અજાણ્યા નંબર થી પિતરાઇ બનેવી એ સાળી ને મોકલ્યા અશ્લિલ ફોટા, પછી થયુ એવુ કે…

0
543

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે

જે સુરત માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી મૂળ અમદાવાદ ની યુવાન પરિણીતાને તેના કોલેજ કાળ દરમિયાન પિતરાઈ બહેન અને તેના પતિ દ્વારા પાડવામાં આવેલા ફોટા 5 દિવસ પહેલાં મધ્ય રાત્રે ફોન આવ્યા બાદ સતત અજાણ્યા નંબરથી ફોન આવવાના શરૂ થયા હતા અને બે વ્યક્તિ દ્વારા તેના ફોટા મોકલવામાં આવ્યા હતા જોકે છ વર્ષ જૂના ફોટા આવતા પરિણીતાએ અજાણ્યા નંબર પરથી આવતા પોતાના ફોટા અને કોલને લઈને આ ઈસમો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો મૂળ અમદાવાદ ની વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં લગ્ન કરી પતિ સાથે રહેતી 24 વર્ષીય પરિણીતાએ સુરત સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી છે કે ત્રણ દિવસ અગાઉ મધરાતે 2 કલાકે અજાણ્યા નંબર પરથી કોલ કરી મને તમારો નંબર વ્હોટ્સએપ ગુ્રપમાંથી મળ્યો છે તેમ કહીને આ મહિલા સાથે વોટ્સપ પર ચેટીંગ શરૂ કર્યું હતું જોકે ત્યાર બાદ પરિણીતા ને અલગ અલગ નંબર પરથી ફોન આવના શરૂ થયા હતા.

ત્યારે મહિલા એ તેનો નંબર ક્યાંથી મળ્યો તે અંગે પૂછતાં ફોન કરનારા આ પરિણીતાનો નબર ફ્રેંડ્સ ગ્રુપમાંથી મળ્યો હોવાની જાણકારી આપી હતી જોકે અલગ અલગ નંબર પરથી આવતા ફોનમાંથી એક નંબર પરથી આ પરિણીતાને 12 પાના ની પીડીએફ ફાઇલ મોકલવામાં આવી હતી જેમાં પરિણીતાના બિભત્સ ફોટા હતા અને સાથે કોલ મી લખી તેનું નામ, મોબાઈલ નંબર અને સરનામું પણ લખ્યું હતું.

મિત્રો તે વ્યક્તિને આ ફોટા એક બિભત્સ નામ ધરાવતા વ્હોટ્સએપ ગ્રુપમાંથી મળ્યા હતા જોકે પરણિતા એ મામલે મેસેજ મોકલનારને પૂછતાં તેની આ ફાઇલ અનેક ગ્રુપમાં ફરી રહી હોવાનું જાણકારી આપી હતી જોકે આ પરિણીતાના બિભત્સ ફોટા 2017માં જયારે તે ભાવનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે નજીકમાં રહેતી તેની પિતરાઈ બહેન રિદ્ધિ અને તેણે જે સિંધી યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે સુનિલ પ્રભુદાસ રાજાઇએ તેને કેફી પીણું પીવડાવી પાડયા હતા.

જોકે પિતરાઈ બહેન અને પતિ દ્વારા આ ફોટા દ્વારા તેને બ્લેકમેલ કરી તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા જોકે આ પરિણીતાના વર્ષ 2018 માં સુરત ખાતે લગ્ન થયા બાદ પણ પિતરાઈ બહેનનો પતિ તેને બ્લેકમેલ કરતો હતો જોકે પતિ સાથે તે વિશાખાપટ્ટનમ હતી અને ત્યારે આ પિતરાઈ બહેનના પતિએ આ ફોટા તેના પતિને મોકલી આપ્યા હતા અને અવાર નવાર ફોન કરી વાઇરલ કરવાની ધમકી આપી હેરાન કરતા આ પરણીતાએ તેની પિતરાઈ બહેન અને તેના પતિ વિરુદ્ધ સુરત પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

જેને લઈને પોલીસે આ બનેવી ની ધરપકડ કરી હતી જોકે ત્યાર બાદ ફરી એક વાર એંટેના ફોટા પિતરાઈ બહેન અને તેના પતિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યા હતા અને તે સાથે અલગ અલગ નંબર પરથી ફોન કરી તેને હેરાન કરતા લોકો સામે પણ આ પરિણીતાએ ફરી એક વાર સુરત સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો દિલ્લીમા અશ્લીલ ફોટા અને સંદેશા મોકલીને પોતાની પત્નીને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો હતો જ્યા પતિની અણગમોથી કંટાળીને પત્નીએ પતિ સામે ટિકરાપરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે ટિકરાપરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યાકુબ મેમણએ જણાવ્યું હતું કે.

પપરી નાકામાં રહેતી મહિલાના લગ્ન રાયપુરામાં રહેતા એક યુવક સાથે થયા હતા અને નાના ઘરેલું વિવાદના મામલે આરોપી પતિ હંમેશા પત્નીને માર મારતો હતો અને બાદમાં બંને અલગ રહેવા લાગ્યા અને પતિ અને પત્ની છેલ્લા આઠ મહિનાથી વિવાદમાં હતા અને ત્યારે યુવક તેના મોબાઈલમાં અશ્લીલ ફોટા અને મેસેજ મોકલીને તેની પત્નીને હેરાન કરતો હતો.

અને એક દિવસ જ્યારે પતિ કોઈ કામ થી બહાર ગામ ગયો ત્યારે પતિની આવી કરતૂત થી કંટાળીને પત્નીએ પોલિસ સ્ટેશન મા ફરિયાદ કરી હતી અને પીડિતા ની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં કલમ 509 બી, 323,506 અને 67 આઈટી એક્ટ હેઠળ ગુનો કર્યો હતો અને તેના પતિની ધરપકડ કરી હતી અને શુક્રવારે તેને જેલમાં મોકલી આપ્યો હતો.