બાજરીનો રોટલો ખાવાથી થાય છે આટલાં ફાયદા એકવાર જાણી લેશો તો રોજ કરશો સેવન……

0
515

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બાજરીના રોટલા થી થતા ફાયદાઓ વિશે આજકાલ આ ફાસ્ટફૂડના જમાનામા લોકો પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવામા ખુબજ લાપરવાહી કરે છે અને જો આજના આ જમાના જમાના લોકો ખાવાના ખુબજ શોખીન હોય છે પરંતુ અમુક વસ્તુઓ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક સાબિત થાય છે અને અત્યારે આપણી વચ્ચે ઘણાબધા અલગ અલગ રોગો જોવા મળે છે અને જો આપણે ખાવામા સાવચેતી નથી રાખતા તો આરોગો આપણા સ્વાસ્થ્યને પણ નુક્શાન કરી શકે છે.

મિત્રો જો જઇએ તો દરેક ના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે પણ આ બધાંમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે અને જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય અને તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી બાજરીના રોટલા પાચનતંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે.

તમને જણાવી દઇએ કે બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે અને તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે અને આ સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.બાજરી ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે જે શરીર માટે ફાયદાકારક છે અને ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્યથી ભરપુર ખોરાક ખાવાથી પાચનની સમસ્યા થાય છે અને તેથી ઘણા લોકો તેને બદલે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત ખોરાક લેવાનું પસંદ કરે છે અને આ માટે.બાજરી એક ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ સાબિત થઈ શકે છે.

હાડકાંઓ માટે છે બેસ્ટ.જોકે બાજરાના રોટલા એક પરંપરાગત રાજસ્થાની વાનગી છે પરંતુ ઉત્તર ભારતમાં પણ લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બાજરી ના ફાયદા જોઈને, વિશ્વભરના લોકો ઘઉંની જગ્યાએ બાજરીનો ઉપયોગ કરે છે શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવામાં ખૂબ જ સારી છે અને હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ વિકલ્પ છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી. જેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.

એનર્જીનો બેસ્ટ સોર્સ.મિત્રો બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બાહરથી પણ ઊર્જાવાન રહે છે તમને જણાવી દઇએ કે ફાઇબરથી સમૃદ્ધ હોવાથી, બાજરી પાચક કાર્યને જાળવી રાખે છે અને બાજરી ખાવાથી કબજિયાત મટે છે જેને ડાયાબિટીઝની સમસ્યા છે.અને તેઓએ તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઇએ આમ કરવાથી ડાયાબિટીઝ ને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી.

ડાયાબિટીસમાં બેસ્ટ.બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.જે લોકો વજન વધારવાની ચિંતા કરે છે અને વજન ઓછું કરવા માંગે છે, તેઓએ પણ આહારમાં બાજરીની રોટલો શામેલ કરવો જોઈએ અને ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે તે તમને ભૂખ ઝડપી લાગતી નથી અને શું તમે જાણો છો બાજરી વજન ઘટાડવા માટે પણ જાણીતી છે.

બાજરીમાં ફાઈબર ભરપૂર હોય છે ફાઇબરને પચાવવામાં તે સમય લે છે જેના કારણે ફાઇબરની ભૂખ ઓછી થાય છે જેના કારણે તમે ફરીથી અને ફરીથી ખાતા નથી અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ઉનાળામાં તમે બાજરી લસ્સીના ફાયદા લઈ શકો છો, જ્યારે શિયાળામાં બાજરો રોટલી કે બાજરી ના રોટલા ના ફાયદા સરળતાથી લઈ શકાય છે.ફિનોલિક કમ્પાઉન્ડ બાજરીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અબે ખાસ કરીને ફેરીલિક એસિડ અને કેટેચિન જોવા મળે છે.

તમને જણાવી દઇએ કે આ બંને એન્ટીઓ કિસડન્ટો ઝડપથી કામ કરે છે અને શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે મુક્ત રેડિકલ એ બાહ્ય પેથોજેન્સ છે જે શરીરમાં રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે અને આ શરીરના સ્વસ્થ કોષો સાથે તેમને બગાડે છે અને અહીં એન્ટી ઓકિસડન્ટો તેમનું કાર્ય કરે છે એન્ટી ઓકિસડન્ટો મુક્ત રેડિકલ સાથે જોડાવા માટે તેમને દૂર કરવામાં મદદ કરે છે એન્ટી ઓકિસ ડન્ટોથી ભરપૂર આહાર હોવાથી મુક્ત રેડિકલનું જોખમ ઓછું થાય છે.