બાવળ નકામો,પણ તેની બાવળ શીંગ છે ખુબ ફાયદાકારક, ફાયદા જાણી ને ચોકી જશો

0
3004

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, આપડે નાના હતા ત્યારે ગામડે રેહતા અને લાગભાગ લોકો ને ખબર હશે કે તે વિરાન જગ્યા પર બાવળ ઉગેલા હોઈ છે,તમને જણાવીએ કે તે આજે કે તે મિત્રો આ બાવળ હોઈ છે નકામો,પરંતુ તેનું ફળ બાવળ શીંગ છે ખુબ ફાયદાકારક, સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં તેના ઉપર પીળા રંગના ફૂલ આવે છે અને ત્યારબાદ શિયાળાની ઋતુમાં તેના ઉપર સિંગો લાગે છે.મિત્રો તમને જણાવીએ કે તે બાવળનું ઝાડ એકદમ ઘટાદાર અને કાંટા વાળું હોય છે, તથા તેનું લાકડું પણ મજબૂત હોય છે. સામાન્ય રીતે બાવળનું ઝાડ કાળીમાટી ની અંદર અને વધુ પાણી મળતું હોય તેવી જગ્યાએ થાય છે. અન્રે ઘણી વાર વગર પાણી ની જમીન માં  થાય છે.

તમને જણાવીએ કે તે આજે કે તે બાવળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે.અને તે ખુબ ફાયદાકારક હોઈ છે, પરંતુ કોઈ ને તેનું કોલેજ હોતું નથી, બાવળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી, આયર્ન, મેગેનીઝ અને જસત જેવા તત્વો હોય છે.મિત્રો તે સામાન્ય રીતે બાવળની શીંગો નો ઉપયોગ કરી અને તમે કફ અને પિત જેવી સમસ્યાઓનો ઇલાજ કરી શકો છો.તમને જણાવીએ કે તે આ સાથે જે સાથે સાથે તે મૂત્રવિકાર, સોજા, દાતના દુખાવા અને ગર્ભાશયના બ્લીડિંગ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.તમને જણાવીએ કે તે બાવળ ના પાન થી માંડી તેનો ગુંદ અને તેની છાલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે.

બાવળની સિંગોના ફાયદાઓ

વીર્ય વૃદ્ધિ માટે

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બાવળ ની સીંગો ના તમને અમે ફાયદો જનાવીયેકે તે આજે કે તે વીર્ય વૃદ્ધિ માટે થાય છે, વીર્યવૃદ્ધિ કરવા માટે બાવળની કાચી સિંગોના રસની અંદર એક મીટર ઓરસ ચોરસ લાંબા કપડાને બરાબર પલાળી અને સૂકવી દો. મિત્રો તમને જણાવીએ કે તે આજે કેતે જ્યારે આ કપડુ બરાબર સુકાઈ જાય ત્યાર બાદ તેને ફરીથી આ રસમાં પલાળી અને આવું વારંવાર 14 વખત કરો.વધુ માં માહિતી આપીએ તો ત્યારબાદ એક મીટરના આ કપડાને 14 સમાન ભાગની અંદર કાપી લો.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે ત્યારબાદ દરરોજ એક ટુકડાને 250 ગ્રામ દૂધ ની અંદર ઉકાળી લો અને ત્યાર બાદ આ ઉકાળેલા દુધને ગાળી લઇ પીવાથી તમારા શરીરની અંદર ધાતુની પુષ્ટિ (વીર્ય વૃદ્ધિ) થશે.

હાડકાના ટૂટવા પર

મિત્રો બાવળ ની શીંગો નો આ ફાયદો તમે જાણતા જ નહિ હો, બાવળ ની સિંગો ના ચૂર્ણને ૧ ચમચી જેટલી માત્રામાં દરરોજ સવાર-સાંજ નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ હાડકામાં ભંગાણ પડ્યું હોય તો તે ઠીક થઈ જાય છે.વધુ માં તમને આ ના અફયદા જણાવીએ કે તે ૬ ગ્રામ જેટલા બાવળની સિંગોના ચૂર્ણની અંદર મધ અને બકરીનું દૂધ ભેળવી પીવાથી માત્ર ત્રણ દિવસની અંદર તૂટેલા હાડકા જોડાઈ જાય છે.

કાનના રોગોમાં

તમને જણાવીએ કે તે આજે કેતે બાવળના ફૂલને સરસવના તેલની અંદર ઉમેરી બરાબર પકાવી લો.મિત્રો તમને જણાવીએ એક એટ આજે કે તે ત્યાર બાદ તે તેલ ને ગાળી લઈ અને દરરોજ કાનની અંદર તેના બે ટીપાં નાખવામાં આવે તો તેના કારણે કાનની અંદર થતા દરેક રોગોમાંથી છુટકારો મળે છે,વધુ માં તે સાથે સાથે કાનમાંથી રસી નીકળતા હોય તો તે પણ ઠીક થઇ જાય છે.

કમરના દુખાવામાં

મિત્રો તમને જણાવીએ કે તે આંજે કે કમર ના દુખાવા માં આ ખુબ સારો નુસકો છે, બાવળની છાલ તેની સિંગો અને બાવળના ગુંદ ને સમાન માત્રા ની અંદર લઈ તેને બરાબર પીસી લો.વધુ માં માહિતી તમને જણાવીએ કે ત્યારબાદ તેના ચૂર્ણને 1 ચમચી જેટલી માત્રા ની અંદર દરરોજ ત્રણ વખત સેવન કરવામાં આવે તો તેના કારણે કમરના દુખાવામાંથી રાહત મળે છે. તમને જણાવીએ કે તે આજે કે તે કમર ના દુખાવા માં ખુબ કામ આવે છે.

પેશાબ આવવાની સમસ્યામાં

તમને જણાવીએ કે તે જો તમને પણ વારંવાર પેશાબ લાગતી હોય તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બાવળની કાચી સિંગો ને છાયા ની અંદર સુકાવી લો.મિત્રો તમને જણાવીએ એ તે આજે કે તે ત્યારબાદ તેને ઘીની અંદર તળી અને તેનો પાવડર બનાવી લો.વધુ માં તે પછી તે ત્યારબાદ દરરોજ ત્રણથી ચાર ગ્રામ જેટલા પાઉડરનું સેવનકરવાના કારણે વધુ પેશાબ આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઝાડાની સમસ્યા

જો તમને પણ દસ્તની સમસ્યા થઈ ગઈ હોય તો તેની અંદર બાવળ ની સિંગો આમળા અને જાયફળના બીજને ઉકાળી લઇ અને તેનું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમને દસ્તની સમસ્યામાંથી રાહત મળે છે.

દાંતોને મજબૂત બનાવવા માટે

જો દાંત એકદમ પીડા અને ખરાબ થઈ ગયા હોય તો બાવળના છાલનો પાઉડર દાંતે ઘસવાના કારણે તમારા દાંત મજબૂત બને છે. આ માટે તમે 50 ગ્રામ બાવળના લાકડાનો કોલસો, 20 ગ્રામ શેકેલી ફટકડી અને 10 ગ્રામ સિંધવ નમકને બરાબર માત્રામાં મેળવી અને તેના દ્વારા તમારા દાંત ઉપર માલિશ કરવી.

વાળને સ્વસ્થ રાખવા માટે

તમને જણાવીએ કે તે આજે કે તે વાળ ને સ્વસ્થ ને લાતી માહિતી માટે બાવળ ના પાન તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બાવળના પાનની પેસ્ટને તમારા વાળમાં લગાવવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યામાં રાહત થાય છે.

સાંધાના દુઃખાવામાં

તમને જણાવીએ કે તે આજે કે તે બાવળનો ઉપયોગ તમારા સાંધાના દુઃખાવા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.વધુ માં માહિતી તમને જણાવીએ કે તે આ માટે બાવળની સિંગોને તડકા ની અંદર સૂકવી લઈ અને ત્યારબાદ તેનો પાઉડર બનાવી લો.વધુ માં તે સાથે સાથે તે હવે દિવસમાં બે થી ત્રણ વખત આ પાવડરની પેસ્ટ બનાવી અને તમારા સાંધાઓ પર લગાવવાના કારણે સાંધામાં થતા દુખાવામાંથી રાહત મળે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google