Breaking News

હરસ-મસા નો ઈલાજ ના થાય તો થાય છે “ભગંદર”, જાણો ભગંદર નો ઘરેલું ઉપચાર

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી તમારા માટે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને જણાવીએ કે થોડી હેલ્થ ને લગતી માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે લોકો નું બહાર નું ખાવા પીવા નું વધી જતા ઘણા લોકો ને હરસ-મસા થાય છે, મિત્રો તમને જણાવીએ કે હરસ-મસા નો સરખો ઉપચાર ના કરાવીએ તો તેમાંથી તે રોગ વધી ને મોટો થાય છે તેને ભગંદર કહેવાય છે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને ભગંદર નો ઘરેલું ઉપચાર જણાવા જય રહયા છીએ.

મહેબાની કરીને આ પોસ્ટને બની શકે એટલી શેયર કરવાની છે, આ રોગના દર્દીઓને બિચારાઓને ન દિવસે ચેન પડે છે કે ન રાત્રે આરામ મળે છે.

ભગંદર શું છે??

મિત્રો તમને જણાવીએ કે હરસ(મસા) જે લોકો ને થાય છે તે ની પીડા અસહ્ય હોઈ છે, હરસ ખુબ જુનું થાય તો ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે.મિત્રો તેની સારવાર વહેલી તકે લેવી જોઈએ, તેથી હરસ ને ધ્યાન બહાર ન કરવું જોઈએ. ભગંદર નો ઈલાજ જો વધુ સમય સુધી ન કરાવવામાં આવે તો કેન્સરનું સ્વરૂપ પણ લઇ લે છે.મિત્રો તમને જણાવીએ કે જેને રીક્ટમ કેન્સર કહે છે. જો કે જીવલેણ સાબિત થાય છે. આવું થવાની શક્યતા ખુબ ઓછી છે.

મિત્રો તમને જ્જનાવીયે કેતે આ એક પ્રકારનો નસ માં થતો રોગ છે,અને તે જે ગુદા અને મળાશય ની આજુ બાજુ ના ભાગમાં થાય છે.મિત્રો આખુબ સેન્સીટીવ રોગ છે કે જેથી તેની સારવાર આપડે વહેલી તકે લેવી જ જોઈએ, આ રોગ આપણી આજકાલના આડેધડ જીવનધોરણ ની ભેટ છે, જેને આપણે બદલવા નથી માંગતા.તમને જણાવીએ કે આપણા ખાવા ઉપર બરોબર ધ્યાન આપો, આડું અવળું ભોજન ન ખાવ, ઠંડા પીણા તો બિલકુલ ન પીવો.

મિત્રો તમને જણાવીએ કે આ ભગંદર ના પીડા દાયક દાણા ગુદા ની આજુ બાજુ નીકળીને ફૂટી જાય છે.અને તે ખુબ દર્દ આપે છે, આ રોગમાં ગુદા વસ્તી ની જેમ ચારે બાજુ યોની ની જેમ ચામડી ફેલાઈ જાય છે.અને તે આ ઘાવ (વ્રણ) નું એક મુખ મળાશય ની અંદર અને બીજું બહાર તરફ હોય છે.તમને જણાવીએ કે ભગંદર રોગ વધુ જુનો થાય તો હાડકાને પોલા બનાવી દે છે જેથી હાડકામાંથી પરું નીકળતું રહે છે અને ક્યારે ક્યારે લોહી પણ આવે છે.મિત્રો આ લોહી નીકળે તો સમજવું કે ખુબ વધી ગયું છે, થોડા દિવસો પછી તે જગ્યાએથી મળ પણ આવવા લાગે છે. ભગંદર રોગ ખુબ પીડાદાયક હોય છે.મિત્રો આ ખુબ સેન્સીટીવ છે, આ રોગ જલ્દી મટતો નથી. આ રોગ થવાથી રોગીમાં ચીડીયાપણું થઇ જાય છે, આ રોગને ફ્યીસ્યુલા અથવા ફીસ્યુલા ઇન પણ કહે છે.

રોગ ના પ્રકાર :

મિત્રો તમને જણાવીએ કે ભગંદર આઠ પ્રકારના હોય છે.

(1) શતપોનક નામનો ભગંદર :મિત્રો તમને જણાવીએ કે આ શતપોનક નામના ભગંદર રોગ કડક અને સુકી વસ્તુઓ વધુ ખાવાથી થાય છે.તે જેનાથી પેટ માં વાયુ (ગેસ) બને છે જે ઘાવ ઉત્પન કરે છે.અને તે નથી ખુબ પીડા થાય છે. સારવાર ન કરાવવાથી તે પાકી જાય છે, જેથી વધુ દુઃખાવો થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે વ્રણ ના પાકી ને ફૂટી જવાથી તેમાંથી લાલ રંગનો બગાડ નીકળે છે, જેનાથી વધુ ઘાવ નીકળી આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે આવી રીતે ઘાવ થવાથી તેમાં થી મળ મૂત્ર વગેરે નીકળવા લાગે છે.

(2) પિત્તજન્ય ઉષ્ઠગ્રીવ ભગંદર :મિત્રો ૨ પ્રકાર આ રોગમાં લાલ રંગના દાણા ઉત્પન થઈને પાકી જાય છે,અને તે જે જેનાથી દુર્ગંધથી ભરેલું પરું નીકળવા લાગે છે.અને તે દર્દ લાયક હોઈ છે, દાણા વાળી જગ્યાની આજુ બાજુ ખંજવાળ થવાની સાથે કળવો દુઃખાવો સાથે ઘાટું પરું નીકળ્યા કરે છે. અને તે બિલકુલ જોવા લાયક હોતું નથી.

(3) કફદોષ થી થતા ભગંદર :મિત્રો આ પ્રકાર માં કફદોષ થી થતા ભગંદર થી દુર્ગંધ ભરેલું પરું નીકળે છે.

(4) વાત-કફ થી ઋજુ :મિત્રો આ પ્રકાર માં વાત-કફ થી ઋજી નામનું ભગંદર હોય છે જેમાં દાણા માંથી પરું ધીમે ધીમે નીકળ્યા કરે છે.

(5) પરીક્ષેપી નામનું ભગંદર :મિત્રો આ પ્રકાર માં આ રોગમાં વાર-પિત્ત ના મિશ્રણ ચિન્હો હોય છે.

(6) ઓર્શેજ ભગંદર :મિત્રો તમને જણાવીએ કે તેમાં હરસ ના મૂળ જગ્યાએથી વાત-પિત્ત નીકળે છે જેથી સોજો, બળતરા, ખરજવું-ધાધર વગેરે ઉત્પન થાય છે.જે ખુબ દુખાવા લાયક હોઈ છે.

(7) ઉન્માંર્ગી ભગંદર :મિત્રો તમને જણાવીએ કે ઉન્માંર્ગી ભગંદર ગુદા ની પાસે કિલ કાંટા કે નખ લાગી જવાથી થાય છે, જેનાથી ગુદામાં નાના નાના કૃમિ ઉત્પન થઈને ઘણા બધા કાણા બનાવી દે છે.મિત્રો આ પ્રકાર સૌથી ભયાનક હોઈ છે, આ રોગનો કોઈ પણ દોષ કે ઉપસર્ગ માં શંકા થવાથી તેનો ઈલાજ કરાવવો જોઈએ નહી તો આ રોગ ધીમે ધીમે વધુ પીડાદાયક થઇ જાય છે.મિત્રો આની સારવાર વહેલી તકે કરવી જોઈએ.

(8) શમ્બુકાવર્ત નામનો ભગંદર :મિત્રો તમને જણાવીએ કે આવી જાતના ભગંદર થી ભગંદર વાળી જગ્યાએ ગાયનું છાણ જેવી ફૂસી નીકળી આવે છે.અને તે જોવું પણ ગમતું નથી. તે પીળા રંગની સાથે અનેક રંગની હોય છે અને તેમાં ત્રણ દોષ ના મિશ્રિત ચિન્હો મળી આવે છે.

લક્ષણ :

મિત્રો તમને જણાવીએ કે ભગંદર ના લક્ષણો ભગંદર રોગ થતા પહેલા ગુદાની પાસે ખંજવાળ, હાડકામાં સોઈ જેવી ખટકે, દુઃખાવો, બળતરા અને સોજો વગેરે ચિન્હો ઉભા થાય છે.મિત્રો તેને આ ભગંદર પૂરેપૂરું નીકળે એટલે ખુબ દુખવી, નસ ના લાલ રંગના ઝાગ અને પરું વગેરે નીકળવું તેના મુખ્ય ચિન્હો છે.જે તમારે જોતા રેહવું જોઈએ.

ભોજન અને પરેજી :

મિત્રો તમને જણાવીએ કે ભગંદર માં તમારે બોજાન માં કેવી પરેજી રાખવી તે જોઈએ, આહાર વિહાર માં અનિયમિતતા થી આ રોગ ની ઉત્પતી થાય છે.અને તે આવી રીત ના રોગમાં ખાવા પીવામાં સંયમ ન રાખવાથી તે વધી જાય છે. એટલે કે આ રોગ માં ખાસ કરીને આહાર વિહાર ઉપર ધ્યાન રાખવું જોઈએ.મિત્રો આવી સ્થિતિ માં બહાર નું ખાવાનું બંધ કરી દેવું જોઈએ, આ પ્રકારના રોગોમાં સૌ પ્રથમ રોગની ઉત્પતિના કારણોને દુર કરવા જોઈએ કેમ કે તેના કારણોને દુર કર્યા સિવાય તો સારવાર માં સફળતા નહી મળે.મિત્રો આ બાબતો પર તમારે અમલ કરવોજ જોઈએ, આ રોગમાં રોગી અને ડોક્ટર બન્ને ને સાવચેતી રાખવી જોઈએ.

ભગંદર ની સારવાર

૧.ચોપચીની અને સાકર

મિત્રો તમને જણાવીએ કે ભગંદર માટે ચોપચીની અને સાકર વાટી ને તેને સારી રીતે દેશી ઘી માં ભેળવો.મિત્રો તમને જણાવીએ કે 20-20 ગ્રામ ના લાડુ બનાવીને સ્વાર સાંજ ખાવ.મિત્રો પરેજી મીઠું, તેલ, ખાટું, ચા, મસાલા વગેરેના ખાવું.મીર્ત્રો બહાર નું ખાવાનું સંપૂર્ણ બંધ કરી દો. એટલે ફીકી રોટલી ઘી સાકર સાથે ખાઈ શકો છો. દાળિયા મીઠા વિનાના વગેરે ખાઈ શકો છો.મીર્ત્રો તમને જણાવીએ કે તેનાથી 21 દિવસમાં ભગંદર ઠીક થઇ જશે. તેની સાથે સવાર સાંજ 1-1 ચમચી ત્રિફલા ચૂરણ હુફાળા પાણી સાથે લો.જે થી રાત્રે સુતી વખત કોકલ નું ચૂરણ તમને બજારમાં મળી જશે તે એક ચમચી હુફાળા પાણી સાથે લો.મીર્રો આ કરવા થી ઝાડા માં ખુબ રાહત મળશે. 21 દિવસમાં ભગંદર માં સારું થઇ જશે. આ ઘણા લોકો દ્વારા અજમાવેલ નુસખો છે.

૨.પુનર્વવા :

મિત્રો તમને જણાવીએ કે પુનર્વવા, હળદર, સુંઠ, હરડે, દારૂહળદર (દારૂ હરિદ્રા), ગીલોય, ચિત્રક મૂળ, દેવદાર અને ભારંગી ના મિશ્રણ ની રાબ બનાવીને પીવાથી સોજાયેલ ભગંદરમાં ખુબ લાભ મળે છે.મિત્રો તેનાથી ઝાડા પણ સારા થઇ જાય છે. પુનર્વવા શોધ-શમન કારી ગુણોથી રહેલા હોય છે.તમને જણાવીએ કે પુનર્વવા ના મૂળ ને વરુણ (વરનદ્ધ ની છાલ) સાથે રાબ બનાવીને પીવાથી અંદરનો સોજો દુર થાય છે.મિત્રો આ ઘરેલું ઉપચાર તમારે જરૂર અજમાવો જોઈએ અને તમારે દરેક લોકો ને શેર કરવો જોઈએ, તેનાથી ભગંદર ને નસ વ્રણ ને બહાર અંદરથી ભરવામાં મદદ મળે છે.

૩.લીમડો :

મિત્રો ભગંદર નો ૩ ઘરેલું ઉપચાર છે લીમડો, લીમડા ના પાંદડા, ઘી અને તલ 5-5 ગ્રામ ના પ્રમાણમાં લઈને વાટી ને તેમાં 20 ગ્રામ જવ નો લોટ ભેળવીને પાણીથી લેપ બનાવો.અને તમે તે આ લેપ ને કપડાના ટુકડા ઉપર ફેલાવીને ભગંદર ઉપર બાંધવાથી લાભ થાય છે.મિત્રો આ ખુબ લાભદાયી છે, લીમડા ના પાંદડા ને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી ભગંદર ની વિકૃતિ નાશ થાય છે. અને તમને ખુબ રાહત મળે છે.

૪.ગોળ :

મિત્રો તમને જણાવીએ કે જુનો ગોળ, નીલાથોથા, ગંદા બીરોજા તથા સિરસ આ બધાને સરખા ભાગે લઈને થોડા પાણીમાં ઘુંટીને મલમ બનાવો તથા તેને કપડા ઉપર લગાવીને ભગંદર ના ઘાવ ઉપર રાખવાથી તમને ખુબ રાહત મળશે અને થોડા દિવસો માં થોડા રોગ ઠીક થઇ જાય છે.તમને જણાવીએ કે જો ગોળ જુનો ન હોય તો તમે નવા ગોળને થોડી વાર તડકામાં રાખી દો.અને તે પછી તેને તેમાં જુના ગોળ જેવા ગુણ આવી જશે.

૫.મધ :

મિત્રો ભગંદર માં મધ પણ ખુબ અગત્ય ની ભૂમિકા ભજવે છે, મધ અને સિંધાલુ મીઠું ને ભેળવીને બત્તી બનાવો.અને તે બત્તીને નાસુરમાં રાખવાથી ભગંદર ર્રોગમાં આરામ મળે છે.અને તમને રૂઝ આવે છે.

૬.કેળા અને કપૂર :

મિત્રો તમને જણાવીએ કે એક પાકા કેળા ને વચ્ચે ચીરો લગાવી ને તેમાં ચણાના દાણા જેટલું કપૂર મુકી દો અને તે ખાવ, અને ખાધા ના એક કલાક પહેલા અને એક કલાક પછી કંઈપણ ખાવું પીવું નહી.જે થી ખુબ રાહત મળે છે અને તમને આરામ પણ મળશે.

મિત્રો તમને જણાવીએ કે જો ભગંદર ખુબ જુનું હોય અને આ પ્રયોગ થી પણ સારું ન થાય તો મહેરબા ની કરીને યોગ્ય ડોકટરો ની સલાહ મેળવો અને ઓપરેશન કરાવો

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ વસ્તુ એક ગ્લાસ પાણીમાં નાખીદો,શરીરમાં લોહીની ખોટ,બીપીનો પ્રોબ્લેમ, એસીડીટી જેવાં અનેક રોગ થશે દુર…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …