તેમજ મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા વિનંતી  ધન્યવાદ.