અનોખું છે આ ગામ અહીં છોકરી જન્મતાંની સાથેજ વેશ્યા બની જાય છે,નાની ઉંમરેજ બની જાય છે માઁ…..

0
1046

અહીં દરેક છોકરી “વેશ્યા” છે .. 12 વર્ષની ઉંમરે માતા બને છે,દુનિયામાં ઘણી વસ્તુઓ છે જે ઘણી વાર સાંભળીને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે થઈ શકે છે. ઘણી વાર આપણને કંઈક એવું થાય છે કે આપણે આપણી જાત ઉપર વિશ્વાસ કરવામાં અસમર્થ હોઈએ છીએ. પરંતુ તે પછી આવી ઘણી વસ્તુઓ અસ્તિત્વમાં છે. જેનો અમને વિશ્વાસ નથી. આપણા દેશમાં, છોકરીઓની વેશ્યાવૃત્તિ કરવી ગુનો માનવામાં આવે છે. આ હોવા છતાં, દેશના મોટા શહેરોમાં આવા કામો આડેધડ રીતે કરવામાં આવે છે. ક્યાંક તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવે છે તો ક્યાંક તેને પાપ માનવામાં આવે છે.

જો તમને એવું સાંભળવામાં આવે છે કે એક ગામ છે જ્યાં દરેક છોકરી વેશ્યા છે, તો તમારા કાન માનશે નહીં. તે તમને આશ્ચર્યચકિત કરશે કે આ કરવાની પરવાનગી ફક્ત તેના ભાઈઓ અને પિતા પાસેથી જ મળી છે.21 મી સદીમાં પગલું ભર્યું ભારતનું એક અદભૂત વીચિત્ર આ ગામમાં સ્પષ્ટ છે. કારણ કે આ છોકરીઓને તેમના પોતાના ભાઈઓ અને પિતા દ્વારા આવું કરવાની ફરજ પાડવામાં આવે છે આ ગામ સાથે સંકળાયેલ આઘાતજનક આંકડાઓ અહીં સમાપ્ત થતા નથી પરંતુ 12 વર્ષની યુવતી માટે આ ગામની માતા બનવું ખૂબ સામાન્ય વાત છે.

ભારત દેશ દિવસે દિવસે આગળ વધી રહ્યો.અને ભારત દેશમાં ગણી જાતિઓના લોકો રહે છે.અને દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની ઈચ્છાથી જીવતા હોય છે.પણ અમુક ભારત દેશમાં એવી જાતિઓ નિવાસ કરે છે.જેનું કામનું નામ સાંભળીને ચકીત થઈ જસો.તો આવો જાણીએ દેહ વિક્રય નામ સાંભળતા જ કમકમા આવી જાય એવો ગંદો ધંધો.અમીર નબીરાથી માંડીને દારુ પીને આવેલા ટ્રક ડ્રાઈવર સુધીના તમામ પ્રકારના લોકો પાસે સબંધ બાંધવા,અને આવું કરવાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.અને લોકોને ખુશ કરે છે.

આ જાતિવરા લોકો,એ પણ ફક્ત પૈસા માટે જ દેહ વિક્રયનો ધંધો આપણે ગમ્મે એટલો ખરાબ માનતા હોઈએ, પણ આપણી વચ્ચે એક સમાજ એવો પણ જીવી રહ્યો છે કે જે સમાજ સદીઓથી પોતાની મોટી દિકરીને ફરજીયાત પણ દેહ વિક્રયના ધંધામાં ધકેલી રહ્યો છે. અને ભારત દેશમાં આવી જાતિના લોકો ખૂબજ ઓછા પ્રમાણમાં હોય છે.આ જાતિ ના લોકો માટે આ કામમાં કોઈ નવાઈ નથી આ કામ તેમના માટે એક ધંધા રૂપી છે.અને આ સમાજનું નામ છે બછારા સમાજ.

આ જાતિમાં જન્મ લેતી છોકરીઓ માટે એક નિયમ બનવા આવ્યો છે.કે જ્યારથી છોકરીનો જન્મ થાય અને તે 14 વર્ષની ઉંમર થાય એટલે તેને સમાગમ વિશે માહિતી આપવાનું શરૂઆત થાય છે.અને સેક્સી સિખવાડે છે.અને દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતી આ બછારા કોમમાં ઘરની મોટી દિકરીને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી સદીઓ જુનો રિવાજ છે અને આજે ૨૧મી સદીમાં પણ આ રિવાજ હજુ ચાલી રહ્યો છે.અને જાતિના લોકોમાં પરંપરા છે.કે પોતાના ઘરમાંથી ઓછામાં ઓછી બે છોકરીઓને આ ધંધામાં નવું ફરજિયાત હોય છે.અને આ ધંધો કામ કરવાની ના પાડે તો તે પરિવારમાં ખૂબજ મોટી પરિણામ ભોગવવું પડે છે.

અને બછારા સમાજ આ રિવાજને સહજતાથી સ્વિકાર્ય માનીવે પેઢી દર પેઢી ચલાવતો આવ્યો છે.ઘરની મોટી દિકરી ૧૦ કે ૧૨ વર્ષની ઉંમરની થાય ત્યારે તેની માતા દ્વારા જ વેશ્યાવૃત્તિની તાલિમ આપીને દેહ વિક્રયમાં ધકેલી દેવામાં આવે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા કિસ્સામાં છોકરી માટે પોતાનો સગ્ગો બાપ કે ભાઈ જ દલાલ તરીકે કામ કરીને ગ્રાહકો શોધી લાવે છે.અને તેમણે વાતોમાં ફસાવીને પૈસા પડાવીને તેમની જોડે જાતીય સબંધ કરે છે.અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

એક વાત જાણીને તમને પણ ચોંકી જશો.અને તમે પણ વિચારસો કે કોઈ પોતાના ઘરના વ્યક્તિઓ ખાલી પૈસા માટે આટલું હદ સુધી જઈ શકે છે.આવી જાણીએ આ કુરિવાજ પાછળનું કારણ તો જે હોઈ એ, પણ તથ્ય એ છે કે સદીઓથી બછારા કોમના પુરુષો ફક્ત અને ફક્ત પોતાના ઘરની મોટી દિકરી કે મહિલાની વેશ્યાવૃત્તિ દ્વારા કમાયેલા પૈસા પર જ નભતા આવ્યા છે. અને કદાચ એટલે જ પુરુષો પણ આ રિવાજને સ્વિકારીને પોતાની બહેન કે દિકરી માટે ગ્રાહકો શોધી લાવતા હોય છે.આ જાતિમાં પુરુષો કમાવા જતા નથી તે ફક્ત પોતાની ઘરની છોકરીઓની બદાલાલી કરે છે.અને પૈસા ઊડારે છે.

દરેક મહિલાને આવું કામ કરવું પસંદ નથી હોતું.પણ તેમની મજબૂરીને લીધે આવું કામ કરવું પડે છે.જો કામ ન કરે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે.પણ એકમહિલા એવી હતી કે તેને આ વાતનો સામનો કર્યો હતો. આ રિવાજ બાબતે મિડિયા સાથે વાત કરતા હિના નામની એક છોકરીએ જણાવ્યું હતું કે તે જ્યારે ૧૫ વર્ષની સગીર વયની કિશોરી હતી ત્યારથી જ તેની મા અને નાની દ્વારા આ ધંધામાં ધકેલી દેવામાં આવી હતી પોતે જ્યારે ૧૮ વર્ષની થની ત્યારે છેક સમજાયું કે આ બધું ખોટું છે.

અને પછી તેને પોતાની જાત પર ખૂબજ પસ્તાવો રહ્યો હતો.અને તેણીએ નક્કી કર્યું કે આ વાતની જાણ તે મીડિયામાં કરશે.અને તેણીને પોતાના પર ગુસ્સો પણ આવતો, પણ તેણીને ચિંતા હતી કે જો તે વેશ્યાવૃત્તિ કરીને પૈસા કમાઈને ઘરે નહી લાવે તો પેઢીઓથી વેશ્યાવૃત્તિના પૈસે જીવનાર પરિવાર કેવી રીતે જીવશે?પછી તેમ ભાવિ પેઢીનું વિચારીને તેના એક મીડિયામાં જણ કરી હતી.અને તેની સામે ખૂબજ મોટા ભાગલા ભરવ્યા હતા.

અને આવું કામ કરવાથી નાની છોકરીઓ ના શરીરમાં ગણું નુકશાન થાય છે.જેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.અને અમુક વાર તો આ નુકશાન HIV સુધી પોહચી જાય છે.તો આવો જાણીએ કે શું શું નુકશાન થાય છે.ઘણી ખીલાવડીને સંતાનો પણ થતાં હોય છે. ઘણી છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે અને તે પછી પણ કામ કરવું પડે છે. હિનાને પણ એક દીકરી થઈ હતી અને તેના કારણે તેના પર વધુ બોજ આવી પડ્યો હતો. હિના કહે છે, “તેનાં સંતાનોની સંભાળ લેવા માટે પણ તેમના પર કમાણી કરવાનું દબાણ આવે છે.

આ કારણથી હિનાએ પોતાની જાતને હિંમત આપીને મોટો ફેંસલા તરફ જઈ રહી હતી કે છોકરી વેશ્યા તરીકે કામ કરવા લાગે તેના કારણે તેની જ કોમમાં તેનાં લગ્ન પણ થતાં નથી.આખરે હિનાએ આવી સ્થિતિ સામે લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમણે સ્થાનિક એનજીઓનો સાથ લીધો હતો. તે કહે છે,આ પ્રકારના દૂષણમાંથી પસાર થઈ હોય તે જ સમજી શકે કે છોકરીઓની હાલત શું હોય છે. મને ખબર છે કે કેવી હાલત હોય છે અને તેથી જ હું તેનો અંત લાવવા માગું છું.હિનાએ હિંમત બતાવીને ખૂબ સારું કામ કર્યું હતું.જેનાથી બાકીની છોકરીઓની જિંદગી સુધરશે.અને સારા માર્ગે તરફ આગળ વધશે.

આ કામ શોધવા માટે પોતાના પરિવારના વ્યક્તિઓ મદદ રૂપ થાય છે.અને અલગ અલગ જગ્યાએ જાય છે.અને પૈસા કમાય છે.અને સ્થાનિક રીતે ‘ખીલાવડી’ તરીકે ઓળખાતી આ બછારા કોમની યુવતીઓ હાઈવે પર કે જ્યાં ટ્રક ડ્રાઈવરોથી આવન-જાવન વધારે હોય એવી જગ્યાઓ પર દોરડાથી બનાવેલા ઝુલા પર બેસીને ગ્રાહકોની રાહ જોતી હોય છે એમના મોટાભાગના ગ્રાહકો હાઈવે પરના ટ્રક ડ્રાઈવરો જ હોય છે. સામાન્ય રીતે ૧૦૦ રુપિયા કે ૨૦૦ રૂપિયા જેટલી નજીવી રકમમાં સોદો થતો હોય છે અને રોજના ચારથી પાંચ ગ્રાહકો મળે છે. કુંવરી છોકરીઓનો ભાવ વધારે બોલાતો હોય છે.જો કુંવારી છોકરી સંભોગ કરવો હોય તો તેની કિંમત 1000 થી લઇ 1500 સુધી હોય છે.અને તેના માટે વધારાનો ચાર્ચ લાગે છે.

આવી જાતનો લોકો મુખ્ય મધ્યપ્રદેશ વધારે વસવાટ કરે એટલે અને લોકોને વધારે આકર્ષણ કરે તેના સેક્સ કપડાં પણ પહેરે છે.જેના કારણે ટ્રકના ડ્રાઇવર તેમની તરફ વધારે આકર્ષિત થાય છે.આ બછારા કોમ હાલ મધ્યપ્રદેશના ત્રણ જીલ્લામાં વસે છે અને સ્થાનિક સરકારી દ્વારા 1993માં બછારા કોમની આ વેશ્યાવૃત્તિનો વ્યવસાય બંધ કરાવવા માટે એક યોજના લાગું કરી હતી, કે પોતાનો છોકરીઓને વેશ્યાવૃત્તિ વિશે માહિતી આપવાની અને તેમણે સમાગમ વિશે ભરાપુ માહિતી આપવી જોઈએ કે જેનાથી તેની પાસે આવેલો ગ્રાહક પાછો ના જાય.અને આ યોજનાનો હજુ પણ અમલ થયો છે.

અને બછારા કોમની સગીરાઓ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ રહી છે. સરકારે ચાલું કરેલી ‘જબાલી’ નામની આ યોજનામાં બછારા કોમની છોકરીઓને ભણાવવી,આરોગ્યની સુવિધા આપવી તથા જાગૃતિ ફેલાવીને થાળે પાડવા સુધીની કોશિશો સામેલ કરવામાં આવી છે, પરંતું આ દરેક કામ કરી શકે એવી કોઇ પણ હજુ સંપૂર્ણપણે આગળ આવી નથી.પણ ધીરે ધીરે આગળ વધારવા માડી છે.અને સરકારના પણ કેટલા પ્રયાસો ચાલી રહ્યા છે.આ પછાત વર્ગને સારી નોકરી આપી અને આવું કામ બંધ કરાવી એ.

હિના કહે છે.કે અમારે આવું કામ નથી કરવું પણ અમારી મજબૂરીના લીધે આવું કામ કરવું પડે છે.જો અમે આવું કામ ન કરીએ તો અમારો પરિવાર ખુખ્યે મારે.અને આવું કામ કરમાં માટે અમારી પરિવાર ખૂબજ દબાણ કરે છે જો કે સ્થાનિક NGO અને સરકારના પ્રયાસોથી બછારા કોમની હિના જેવી ઘણી યુવતીઓ હાલ દેહ વ્યાપારનો ગંદો ધંધો છોડીને આગળ ભણવાનું તેમજ અન્ય વ્યવસાય કરવા તરફ વળી રહી છે. હિના કહે છે કે તે પણ અન્ય છોકરીઓને સમજાવે છે અને આવા કામમાંથી બહાર લાવવા જે કરવું પડે તે કરું છું.આ કામ છોડવા માટે પોતાની કોમ છોડીને તે આવર રાજી છે છોકરીઓ કારણે આ કામથી કે કંટાળી ગઈ છે .અને આ કોમ પાસે કમાણીનું કોઈ સાધન ન હોવાથી આ છોકરીઓને દે. વિક્રય કરવાની મજબૂરી છે આથી માત્ર અને માત્ર શિક્ષણ જ આ રિવાજને જડમૂળમાંથી કાઢી શકે છે અને કેટલાક સ્થાનિક NGO સરકારની મદદથી આ પ્રકારનું કાર્ય કરી પણ રહ્યા છે.જેનાથી આવી છોકરીઓને શિક્ષણ તરફ આગળ આવે અને પોતાનું નામ સારા કામ માટે પોતાનું નામ રોશન અને પોતાના પરિવારનું પણ નામ રોશન કરે.

નાની છોકરીઓ આવું કામ કરવાથી ખૂબજ મોટી બીમારીની જપેટમાં આવી શકે છે.જેમકે HIV જેવા ગંભીર રોગોનો શિકાર થઈ સકે,અને અમુક આંકડા સામે આવ્યા છે.આવો જાણીએ.અને અહેવાલ મૂજબ જ્યારે બછારા કોમના 5500 જેટલા લોકોના લોહીના નમૂના લઈને બ્લડ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી 15% લોકો HIV નો શિકાર બની ચૂક્યા હતા.આપણા દેશની વસ્તીની વાત કરીએ ખૂબજ આગળ છે .અને અને પ્રતિ 100 છોકરાઓ સાથે 88 છોકરીઓ જન્મ લે છે.જેના કારણે છોકરીઓની સંખ્યા ઘટાડો થાય છે.અને આ કોમામાં સાવ ઊલટું છે.આવ જાણીએ.ભારતમાં દીકરા માટેના મોહના કારણે પુરુષોની સામે સ્ત્રીની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. પણ અહીં સમસ્યા ઊલટી થઈ ગઈ હતી. આ કોમની વસતી 30000 જેટલી છે. તેમાંથી 70ટકા સ્ત્રીઓ છે. સ્ત્રીઓની વધારે સંખ્યાનું એક કારણ આ વિસ્તારમાં છોકરીઓની ગેરકાયદે થતી દાણચોરી પણ છે.

આની જણા પોલીસને પણ કરવામાં આવી હતી .અને તેની સાથે મોટા પગલાં ભર્યા હતા.અને કેટલા લોકોએ આવું કામ કરતા.જડ્યા હતા આ બાબતે વાત કરતા જિલ્લા પોલીસ વડા મનોજકુમાર સિંહે બીબીસીને જણાવ્યું હતું કે “છેલ્લા કેટલાક મહિનામાં અમે આ વિસ્તારમાંથી 50 જેટલી સગીરાને છોડાવી છે. જેમાંથી અમને એક બે વર્ષની બાળકી પણ મળી હતી, જેને અમે બાળગૃહમાં મોકલી આપી છે.” જિલ્લા પોલીસ વાળાના કહેવા અનુસાર તેઓ અવારનવાર રેડ પાડે છે, પણ આ સમસ્યાના અંત માટે સામાજિક જાગૃતિ જ જરૂરી છે.સરકાર આ કામ રોકવામાં માટે ગણો પ્રયાસ કર્યો છે. પણ અને તેના હેઠળ મા એક નવો કાયદો બાર કડયો હતો.આવો જાણીએ કે તે કર્યો નવો નિયમ કયો છે.આ કોમ જ્યાં વસે છે તે મધ્ય પ્રદેશમાં સરકારે હાલમાં જ કાયદો પસાર કર્યો છે કે 12 વર્ષથી નાની બાળકી પર બળાત્કારના આરોપીને ફાંસી થશે.18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધનારને કેદની સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જોકે આવા કાયદાઓથી કોઈ ફરક પડ્યો નથી.

બછારા વર્ગમાં એવું માનવામાં આવે છે કે આ કામ તેમણે વરસમાં મળ્યું છે એટલા માટે તે ગર્વની સાથે કરતા હોય છે.પણ આ ખોટું છે.અત્યારની જનરેશન પ્રમાણ આ બધું સારું નથી માનવામાં આવતું ,બછરા કોમને કઈ રીતે આવા કૃત્યો કરવાની માન્યતા મળી ગઈ એનો કોઈ ઈતિહાસ તો ઉપલબ્ધ નથી, પરંતુ એક માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે ભટકતા આદિવાસીઓ માટે કમાણી કરવી મુશ્કેલ હોવાથી ગરીબીમાંથી બહાર નીકા અથવા તો ગુજરાન ચલાવવા માટે આવી પ્રથાની શરૂઆત કરી હશે, જે આજે સદીઓ બાદ 21 મી સદીમાં પણ ચાલી રહી છે.પણ હવે ધીરે ધીરે આવું કામ બંધ થવાના આવે આવ્યું છે.