ભગવાન કલ્કિ પોતાના અંત સમયમાં ગુજરાતના આ સ્થળ માં સમાઈને જશે વૈકુંઠ,જાણો રહસ્ય….

0
337

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઇએ કે કલ્કિ, જે નકળંક નામથી પણ ઓળખાય છે, ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે. પુરાણકથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી, જગતમાંથી દુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે. હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.

મિત્રો તમને જણાવી દઈએ કે કલ્કી અવતાર નો ઉલ્લેખ શ્રીમદ ભાગવત – મહાપુરાણ મા પણ કરવા માં આવ્યો છે અને એક શ્લોક ના દ્વારા બતાવવા માં આવ્યું છે કે આખરે એ એ કઈ જગ્યા એ અને કોના ત્યાં જન્મ લેશે.સમ્ભલગ્રામમુખ્યસ્ય બ્રાહમણસ્ય મ્હાતમનઃ |ભવને વિષ્ણુશસઃ કલ્કિ પ્રાદુર્ભવિષ્યતિ ||આ શ્લોક માં કહેવા માં આવ્યો છે, સમ્ભલ ગ્રામ ના વિષ્ણુયશ બ્રાહ્મણ હશે. એમનું દિલ ઘણું મોટું હશે અને ભક્તિભાવ મળશે. એમના ઘરે કલ્કિ ભગવાન નો જન્મ થશે.ત્યાં જ કલ્કિ પુરાણ માં પણ આ લખવા માં આવ્યું છે કે એનો જન્મ સમ્ભલ ગ્રામ માં વિષ્ણુયશ નામ ના એક બ્રાહ્મણ ના ત્યાં થશે.જેમની પત્ની નું નામ સુમતિ હશે.

મિત્રો આ બંને નો જે પુત્ર હશે એ કલ્કિ હશે. કલ્કિ અલ્પ આયુ માં જ વેદ શાસ્ત્ર નો પાઠ કરી ને મહાપંડિત બનશે. એના પછી એ મહાદેવ ની ઉપાસના કરી ને અસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરશે અને ધર્મ ની પુનઃ સ્થાપના કરશે. કલ્કિ પુરાણ માં એમના લગ્ન નો પણ ઉલ્લેખ કરવા માં આવ્યો છે અને લખ્યું છે એમના લગ્ન બૃહદરથ ની પુત્રી પદ્માદેવી ની સાથે થશે. તમને બતાવી દઈએ કે સમ્ભલ ગામ મુરાદાબાદ જિલ્લા નું એક ગામ છે.ભગવાન વિષ્ણુ નો કલ્કિ અવતાર જોવા માં કેવો હશે, એનો ઉલ્લેખ ‘અગ્નિ પુરાણ’ ના સોળમા અધ્યાય માં મળે છે.

મિત્રો આ પુરાણ માં કહેવા માં આવ્યું છે કે એમની પાસે તીર કમાન હશે અને ઘોડા ઉપર સવાર હશે. જ્યારે કલ્કિ પુરાણ પ્રમાણે, એમના હાથ માં ચમચમાતી તલવાર હશે અને સફેદ ઘોડા પર સવાર હશે. બૌદ્ધ, જૈન અને મલેચ્છો ને હરાવી ને સનાતન રાજ્ય ની ફરીવાર સ્થાપના કરશે.ભગવાન વિષ્ણુ નો કલ્કિ અવતાર જોવા માં કેવો હશે, એનો ઉલ્લેખ ‘અગ્નિ પુરાણ’ ના સોળમા અધ્યાય માં મળે છે અને આ પુરાણ માં કહેવા માં આવ્યું છે કે એમની પાસે તીર કમાન હશે અને ઘોડા ઉપર સવાર હશે.

મિત્રો જ્યારે કલ્કિ પુરાણ પ્રમાણે, એમના હાથ માં ચમચમાતી તલવાર હશે અને સફેદ ઘોડા પર સવાર હશે. બૌદ્ધ, જૈન અને મલેચ્છો ને હરાવી ને સનાતન રાજ્ય ની ફરીવાર સ્થાપના કરશે.વાયુ પુરાણ ના 98 મા અધ્યાય મા લખવા માં આવ્યું છે કે કલયુગ માં જ્યારે પોતાના છેલ્લા ચરણ માં હશે ત્યારે કલ્કી અવતાર આ ધરતી પર જન્મ લેશે. ત્યાં જ વૈષ્ણવ બ્રહ્માંડ વિજ્ઞાન માં લખવા માં આવ્યું છે કલ્કી અવતાર હિંદુ ભગવાન વિષ્ણુ ના દશમા અવતાર હશે અને દુષ્ટો નો સંહાર કરશે. એમનો સંહાર કર્યા પછી સનાતન ધર્મ ફરી થી સ્થાપિત થશે.કલિયુગ ના વિશે શાસ્ત્રો માં લખવા માં આવ્યું છે કે કલિયુગ માં માણસાઈ નું પતન થવા લાગશે.

મિત્રો ધરતી પર પાપ વધી જશે. લોકો પાપી બની જશે. દરેક જગ્યા એ માસૂમ લોકો પર ઘણા અત્યાચાર થશે. ધરતી પર વધતા અધર્મ ને રોકવા માટે ભગવાન વિષ્ણુ જ્યારે અવતાર લેશે અને અધર્મ નો અંત કરી દેશે.એવું મનવા મા આવે છે કે આ સમયે કલિયુગ ચાલી રહ્યો છે, જ્યારે એ પોતાના અંતિક ચરણ મા હશે ત્યારે ભગવાન વિષ્ણુ નો આ અવતાર જન્મ લેશે.ભગવાનના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ અંગે દક્ષિણ ભારતીય જ્યોતિષીઓની ગણતરી કહે છે કે, ભગવાન ત્યારે જન્મ લેશે.

મિત્રો જ્યારે ચંદ્રમા ધનિષ્ઠા નક્ષત્ર અને કુંભ રાશિમાં થશે. સૂર્ય તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુ સ્વરાશિ ધનમાં અને શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં વિરાજમાન હશે. વર્તમાનમાં શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં જ ગોચર કરી રહ્યો છે. યુગ પરિવર્તનકારી ભગવાન શ્રી કલ્કિના અવતારનું પ્રયોજન વિશ્વ કલ્યાણ છે. ભગવાનનો આ અવતાર ‘નિષ્કલંક‘ના નામો પણ ઓળખાશે.શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં ભગવાન વિષ્ણુના અવતારોની કથાઓનું વિસ્તૃત વર્ણન છે. તેના બારમા સ્કંધના બીજા અધ્યાયમાં ભગવાન કલ્કિના અવતારની કથા વિસ્તૃત રીતે આપવામાં આવી છે. તેમાં કહ્યું છે.

સંભલ નામના ગામમાં વિષ્ણુદત્ત નામના શ્રેષ્ઠ બ્રાહ્મણના પુત્ર તરીકે ભગવાન કલ્કિનો જન્મ થશે. તેઓ દેવદત્ત નામના ઘોડા પર આરુઢ થઈને પોતાની કરાલ (તલવાર)થી દુષ્ટોનો સંહાર કરશે. ત્યારે જ સતયુગનો પ્રારંભ થશે.સમ્ભલ ગ્રામ, મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃભવને વિષ્યશસઃ કલ્કિ પ્રાદુર્ભાવિષ્યતિ, ભગવાન શ્રી કલ્કિ સત્ય સનાતન ધર્મમાં પ્રાણ પુરુષની જેમ સ્થાન ધરાવે છે. કળિયુગમાં સતયુગની તરફ ધારાને વાળવાનું સામર્થ્ય ભગવાનના આવા જ તેજસ્વી રૂપમાં શક્ય છે. આજ મનુષ્ય અને તેના દ્વારા બનાવવામાં આવેલા સામાજિક બાબતો આ બધી જ બુરાઈઓથી ગ્રસિત થઈ ગયા છે.

જ્યાં ધર્મ, સત્ય, ન્યાય, કર્તવ્ય, માતૃ-પિતૃ ભક્તિ, ગૌસેવા, જ્ઞાાન, સુસંસ્કાર, વૈદિક ગરિમાનું ટકવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. અધર્મ, અસત્ય, અન્યાય, અવિશ્વાસને સમાપ્ત કરવા જ ભગવાન શ્રી વિષ્ણુનો દસમો અવતાર થશે અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે. ભગવાન કલ્કિના પિતાનું નામ વિષ્ણુદત્ત જ્યારે માતાનું નામ સુમતિ હશે. તેમના ભાઈ જેઓ મોટા હશે તેમના નામ ક્રમશઃ સુમંત, પ્રાજ્ઞા અને કવિ હશે.યાજ્ઞાવલ્કયજી પુરોહિત અને ભગવાન પરશુરામ તેમના ગુરુ હશે. ભગવાન કલ્કિની લક્ષ્મી રૂપી પદ્મા અને શક્તિ રૂપી રમા એમ બે પત્નીઓ હશે. તેમના પુત્ર જય, વિજય, મેઘમાલ તથા બલાહક હશે.

ભગવાનનું સ્વરૂપ (સગુણ રૂપ) પરમ દિવ્ય તથા જ્યોતિર્મય હોય છે. તેમના સ્વરૂપની કલ્પના તેમના પરમ અનુગ્રહથી જ કરી શકાય છે. ભગવાન શ્રી કલ્કિ અનંત કોટિ બ્રહ્માંડ નાયક છે. ભગવાન શ્રી કલ્કિ શ્વેત અશ્વ પર સવાર છે. અશ્વનું નામ દેવદત્ત છે. ભગવાનનો રંગ ગોરો હશે, પરંતુ ક્રોધ આવતા જ તે કાળો થઈ જશે. ભગવાને પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન અંકિત છે. ગળામાં કૌસ્તુભ મણિ સુશોભિત છે. ભગવાન પૂર્વાભિમુખ તથા અશ્વ દક્ષિણાભિમુખ છે.

ભગવાન શ્રી કલ્કિના વમાંગમાં લક્ષ્મી (પદ્મા) અને જમણા ભાગમાં વૈષ્ણવી (રમા) વિરાજમાન છે. પદ્મા ભગવાનની શક્તિ સ્વરૂપા તથા રમા સંહારિણી શક્તિ છે. ભગવાનના હાથમાં નંદક તથા રત્નત્સરુ નામના ખડગ છે. શાંડ્ગ નામનું ધનુષ અને કુમૌદિકી નામની ગદા છે. આ સિવાય પાંચજન્ય નામનો શંખ પણ છે. ભગવાનો રથ ખૂબ જ સુંદર તથા વિશાળ છે. રથનું નામ જયત્ર તથા ગારુડી છે. સારથીનું નામ દારુક છે. ભગવાન સર્વદેવમય તથા સર્વવેદમય છે. બધા જ તેમના વિરાટ સ્વરૂપની પરિધિમાં છે. ભગવાનના શરીરમાંથી પરમ દિવ્ય સુગંધ ઉત્પન્ન થાય છે, જેના પ્રભાવે સંસારનું વાતાવરણ પાવન થઈ જાય છે.

માણસની મનોવૃત્તિઓ અને લાલસાઓનો કોઈ જ અંત નથી. જ્યાં સત્તા એજ સર્વસ્વ ને સોશિયલ મીડીયા એજ એમનો ધર્મ ગ્રંથ હોય તો ભગવાન આવે તોય શું અને ના આવે તોય શું ? જયારે આપણામાં રહેલો ભગવાન જાગશે તો જ ભગવાનનું અવતરિત થવું સાર્થક ગણાશે બાકી તો આપણે તો થોભો અને રાહ જુઓની જ નીતિ અપનાવવાની છે ને તેમાં છતાં, ભગવાન વિષ્ણુનાં આ કલ્કિ અવતારને સાષ્ટાંગ દંડવત પ્રણામ જ હોય.