અમિતાભ બચ્ચન ના ભાઈ પણ છે કરોડ પતિ! જીવે છે આલીશાન જિંદગી.

0
554

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો આજે થોડી બોલીવુડ વિષે આપડે વાત કરવા જઈ રહયા છીએ ખાસ કરી ને મિત્રો તમને જણાવીએ કે બોલીવુડ માં પણ અમિતાભ બચ્ચન ના ભાઈ વિષે આજે આપડે વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો ઘણા મિત્રો નહિ જાણતા હોઈ કે અમિતાભ બચ્ચન ના ભાઈ કેવી લાઈફ જીવતા હશે,મિત્રો આજે ચાલો જાણીએ.

મિત્રો આપડે જાણીએ જ છીએ કે અમિતાભ બચ્ચનનું નામ પડે એટલે તરત જ વૈભવી બંગલા અને વૈભવી કારો ધરાવતા પરિવારનું ચિત્ર આપણા મનમાં અંકિત થઈ જાય.અને તમને ખબર છે કે અમિતાભ બચ્ચનને શાની ખોટ હોય? આજે છ દાયકા વટાવી લીધા પછી પણ અમિતાભ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે.તમને જણાવીએ કે આજે નિરાંતે વૈભવી જીવન જીવી શકાય એટલું ધન બચ્ચન પરિવાર પાસે પહેલાથી જ છે.તમને જણાવીએ કે પરંતુ તેનો નાનો ભાઈ શું કરે છે એ ખુબ ઓછા લોકો જાણતા હશે.અને તેના વિષે આપડે આજે વાત કરવા જઈ રહયા છીએ, અમિતાભનો ભાઈ તેનાથી 5 વર્ષ નાનો છે તે હાલમાં અમેરિકામાં રહે છે અને ભારતનો એક જાણીતો ઉદ્યોગપતિ છે.

મિત્રો તમને જણાવીએ કે આ પહેલા તે 15 વર્ષ સુધી લંડનમાં રહીને બિઝનેસ કરતો હતો.અને વધુ માં તે અજિતાભનાં લગ્ન રમોલા સાથે થયા છે.અને તે એક બિઝનેસમેન લેડી છે.તમને જણાવીએ કે લંડનમાં તેને પાર્ટીઓની શાન કહેવામાં આવે છે. વર્ષ 2007માં તેની માતા તેજી બચ્ચનનું નિધન થઈ ગયું ત્યારબાદ તે ભારતમાં સિફ્ટ થઈ ગયા.અને તેને તેના 4 બાળકો પણ છે.

મિત્રો તમને જણાવીએ કે અમિતાભ ના ભાઈ ને દીકરો ભીમ અને 3 દીકરી નીલિમા, નમ્રતા અને નેના.અને તે  અજિતાભ નો પુરો પરિવાર લાઈમલાઈટ થી દુર રહે છે.વધુ માં જણાવીએ કે અમિતાભ અને અજિતાભ બંન્ને વર્ષો સુધી એકબીજાથી દુર રહ્યા. બંન્ને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે.તમને જણાવીએ કે બંન્ને વચ્ચે ખુબ પ્રેમ અને દોસ્તીનો સંબંધ છે.અને વાત આવે કમાણીની વાત કરીએ તો અમિતાભ થી અજિતાભ જરાય પાછળ નથી.અને તે લંડનમાં રહીને તેણે ખુબ નામ અને પૈસા કમાયા હતા.

મિત્રો તમને જણાવીએ કે તે હાલમાં ભારતમાં પણ તે એક મોટા બિઝનેશ મેન તરીકે ઓળખાય છે.અને તે અજિતાભનો પરિવાર અમિતાભ ની બધી ફિલ્મો જુએ છે.તમને જણાવીએ કે શોલે અને દિવાર તેમની ફેવરિટ ફિલ્મ છે.વધુ માં અમે તમને જણાવીએ કે એક ઈન્ટરવ્યૂમાં અજિતાભની પત્નીએ કહ્યું હતું કે જ્યારે પણ તે અને અમિતાભ ના પરિવાર મળીએ ત્યારે ખુબ એન્જોય કરીએ છીએ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google