અહીં આવી ને ભલભલા કેદીઓ સુધરી જાય છે આપે છે એટલી ખતરનાક સજા કે જાણી ચોંકી જશો,એકવાર જરૂર વાંચજો……

0
289

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું આવી જેલ વિશે જાણી ને તમે ગુના કરવા નું ભુલી જશોઆપણે બધા જાણીએ જેલમાં કેદીઓ ને કેદ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતીયોને કાળાપાણીની સજા આપવામા આવતી હતી. આ ખતર નાક સજા હતી. દુનિયામાં આજે પણ આવી જેલ છે. જે ખતરનાક છે જેનું નામ જાણી ને કેદી કાપવા લાગે છે. આજે અમે તમને ઈતિહાસ ની ત્રણ ખતરનાક જેલ વિશે જાણવા જઈ રહ્યા છે. જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

1 મેર્મર્તિં પરીસોન રોમ:કેહવામા આવે છે કે પ્રાચીન રોમના રાજા અંકુશ મોરેશ ને સૌથી પેહલા સજા આપવાની પ્રથા ચાલુ કરી હતી. ૬૪૯ઇસ પેહલા સજા આપવા એક કારાગાર બનાવવામાં આવી હતી. આજે આપણે તેને મેમરતિં નામ થી ઓઢખીએ છીએ. આ ખુલા આસમાન નીચે અવેલી જેલ નહતી. તે એક જમીનની નીચે જેની ઉંડાઇ 650 ફીટ અને લંબાઈ 30 ફૂટ હતી. બાવીસ ફીટ પોહડાઈ વાળુ આ જેલ માં આખા શહેરનું મલ મૂત્ર આવે છે. ત્યાં કેદીની સજા ની સુનવાઈ શું ધી રાખવામાં આવે છે. કિસ્મત થી જો રાજાની પાસે પેશી હુવી તો બરાબર નથાય ત્યાં શું થી તેને ભૂખ્યું તરસ્યું તે નાડા માં રેહાવું પડે છે.

અને ત્યાં લગીન તે પોતાનું દમ તોડી નાખે છે. સુનવાઈ તો એક બહાનું હતું કેદીને મૃત્યુ આપવામાં આવતી હતી. જેનાથી બધાને યાદ રહે જેને પણ કાયદાનું તોડવા ની હિંમત કરી તેમને આ ખતરનાક તકલીફ જેલવી પડે છે. આ નાડાને કારાગાર એવી રીતે બનાવવામાં આવ્યું હતું જેનું પણ મોત થાય તેની લાશ એક દરવાજાથી બહાર નીકળી ને તળાવમાં દૂર જતી રહે છે. અત્યારે આ કારાગાર એક ચર્ચ માં ફેરવાઈ ગયું છે. આ કારાગારમાં કેટલા લોકોની મોત થઈ હશે એ આપડે વિચારી પણ નથી શકતા.

2. ડેથ કોફિંશ મંગોલિયા:- રૂષ અને અને ચીનની વચ્ચે પૂર્વી એસિયના મંગોલિયા તભી એસિયાને કેદીઓ ને એવી સજા આપવામાં આવતી હતી. જેના વિશે જાણીને તમારી રુહ કાપી જશે. 20 સદી ની શરૂઆત માં કેદીને સજાના રૂપ માં 3 થી 4 ફૂટના એક બોક્સ માં પૂરવા માં આવે છે. જેમાં કેદી ના બેસી શકતો નથી સુઈ શકતો. મંગોલિયા માં આવેલું પૂર્કાજી માં લાખો કેદીને તડપી તડપી ને મરી ગયા હતા. ત્યાં કેદીને એવાજ બોક્સ માં કેદ કરવામાં આવતા હતા. ડેથ કોફિન નામથી પ્રસિદ્ધ 3 બાય 4 ના આ બોક્સ માં કેદીને સજા આપવા બનાવવા મા આવ્યું હતું.

પરંતુ આ તેના નામ જેવું જ મોતનું સાધન હતું. જેમાં ગયા પછી તેને રીહાય ત્યાં સુધી આલવા આવતી નહતી જ્યાં સુધી તે મરી નથી જતો. લગભગ 6 ઇંચ નું ખોનું તે ખાવા માટે હતું. આ ઉપરાત કેદી દ્વરા કરવામાં આવતા મલ મૂત્ર ને કેટલા હપ્તા સુધી સાફ કરવામાં આવતું ન હતું. એટલી સજા આપ્યા પછી પણ સજા આપવામાં આવતી હતી કે તે તેની મરજીથી શરદી માં ખુલા આસમાન ની નીચે રહી શકે છે. કારણ કે તાપમાન ઘટવા થી તેનુ મોત થઈ જાય. તે તેના જીવન માં છેલા પડમાં પૂરી જિંદગી કેદમાં માર્યા કરતા આસમાન નીચે મરે એ સારું.

3. એન્દ્રસનવીલે સિવિલ વોર:અમેરિકન સિવિલ વોર એક એવો ગ્રહ યુદ્ધ જેમાં સદીથી ચાલી રહીલી ગુલામીની પ્રથા ને જળ થી ઉખાડી નાખી. લાખો ગુલામો ને આઝાદી થી જીવવાનો હક આપ્યો. ગુલામી થી આઝાદી થી જીવવા સુધીની ના યાત્રા એટલી સહિલી ન હતી. એક એવો વિચાર જેને ક્રાન્તિ નું રૂપ લીધું. તેમનાજ નાગરીક ને બાગી બનાવી દીધા. વર્ષ 1861 થી લઇ 1865 સુધી એ લોકોને બંધી બનાવવામાં આવ્યા હતા.

જે લોકો ગુલામીની વિરૂદ્ધ માં ઉભા હતા. આ લોકોના બલિદાન કેદ સુધી ન હતું. જે કારાગાર માં કેદ કરવામાં આવ્યા હતા તેનું નામ એનડરસનવિલે હતું. એક એવું કારાગાર જેની સામે નર્ક સારું લાગે. ઇતિહાસકાર આ જેલ વિશે જણાવે છે આ યુદ્ધ વખતે એન્ડરસનવિલે તેની સમતા કરતા વધારે ભરેલી હતી. ત્યાં કેદીના ખવાપીવાનું કોઈ જાતનું બંદોબસ્ત ના હતો. ત્યાને ત્યાં મલમૂત્ર કરતા હતા. કોઇતો ભૂખ અને તરસથી મરી જતા હતા અને વધેલા કેદીને જાનલેવા બીમારી થઇ જતી હતી. આ હતા ઇતિહાસ ના સૌથી ખતાનક જેલ.