શું તમે જાણો છો સાઉથ ના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ની પત્ની વિષે, તો આ છે અલ્લુ અર્જુન ની અતિસુંદર પત્ની

0
1694

મિત્રો આજે અમે તમને હું ગુજરાતી ના આ લેખ માં અમે તમને જણાવીએ કે તમે હિન્દી અને તમિલ એટલે કે સાઉથ ના ફિલ્મો ખુબ જોતા જ હશો, મિત્રો તમને જણાવીએ કે જેટલા લોકો હિન્દી મુવી જોવે છે, તેટલા જ દરેક લોકો સાઉથ ની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. મિત્રો તમને જણાવીએ કે સાઉથ ના સુપર સ્ટાર અલ્લુ અર્જુન ને દરેક લોકો પસંદ કરે છે, મિત્રો તમને જણાવીએ કે અલ્લુ અર્જુન ની બોડી અને તેના હાવભાવ અને તેની એક્ટિંગ થી દરેક લોકો ના દિલ માં રાજ કરે છે, મિત્રો તમને જણાવીએ કે તમે અલ્લુ અર્જુન ને તો સારી રીતે ઓળખો છો, પરંતુ શું તમે તેની પત્ની ને જોઈ છે, મિત્રો તમને આજે તેમની પત્ની વિષે માહિતી આપીશુ. ચાલો શરુ કરીએ.

મિત્રો તમને જણાવીએ કે 8 એપ્રિલ,1983 ના રોજ ચેન્ન્નાઈમાં જન્મેલ અલ્લુ એ કેરિયર ની શરૂઆત 2003 માં ફિલ્મ ‘ગંગોત્રી’ સાથે કરી હતી,અને તે ખુબ જે ઘણી સફળ રહી.મીર્ત્રો તમને જણાવીએ કે તેલુગુ ફિલ્મોમાં રોમાંટિક ઈમેજ વાળા અલ્લુએ 6 માર્ચ, 2011 ના રોજ હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા.,તમને જણાવીએ કે અલ્લુ અને સ્નેહાની પહેલી મુલાકાત કોમન ફ્રેંડસ દ્વારા કોઈ લગ્નમાં થઇ હતી.અને તે પછી તે અલ્લુ ને સ્નેહા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. તો આછે અલ્લુ ની કેમેસ્ટ્રી.

મિત્રો તમને જણાવીએ કે વાત કરીએ સ્નેહા રેડ્ડી ની તો. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો.અને તે તેમના પિતા હૈદરાબાદ માં એસસીઆઈટી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એસઆઈટી) ના અધ્યક્ષ રહી ચુક્યા છે.તમને જણાવીએ કે તેમણે અમેરિકા થી કોમ્પ્યુટર સાઈન્સ માં પોતાની માસ્ટર ડીગ્રી અને ઈલોકટ્રોનિકસ અને કમ્યુનિકેશન એન્જીનીયરમાં બી ટેક કર્યું હતું.મિત્રો અલ્લુ ખુબ હોશિયાર છે, જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની પહેલી મુલાકાત તેમના એક મિત્રના લગ્નમાં થઇ હતી.

તમને જણાવીએ કે 6 માર્ચ ના રોજ અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીના લગ્ન થઇ ગયા.અને તે મિત્રો તમને જણાવી દઉં કે સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મના લીક્પ્રીય અભિનેતા ચિરંજીવીના ભત્રીજા છે અને પવન કલ્યાણના પુત્ર છે. મિત્રો અલ્લુ પણ ખુબ મોટા ફેમેલી થી બીલોંગ કરતા હતા, મિત્રો તે પણ ઘણા મોટા પડદા થી આવેલા હતા,વધુ માં સ્નેહા રેડ્ડીએ હૈદરાબાદમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.અને તે અલ્લુ અર્જુનને પહેલી નજરમાં જ રેડ્ડી સાથે પ્રેમ થઇ ગયો હતો.

મીત્ર્રો વધુ માં જણાવીએ કે અલ્લુ અર્જુન સાઉથ ના એક માત્ર એવા કલાકાર છે,કે જેના જેમના ફેસબુકમાં 1 કરોડ થી વધુ ફોલોઅર્સ છે.અને તે ખુબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે, મિત્રો તમને જનાવીએ કે 2016 માં અલ્લુ ગુગલ ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ તરીકે ઓળખાતા ટોલીવુડ સ્ટાર પણ બન્યા.મિત્રો અલ્લુ તે પોતે ખુબ મહેનત કરી ને ત્યાં પોહ્ચીયા છે, ફોર્બ્સની ઇન્ડિયન સેલીબ્રીટી લીસ્ટમાં 42 માં નંબરે અલ્લુ વેટરન કલાકાર ચિરંજીવીના ભાણેજ છે.મિત્રો તેમની માતા નિર્મલા ચિરંજીવી ની બહેન છે. અને તે સબંધે અલ્લુ ચિરંજીવીના પુત્ર રામચરણ તેજા ના ભાઈ પણ છે.અલ્લુ તે ખુબ ડેશિંગ ફિલ્મો માં કામ કરી ચૂકયો છે, અલ્લુ-સ્નેહા ને બે બાળકો છે દીકરો અલ્લુ અયાન અને દીકરી અલ્લુ અરહા.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google