અમીર મહિલાઓ આ વ્યક્તિને ઘરે બોલાવી કરાવે છે એવું કાર્ય કે જાણી ચોંકી જશો…..

0
1593

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા છોકરા વિશે જે પોતાના વીર્યનુ દાન કરે છે તો આવો જાણીએ કે આ છોકરો કોણ છે.તમે આયુષ્માન ખુરાના યામી ગૌતમ અને અનુ કપૂરની 2012 માં આવેલી ફિલ્મ વિકી ડોનર જોઈ જ હશે અને તેમાં કેવી રીતે વિકી અરોરા પોતાના સ્પર્મ ડોનેંટ કરે છે. આજે અમે પણ તમને એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે હકીકતમાં પોતાના સ્પર્મ ડોનેટ કરે છે અને અમે જે છોકરાની વાત કરી રહ્યા છે તેનું નામ છે કેલ ગોર્ડિ અને જાણવા જેવી વાત એ છે કે તે દર મહિને પાંચ મહિલાઓ ને પ્રેગ્નેટ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા ડેયલી મિરર, ધ સુન અને ધ વીકના ડીસેમ્બર ૨૦૧૮ના રીપોર્ટ માં આ સુંદર સ્પર્મ ડોનરે પોતાના જીવનના કેટલાક રહસ્ય ખોલ્યા છે અને તેમણે જણાવ્યું હતુ કે તે કેવી રીતે માત્ર 23 વર્ષની ઉંમરમાં સ્પર્મ ડોનર બની ગયા હતા અને 28 વર્ષ ના કેલ ગોર્ડી ને દુનિયાનો સૌથી લોકપ્રિય વીર્ય દાતા એટલે કે સ્પર્મ ડોનર માનવામાં આવી રહ્યો છે અને સૌથી દીલચસ્પ વાત એ છે કે તે દરેક મહિને પાંચ મહિલાઓને ગર્ભવતી કરી દે છે અને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં આ હેન્ડસમ વીર્ય દાતા એ પોતાના જીવન વિશે ના ઘણા ખુલાસાઓ કર્યા છે.

મિત્રો તેમણે જણાવ્યું કે તે માત્ર 23 વર્ષ ની ઉમર માં જ વીર્ય દાતા બની ગયો હતો. તેની પાસે દરેક દિવસ વીર્ય દાન કરવા માટે અનેક રિકવેસ્ટ આવતી હતી અને તેને પહેલી વાર વીર્ય દાન કરવાનો વિચાર 23 વર્ષ ની ઉંમર માં જ આવી ગયો હતો કેમ કે તે પોતાના રિલેશન ને લીધે કંટાળી ગયો હતો અને આ વીર્ય દાતા એ સંભળાવી પોતાની કહાની જેમા અમેરિકા ના લૉસ એન્જીલીસ માં કેલ ગાર્ડી આગળના ચાર વર્ષો થી અત્યાર સુધીમાં 18 બાળકોના પિતા બની ચુક્યા છે પણ આ બાળકો તેની જવાબદારી નથી તે અમેરિકા અને દુનિયાભર માં એવી સિંગલ મહિલાઓ અને કપલ ની મદદ કરે છે.

જેઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી રહી હોય અને ચાર વર્ષ પહેલા ગોર્ડી એ વીર્ય ડોનેશન ને લઈને ફેસબુક પર એક પેઈજ બનાવીને જાહેરાત જાહેર કરી હતી અને અમુક જ સમયમાં તેનું આ પેઈજ ખુબ જ લોકપ્રિય થઇ ગયું અને તેના વીર્ય ની માંગ માર્કેટ માં વધવા લાગી હતી દર મહિને 100થી વધારે લોકોની ડિમાન્ડ આવે છે ગોર્ડી પ્રમાણે તે એક ભણેલા ગણેલા પરિવારમાંથી આવે છે અને કતેના પિતા વકીલ છે અને માતા પ્રોગ્રામર છે અને આ માટે તેમાં વકીલ અને એન્જીનિયર બંનેના જીન્સ છે. આ સિવાય તેનો લુક્સ શાર્પ છે અને આ માટે તેનાથી પેદા થનાર બાળકો પણ હોશિયાર અને સુંદર હોય છે તેમજ નગોર્ડી પ્રમાણે તેની પાસે દર મહિને 100થી વધારે લોકોની ડિમાન્ડ આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ કાર્ય બિલકુલ ફ્રીમાં કરે છે અને આટલી બધી ડિમાન્ડ હોવા છતાં પણ તે 2 થી 5 લોકોની જ ડિમાન્ડ પુરી કરે છે અને તે આ કામ બિલકુલ ફ્રી માં કરે છે અને વર્તમાનમાં તેના ગ્રાહકમાં 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધીની મહિલાઓ છે અને તેમનો પહેલો ગ્રાહક કપલ હતું તેમને એક 4 વર્ષનો અને 14 મહિનાનો બાળક છે અને આ બંને બાળક ગોર્ડિના જ છે કેલ ગાર્ડી જણાવે છે કે તે સિંગલ રહેતી મહિલાઓને પોતાનું વીર્ય આપે છે અને મહિલાઓ ઘરે સિરીંજ ના માધ્યમથી તેને શરીર માં દાખલ કરે છે.

જો કે ઘણીવાર આ મહિલાઓ તેની પાસે થી શારીરિક સંબંધ થી પણ ગર્ભવતી હોવાની માંગ કરે છે જેને ગોર્ડી પૂરી કરે છે જો કે ઘણીવાર આ મહિલાઓ તેની પાસે થી શારીરિક સંબંધ થી પણ ગર્ભવતી હોવાની માંગ કરે છે જેને ગોર્ડી પૂરું કરે છે તમને જણાવી દઇએ કે સ્પર્મ ડોનેટ માટે ગમે ત્યાં જાવા માટે તૈયાર થઈ જાય છે અને ગોર્ડી નું કહેવું છે કે જો તેને કોઈ બ્રિટેન બોલાવે છે તો તે ત્યાં પણ પોતાની સેવા આપવા માટે પહોંચી જાય છે અને નોર્થ કોરિયાથી લઈને કોઈપણ સ્થાને જવા માટે હંમેશા તૈયાર રહે છે પણ શરત એ છે કે તે તેની પ્લેન ટિકિટનું ખર્ચ ઉઠાવે.

મિત્રો તમને જણાવી દઇએ કે વીર્ય દાતા બનતા પહેલા, ઘણી વસ્તુઓ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે શુક્રાણુ દાન એક પ્રક્રિયા છે જેમાં પુરુષ પોતાના વીર્યનું દાન કરે છે અને વીર્ય એક પ્રવાહી છે જે સ્ખલન દરમિયાન બહાર આવે છે અને આ પ્રક્રિયા યુગલોની મદદ માટે વપરાય છે જે કોઈ કારણોસર માતાપિતા બની શકતા નથી અથવા શુક્રાણુ દાન દ્વારા બાળક ઇચ્છતા નથી તમને જણાવી દઇએ કે વીર્ય દાતા તેના વીર્યને ક્લિનિકમાં મૂકે છે.

ત્યારબાદ તેને સ્ત્રીના પ્રજનન અંગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અથવા ફલિત ઇંડા સાથે લેબમાં ઉપયોગમાં લેવાય છે અને દાન આપેલા વીર્યને થર્ડ પાર્ટી પ્રજનન કહે છે વીર્ય દાતા બનતા પહેલા તમારે અનેક પ્રકારના પરીક્ષણો કરવાની રહેશે અને આ પરીક્ષણો દ્વારા તપાસવામાં આવે છે કે તમને કોઈ આરોગ્ય સંબંધિત રોગ છે કે નહી તેમજ વીર્ય દાનના કાનૂની અવકાશ માટે પણ તે જરૂરી છે અને આ બતાવે છે કે વીર્ય દાતા કેવી રીતે ભાવનાત્મક અને માનસિક સ્થિતિ ધરાવે છે.

જો તમે વીર્ય દાતા બનવા માંગતા હો તો પહેલા તેનો અર્થ શું છે તે સમજો તમે એવા લોકોને મદદ કરી શકો છો જે વીર્ય દાનની મદદથી માતાપિતા ન બની શકે તમે એવી સ્ત્રીઓને પણ મદદ કરી શકો છો કે જેમની પાસે મેચની ભાગીદારી નથી અથવા જો કોઈ નપુંસકતાને લીધે, કોઈ પુરુષ વીર્યનું દાન કરીને માતાપિતા બનવામાં અસમર્થ હોય, તો પરિસ્થિતિમાં શુક્રાણુ દાનથી તેમના જીવનમાં તે ખુશી મળી શકે છે જેના માટે તે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો જો તમે વીર્યને કોઈ શુક્રાણુ બેંકમાં દાન કરો છો તો તમે સ્પર્મ બેંક દ્વારા પસાર થતા દરેક દાન પર પણ પૈસા મેળવી શકો છો અને આ ચુકવણી તમારા આપેલા સમય અને પ્રયત્નોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.