શિયાળા માં બટેટા ખાવાથી થાય છે અઢળક લાભ, આ મોટી બીમારીથી મળશે રાહત

0
418

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ સ્વાસ્થ્ય ને લગતી વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો તમને જન્વીએ કે બટેટા એક એવું શાક છે જે લગભગ દરેક શાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે પછી વટાણા બટેટા હોય કે ભીંડા બટેટા… તેનાથી અનેક ટેસ્ટી નાસ્તા પણ બનાવી શકાય છે.મિત્રો આમ તો બટાકા તો દરેક લોકો ને પ્રિય હોઈ છે, પરંતુ શું તમે જનો છો કે બટાકા થી ઘણા રોગો થી રાહત મળે છે, આજ કારણ છે બટેટા દુનિયાભરમાં લોકો ખૂબ ખાય છે. પરંતુ શુ તમે જાણો છો કે શિયાળામાં બટેટા ખાવાથી અઢળક ફાયદા થાય છે તો આવો જાણીએ.

-મિત્રો તમને જણાવીએ કે તે બટેટા બ્લડ પ્રેશરના સ્તરને યોગ્ય રીતે મેનટેન કરવામાં મદદ કરે છે.તમને વધુ માં જણાવીએ કે તે પરંતુ તેના માટે જરૂરી છે કે બટેટા હેલ્ધી રેસીપી બનાવીને ખાઇ શકાય છે.વધુ માં જણાવીએ કે તે એવું ન હોય કે બટેટાના ફાયદા જાણી તમે ફ્રાઇજ અને નાસ્તો કરવાનું શરૂ કરી દો.તમને જણાવીએ કે તે બટેટામાં ક્લોરોજેનિટ એસિડ અને એન્થોસિયાનિન્સ હોય છે જે હાઇ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.અને તે બટાકા ખુબ ફાયદાકારક હોઈ છે.

– મિત્રો તમને જણાવીએ કે તે એક અભ્યાસ અનુસાર, બટેટામાં કેરોટીનોયડ્સ, ફ્લેવનોયજડ્સ અને ફિનોલિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટસ હોય છે, તમને જણાવીએ કે તે જે શરીરથી ફ્રી રેડિકલ્સને બહાર નીકાળવામાં મદદ કરે છે.વધુ માં જણાવીએ કેતે તેનાથી કેન્સર અને હૃદયની બીમારીઓ દૂર થાય છે.

– મિત્રો તમને જણાવીએ કે તે બટેટા કમજોર યાદશક્તિને સારી કરવામાં મદદ કરે છે.અને તે મૂડ પણ સારો કરે છે.વધુ માં જણાવીએ કે તે તેમા રહેલા કોલિન નામના પોષક તત્વ આ કાર્યોમાં મદદ કરે છે.વધુ માં તો તમને જનાવીયેકે તે સિવાય મગજના વિકાસ થવામાં પણ મદદ કરે છે.

– મિત્રો તમને જણાવીએ કે તે બટેકા આમ તો ઘણા લોકો નથી ખાતા પરંતુ આજ થીજ થીજ શરુ કરી લો, બટેટા ત્વચાને સૂરજની પેરાબેંગની કિરણોથી બચાવવામાં મદદ કરે છે અને ચહેરાના ડાઘ-ધબ્બા પણ ઓછા કરે છે.તમને જણાવીએ કે તે તેમા કોલેજન હોય છે. જેને ત્વચાનો સપોર્ટ સિસ્ટમ માનવામાં આવે છે સાથે જ વિટામીન સી હોય છે. જે સ્કિનને પ્રોટેક્ટિવ એન્ટી-ઓક્સિડેન્ટનું કામ કરે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google