પ્રેમી સાથે ભાગેલી બે બાળકોની માતા ને પ્રેમીએ મિત્રના ઘરે રોકાઇ ને કર્યુ,સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય….

0
326

મહિલાઓ ઉપર અત્યાચારના કેસો અવાર નવાર આપણી આસપાસ જોવા મળે છે અને હજુ સુધી કોઈ સરકાર આ મહિલાઓ ઉપર થતા અત્યાચાર ઉપર પ્રતિબંધ લાવવામા નિષ્ફળ રહી છે અને તેનુ જ કારણ છે કે મહિલાઓ ઉપર બળાત્કાર,હત્યા ગેંગરેપ, અપહરણ જેવા કિસ્સા સામે આવતા હોય છે મિત્રો આવો જ એક મહિલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદમા નજરે આવ્યો છે જ્યા એક યુવતી અપાર સતત ચાર વખત બળાત્કાર કરી ચાર વખત ગર્ભપાત કરવવાનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે તમે પ્રેમ પ્રકરણના ઘણા બનાવો વિષે સાંભળ્યું હશે જેમા ઘણા વ્યક્તિને કુંવારા હોય ત્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય છે તો ઘણાને લગ્ન થયા પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે અને આ પ્રેમ સંબંધોમાં ભાગી જવાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે પણ થોડા દિવસો પહેલા હળવદ પંથકમાંથી જે બનાવ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અહીં રહેતી એક પરિણીતા અને બે સંતોનોની માતાને ઓનલાઇન પ્રેમ થઈ જતા તે એક વાર નહિ પણ બે-બે વાર ભાગી ગઈ હતી અને સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર આ પરિણીતાએ નવું નવું ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યું હતું અને તેણીએ લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. અને બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તે લવરમૂછિયા યુવાન સાથે રહેવા માટે તેના પતિ અને બે સંતાનોને મૂકીને ઘરેથી ભાગી ગઈ હતી.

જો કે તે યુવાન બાઈક પર પરિણીતાને ભગાડી ગયો હતો જોકે ત્યારબાદ તે યુવાન પાસે ખર્ચ માટે પૈસા ન હોય તો તેણે તે પરિણીતાને પોતાના એક મિત્રના ઘરે આશરો અપાવ્યો હતો અને તેના બીજા જ દિવસે તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્ર સાથે ભાગી ગઈ હતી અને આ બનાવે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી જેમા મળતી જાણકારી અનુસાર પરિણીતાનું પિયર માળિયાનું ખીરઈ ગામ છે, અને 5 વર્ષ પહેલા તેના લગ્ન હળવદના અમરાપર ગામે થયા હતામને લગ્નના એક વર્ષના ગાળામાં તેના ઘરે જોડિયા સંતોનોનો જન્મ થયો હતો. અને હાલમાં તેના સંતાનો મોટા થઇ ગયા છે.

તમને જણાવી દઉએ કે થોડા સમય પહેલા આ પરિણીતાએ ટાઈમપાસ માટે પોતાના મોબાઈલ માં ઈન્ટરનેટનો વપરાશ કરવાનું શરુ કર્યું હતુ અને તેવામાં એક દિવસ તેણીએ ફેસબુક પર પોતાનું આઈડી બનાવ્યુ હતું અને એ પછી ટંકારાના એક 23 વર્ષના લવરમૂછિયા યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ તેના પર આવી અને તેણીએ તેને એક્સેપટ કરી તેની સાથે વાતો શરૂ કરી હતી અનેએ પછી બંને વચ્ચે દિવસ રાત ચેટિંગ થવા લાગી અને પરિણીતાએ પોતાના ઘરસંસાર અને સંતોનાની ચિંતા કર્યા વગર તે યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો હતો અને આ વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તેણીએ બધી વસ્તુ છોડીને તેની સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતુ અને તે લવરમૂછીયા પ્રેમી સાથે બાઈક પર ભાગી ગઈ હતી.

ઘરેથી ભાગ્ય પછી એકાદ બે દિવસ બંને જણા સાથે રખડ્યા હતા પણ તે પછી યુવાન પાસે પરિણીતાને સાચવવા અને આગળ ખર્ચ કરવા માટે પૈસા હતા નહિ અને આથી તેણે એવો નિર્ણય લીધો કે તે પોતાના મિત્રના ઘરે પરિણીતાને મૂકીને પૈસાનો બંદોબસ્ત કરવા જશે. અને પછી સ્ટોરીમાં નવો વળાક આવ્યો હતો તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્રના ઘરે માત્ર એક જ દિવસ રોકાઈ હતી અને તે પોતાના પ્રેમીને જ ભૂલીને તેના મિત્રના પ્રેમમાં પડી ગઈ.હતી અને ત્યારબાદ તે પોતાના પ્રેમીના મિત્ર સાથે ફરીથી ભાગી ગઈ હતી અને જ્યારે આ વાતની જાણ થતા પરિણીતાનો પિયર પક્ષ, તેનો સાસરી પક્ષ અને તેનો જુનો પ્રેમી અને તેનો પરિવાર આ પરિણીતા અને તેના નવા પ્રેમીને શોધવામાં લાગી ગયા હતા.

પછી આ કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસની મદદથી બંને પ્રેમી પંખીડાને ટંકારા તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને આ કેસમાં પોલીસે પરિણીતાને સમજાવી હતી કે, તે પોતાના સાસરે અથવા તો પોતાના પિયર જતી રહે. અને જો તે કોઈ પણ આડો અવળો નિર્ણય લેશે, તો તેના બન્ને સંતાનો રઝળી પડશે. પણ પરિણીતા તેમની વાત માનવા તૈયાર ન હતી. તે પોતાના નવા પ્રેમી સાથેજ જીવન જીવવા માંગતી હતી. પણ જેમ તેમ કરીને હળવદના પીઆઈ અને કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફે તેને સમજાવીને પિયર જવા સહમત કરી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો તમને જણાવવા જઇ રહયા છે જેમાં એવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે અને આ કિસ્સો જીજા-સાળીના પ્રેમપ્રકરણનો છે, પણ તેમાં થોડો ટ્વીસ્ટ છે તો આવો જાણીએ શું છે આખો મામલો અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, લગભગ 3 મહિના પહેલાં ભાગી ગયેલા સાળી-બનેવીને પોલીસ યુપીથી પકડી લાવી હતી અને પછી તેમની પૂછપરછ થઈ હતી તે દરમિયાન પતિએ નાની બહેન સાથે સંસાર માંડયો હોવા છતાં, પત્નીએ તેનો વિરોધ કરવાને બદલે તેનો સપોર્ટ કર્યો અને કહ્યું કે મને આ સંબંધથી કોઇ વાંધો નથી, અમે ત્રણેય સાથે રહીશું, તમે કેમ વચ્ચે પડો છો.

તમને જણાવી દઇએ કે પત્નીના આવા વલણથી પોલીસ પણ ચોંકી ગઇ હતી અને આ બનાવ સહારા દરવાજા ખાતે ગરનાળા નજીક આવેલી એક સોસાયટીનો છે. અહીં રહેતી 22 વર્ષીય યુવતી ગયા વર્ષે મુંબઇ-કાંદિવલી વિસ્તારમાં રહેતી પોતાની મોટી બહેનના સાસરે રહેવા ગઇ હતી અને તે ત્યાં રેહીને અભ્યાસ પણ કરતી હતી અને તે દરમિયાન તેના જીજાએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ તેઓ ચોરી-છૂપે મુંબઇમાં ફરવા પણ જતા હતા અને ત્યારબાદ કોરોનાના કારણે ચાલી રહેલા વેકેશનમાં સગીરા સુરત રહેવા આવી હતી. અને તે દરમિયાન જ તેનો જીજો તેને ભગાડી ગયો હતો.

આ બનાવ પછી સગીરાના પરિવાર દ્વારા તે બનેવી સામે સલાબતપુરા પોલીસમાં અપહરણ નો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જેમાં તપાસ કરતા કરતા ક્રાઇમ બ્રાંચની ટીમે યુપી જઇને બંનેને શોધી કાઢયા હતાઅને તેમને સુરત લાવી સલાબતપુરા પોલીસને સોંપ્યા હતા જો કે આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે, જીજાએ પોતાની સગીર વયની સાળી સાથે યુપીમાં લગ્ન કરી લીધા હતાં અને નવ મહિનાથી તેઓ પતિ પત્ની બનીને રહેતા હતા અને પોલીસે તેમની પૂછપરછ કરી તો સગીરાએ તેના જીજા સાથે જ રહેવાની વાત કરી હતી તો બીજી તરફ પોલીસે સગીરાની મોટી બહેનને ફોન કરીને જાણ કરી, તો તેણીએ પોતાના પતિના પોતાની નાની બહેનના પ્રેમસંબંધથી કોઇ વાંધો નથી તેવું જણાવ્યુ હતુ.

તમને જણાવી દઇએ કે સગીરાની મોટી બહેને આ બાબતે પોલીસને જણાવ્યું હતુ કે મને આ સંબંધથી કોઇ વાંધો નથી અને અમે ત્રણેય સાથે રહીશું અને તમે શું કામ વચ્ચે પડો છો અને તમને જણાવી દઇએ કે ખરેખર આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને એ પછી પોલીસે સગીરાને ભગાડી જનાર જીજાની ધરપકડ કરી હતી તેમજ સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો આજે અમે તમને જણાવા જઇ રહ્યા છે જ્યા એક સગીર છોકરીનું અપહરણ કરીને એક વ્યક્તિ તેની સાથે જબરજસ્તી લગ્ન કરે છે અને 6 મહિના સુધી તેનો રેપ કરે છે. જયારે તેનું મન ભરાઈ આવે છે, તો તે છોકરીને પોતાના સાળાને વેચી દે છે, જેની સાથે તે 3 મહિના દુષ્કૃત્ય કરે છે. પછી જયારે કોઈ રીતે છોકરીના પરિવારજનોને ખબર પડે છે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે. પણ ત્યાં સુધી તે છોકરી 8 મહિનાની ગર્ભવતી થઈ ચુકી હોય છે. હવે તે છોકરી ઈચ્છા મૃત્યુ માંગી રહી છે. માનવતાને શર્મસાર કરવા વાળો આ બનાવ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાનો છે.

રાયસેન જિલ્લાના સિલવાની પોલીસ સ્ટેશનમાં એક મામલો સામે આવ્યો છે.જેમાં એક સગીર છોકરી રુબી (નામ બદલ્યું છે) અને પ્રદીપ અને તેમના પરિવારજનો, ચંદન પિપલિયા ગામના સિલાઈ સેંટરમાંથી ડોક્ટર પાસે લઈ જવાનું બહાનું બનાવીને સિલવાનીમાં પોતાના ઘરે લઇ ગયા. પછી તેઓ છોકરીને ડરાવી-ધમકાવીને તેના હાથ પગ બાંધીને ભોપાલ લઇ ગયા અને ત્યાં બંનેના લગ્ન કરાવી દીધા.

લગ્ન પછી તેને ભોપાલમાં કોઈ ગુપ્ત જગ્યાએ રાખવામાં આવી. છોકરી સાથે પ્રદીપ સેને ઘણી વાર યૌન શોષણ કર્યું. છોકરીની દેખરેખ માટે પ્રદીપ સેને પોતાના સાળાને રાખ્યો હતો. બંનેએ મળીને વારંવાર છોકરી પર જુલમ કર્યો અને તેને કેદ કરીને રાખી. 6 મહિના પછી પ્રદીપે રુબીને 6 હજાર રૂપિયામાં પોતાના સાળાને વેચી દીધી હતી અને આ દરમિયાન છોકરીની તબિયત બગડી ગઈ અને પ્રદીપે તેને પોતાના પરિચિત મુકેશ પાસે છોડી દીધી અને ત્યારબાદ મહેશે રૂબીના માતા પિતાને ફોન કર્યો હતો પણ ત્યાં સુધીમાં છોકરી 8 મહિનાની ગર્ભવતી થઈ ગઈ હતી.

જયારે માતા-પિતાને તેની પાસે લાવવામાં આવ્યા તો ગંભીર હાલતને કારણે તે પોતાના માતાપિતાને ઓળખી ન શકી અને થોડા દિવસો પછી જયારે સિલવાની પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ થયો તો પોલીસ સમક્ષ આ સમગ્ર મામલો ખુલ્યો હતો પોલીસે કેસ દાખલ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી દીધી હતી તો રુબીએ જણાવેલા 11 લોકોની તપાસ શરૂ છે જેમાં પ્રદીપના માતાપિતા, ભાઈ-બહેન અને મદદગાર સંબંધી શામેલ છે તેમજ રુબીએ ન્યાયની માંગણી કરી છે. તેણે એ પણ કહ્યું કે, જો ન્યાય નહિ મળે તો તેને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે.

આ વિષયમાં સિલવાની એસડીઓપી પીએન ગોયલે જણાવ્યું હતુ કે આ પહેલા 2019 માં ગુમ થયાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરી હતી અને પછી પરિવારજનો સગીર છોકરીને લઈને આવ્યા.હતા ત્યારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે જેમા હજુ સુધી કોઈ ચોકક્સ તપાસ થઈ નથી પરંતુ પોલિસ તેમની તપાસ ચોક્સાઇ થી કરી રહી છે.