અચાનક 15 વર્ષીય વિધાર્થીની ના પેટમા દુખાવો થતા કરાવી તપાસ તો બહાર આવ્યુ ચોક્વનારુ કારણ,જે જાણીને…..

0
1105

આજે આપણે આ લેખમા એક એવા કિસ્સા વિશે વાત કરી રહ્યા છે જેના વિશે જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો કારણ કે આ કિસ્સામા જે બન્યુ છે તેના વિશે કોઈપણ માટે ખુબજ આઘાતજનક છે અને આજે આપણે જે કિસ્સા વિશે વાત કરવાના છે તેના વિશે દરેક લોકોને જાણવું જોઇએ કારણે કે તેનાથી તેઓ સાવધાન રહી શકે છે જેમા બન્યુ છે એવુ કે એક 10મા ધોરણમા અભ્યાસ કરતી યુવતીને પેટમા દર્દ થતા જ્યારે તપાસ કરવામા આવી તો ખુબજ ચોક્વનારો સમાચાર સામે આવ્યા હતા જેના વિશે જાણીને ઘરના દરેક લોકો ખુબજ હેરાન થઈ ગયા હતા તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

તમને જણાવી દઇએ કે આ સમગ્ર કિસ્સા આ બન્યુ છે એવુ કે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અચાનક જ પેટમાં દર્દ થયું હતુ અને તેની તબિયત લથડતી ગઈ હતી અને ત્યારબાદ તે છોકરીના પરિવારજનો તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા જ્યા ડૉક્ટરે તપાસ કરિને જે કહ્યું તે સાંભળીને સગા સંબંધીઓ તમામ ચોંકી ઉઠ્યા હતા જ્યારે 15 વર્ષિય સગીર છોકરી બીમાર હતી ત્યારે પરિવારના સભ્યો તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને ડૉક્ટરની તપાસ કર્યા પછી તેમણે જે કહ્યું હતુ કે તે સાંભળીને યુવતીના પરિવારજનો ચોંકી ગયા હતા.

અને ત્યારબાદ તે છોકરીના પરિવારના લોકો અને અહિના સ્થાનિક લોકોએ ખુબજ હંગામો થયો હતો અને આ યુવતીની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું હતુ કે તેના મિત્રએ 6 મહિના પહેલા જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ડરના કારણે વિદ્યાર્થીએ આ વાત કોઈને ન કહી હતી અને આ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હતી અને જ્યાં વિદ્યાર્થીની ફરિયાદના આધારે શાહજહાનાબાદ પોલીસે કેસ નોંધીને તપાસ માટે હનુમાનગંજ પોલીસને સોંપ્યો હતો અને ઘટના બાદ આરોપી ફરાર છે પોલિસે જણાવ્યા અનુસાર ઇદગાહ હિલ્સમાં રહેતા હતા.

વિદ્યાર્થિની ગુરુવારે બપોરે અચાનક તબીયત બગડી ગઇ હતી અને ત્યારબાદ પરિવારજનોએ યુવતીને હોસ્પિટલમાં લઈ ગયા હતા જયા તબીબોએ તપાસ કરાવ્યા બાદ યુવતીની ગર્ભાવસ્થા અંગે માહિતી આપતાં હોબાળો મચી ગયો હતો અને આ સમગ્ર મામલો શાહજહાના બાદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પરિવાર ના સભ્યો દ્વારા પૂછવામાં આવતા વિદ્યાર્થિનીએ જણાવ્યું હતુ કે કમલેશ નામનો છોકરો તેની કોલેજ માં અભ્યાસ કરતો હતો અને આ દરમિયાન તેની ઓળખ તેની સાથે મળી હતી અને આ વર્ષે કમલેશે તેને મળવા બોલાવ્યો હતો.

ત્યારબાદ તેણીને તેની સાથે હનુમાનગંજના નાકસમાં તેના મિત્રના રુમમાં બળજબરીથી લઈ ગયો હતો અને ત્યા તેણે અપશબ્દો કહીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો જો કે યુવતીએ આવું કરવાનો ઇનકાર કર્યો હતો, તો તેણે ઇનકાર કર્યા પછી પણ તે સંહમત ન થયો હતો અને આ ઘટના બાદ તેણે કહ્યું હતું કે તે જલ્દીથી યુવતી સાથે લગ્ન કરશે અને આ કારણે તે આટલા દિવસ મૌન રહી હતી ઘટના બાદ યુવક હવે બીજે રહેવા લાગ્યો હતો અને શાહજહાનાબાદ પોલીસે વિદ્યાર્થિની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી પોક્સો એક્ટ સહિતની અન્ય કલમોમાં પર કેસની ડાયરી હનુમાનગંજ પોલીસને સોંપી હતી.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સાઇબિરીયામાં જોવા મળ્યો હતો જ્યા એક 10 વર્ષિય છોકરોએ 13 વર્ષની એક છોકરીને ગર્ભવતી બનાવી હતી અને આ બંને બાળકોએ તેમના માતાપિતાની પરવાનગી સાથે રશિયામાં લાઇવ શોમાં આવીને તેમની સંપૂર્ણ વાર્તા કહી હતી.

અને આ બંને બાળકો જુદી જુદી શાળામાં અભ્યાસ કરતા હતા અને 13 વર્ષીય છોકરી ડારીયા અને 10 વર્ષીય ઇવાનની એક વર્ષ પહેલા મિત્રતા થઈ હતી અને ડારીઆ 8 અઠવાડિયા માટે ગર્ભવતી બની હતી અને તેણે ટીવી શોમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેની મુલાકાત એક મિત્ર દ્વારા મળી હતી અને આ સાથે જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ.

તમને જણાવી દઇએ કે આ યુવતીનું કહેવું છે કે તેની માતા તેને ટેકો આપી રહી છે અને તેનો પરિવાર આતુરતાથી બાળકની રાહ જોઇ રહ્યો છે તેમજ ડારીયાની માતાના જણાવ્યા અનુસાર, તેની પુત્રી સગર્ભાવસ્થાના ચિન્હો બતાવવા માંડતાં જ તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ ડોકટરોને કાંઈ મળ્યું નહી અને ગર્ભાવસ્થા કીટનો ઉપયોગ કર્યા બાદમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતુ જેમા ડારિયાની માતા પણ ટીવી શોમાં જોવા મળી હતી અને તેણે કહ્યું હતુ કે ગર્ભવતી થયા પછી તેમની પુત્રીએ 10 વર્ષના છોકરા સાથેની મિત્રતાની આખી વાર્તા કહી હતી.

તમને જણાવી દઇએ કે તબીબી વિજ્ઞાનએ એવો દાવો કરે છે કે કોઈ 10 વર્ષનો છોકરો પિતા નહીં બની શકે અને હવે સ્થાનિક ડોક્ટર સ્કોરોબોગાટોવ કહે છે કે આ બંને બાળકોમાં માતાપિતા બનવાની સંભાવના છે, પરંતુ અહીં કેટલાક ડોકટરો આ સ્વીકારવા તૈયાર નથી અને આવો દાવો કેવી રીતે કરવામાં આવે છે તેનાથી આશ્ચર્ય થાય છે તેમજ પરિવારના સભ્યોનું કહેવું છે.

કે લોકો તેમની પુત્રી વિશે વિવિધ રીતે વાતો કરી રહ્યા છે તો ચાલો તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના 2009 માં બ્રિટનમાં બની હતી જેમા 12 વર્ષના છોકરાએ દાવો કર્યો હતો કે તે તેની ગર્લફ્રેન્ડના બાળકનો પિતા બનશે અને આ સમાચાર પછી બ્રિટનમાં ખળભળાટ મચી ગયો હતો પરંતુ ડિલિવરી પછી મેચ ન કરતા છોકરા અને બાળક માટે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.