બબીતા નહીં પણ આ છે તારક મહેતાની સૌથી હોટ બલા,તસવીરો જોઈને છૂટી જશે પરસેવો…

0
60

નાના પડદાના પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં હાલમાં ઘણા નવા ચેહરા દેખાઈ રહ્યાં છે. દર્શકોને ખુબ લલચાવતાં આ શો માં દરેક વર્ગના દર્શકોના મનોરંજનનું ધ્યાન રાખવામાં આવે છે. આમ તો હાલના દિવસોમાં શો માં દેખાઈ રહેલી ઘણી સુંદરીઓમાંથી એક લેડી ડિટેક્ટિવ આરાધના શર્મા છે. લોકોને તેમની એક્ટિંગ અને તેમનું પાત્ર બંને જ ઘણું પસંદ આવી રહ્યું છે. ચાલો જાણીએ કોણ છે આરાધના શર્મા, જે હાલના દિવસોમાં ફેન્સના દિલો પર રાજ કરી રહી છે.

તારક મહેતા શોની આરાધનાને લોકો સિરિયલના સૌથી બોલ્ડ પાત્ર તરીકે જાણે છે. નાના પડદાના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરી ચૂકેલી આરાધના શર્મા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. તેણે આ શોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું અને સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરોથી તે બધાનું દિલ જીતી રહી છે. આરાધના, જે તેના અંગત જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બોલ્ડ છે, તે શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવતી મુનમુના દત્તા કરતાં વધુ બોલ્ડ અને ફેશનેબલ હોવાનું કહેવાય છે.

આરાધનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ તસવીરો પોસ્ટ કરી છે. તેની બોલ્ડનેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.તે પોતાની દરેક હરકતોથી લોકોના દિલ જીતી લે છે. આરાધના શર્મા પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સાથે તેના ડાન્સ વીડિયો પણ શેર કરે છે. આરાધના શર્માને સ્પ્લિટ્સવિલા-12 થી ઓળખ મળી. તે એક સ્પર્ધક તરીકે શોનો ભાગ બની હતી, ત્યાં પણ તેના બોલ્ડ લુકએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્મા એક લેડી ડિટેક્ટિવ છે, જે ગું ડાઓ માટે કામ કરે છે. આરાધના આ શો માં પોપટ લાલના છક્કા છોડાવતી જોવા મળી રહી છે.જણાવી દઈએ કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં હાલના દિવસોમાં દ વાઓની કા ળાબજારી પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન શો માં આરાધના શર્માની એન્ટ્રી થઈ છે. તે શો માં હંમેશા ફોર્મલ ડ્રેસમાં જોવા મળે છે. પણ સોશિયલ મીડિયા પર તેમનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળે છે.આરાધના શર્માને સ્પ્લિટ્સવિલા – 12 થી ઓળખાણ મળી. તે કન્ટેસ્ટન્ટના રૂપમાં શો નો ભાગ બની હતી. શો માં લોકોને તેમના લુક્સ ખુબ ગમ્યા. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.

આરાધના એક્ટ્રેસ હોવાની સાથે સાથે ડાંસર અને મોડલ પણ છે. આરાધના શર્માએ Boogie Woogie ડાન્સ રિયાલિટી શો થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ડાન્સ માટેનો તેમનો પ્રેમ તેમને ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ લઇ આવ્યો હતો.

તે સિવાય આરાધના શર્મા ઘણા ડેલી સોપ્સનો ભાગ પણ રહી છે. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પહેલા ‘અલાદીન – નામ તો સુના હોગા’ અને ‘હીરો – ગાયબ મોડ ઓન’ માં જોવા મળી છે.આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તેમની સારી એવી ફેન ફોલોઇંગ છે. આરાધના શર્મા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટાની સાથે પોતાના ડાન્સ વિડીયોની ઝલક પણ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.