આવાં નિશાન વાળા લોકોની કિસમતમાં, જન્મતાંની સાથેજ અબજોપતિ બનવાનું લખાઈ જાય છે……

0
358

તમે આ વિશે જાણતા હશો કે આપણને પહેલાથી જ આ સૃષ્ટિમાં જે કંઈપણ થાય છે તેનો સંકેત મળે છે, એ જ રીતે, જો આપણા શરીરનો કોઈ ભાગ પર તલ, મસા, આંગળીઓના નખ ધનુષ આકારના સફેદ હોવા, વગેરે થી એવું હોય છે ત્યારે આ બધામાં કોઈ ને કોઈ સંકેત હોય છે, પરંતુ આપણે તેનો અર્થ શું તે જાણતા નથી, આ સંદર્ભમાં, આજે અમે અમીર લોકોના શરીર પરના આવા જ નિશાન જોવા મળે છે. અમે તમને તે વિશે જણાવી રહ્યા છીએ.

આપણા શરીર પર આ પ્રકારના ઘણા નિશાન છે, જેના વિશે આવા રહસ્યો છુપાયેલા છે જે આપણને ખબર નથી, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના જુદા જુદા ભાગોએ તિલ હોવાનું ખૂબ જ અલગ મહત્વ માનવામાં આવે છે, પરંતુ લાખોમાં ફક્ત થોડા જ લોકો એવા છે જેમને આ નિશાન તેમના શરીર પર જોવા મળે છે, શાસ્ત્રોમાં તેમને રાજયોગના સંકેતો પણ કહેવામાં આવે છે, અમે તમને નીચે આ નિશાનીઓ વિશે જણાવી રહ્યા છીએ.

આપણા સમાજમાં કેટલાક લોકો એવા છે જેમની તોમર, રથ, ચક્ર, તીર અથવા ધ્વજ તેમની હથેળીની મધ્યમાં આ નિશાન બનેલું હોય છે, તે નિશાન વિશે કહેવામાં આવ્યું છે કે આ લોકો શાસન કરે છે.આવા લોકો, જેમની હથેળીમાં તલ હોય છે, તેઓ ખૂબ જ ધનિક હોય છે, તેઓને સમાજમાં સન્માન મળે છે. અને આવા લોકો તેમના જીવનમાં મોટી પ્રગતિ કરે છે.આપણા સમાજમાં બહુ ઓછા લોકો છે, જેમના પગમાં ચક્ર અથવા કમળનું નિશાન છે, શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર રહે છે, તેઓ કરોડોના માલિક હોય છે.

સ્ત્રીઓ પર આવેલા તલ નો અર્થ :વ્યક્તિની સુંદરતામાં વધારો કે ઘટાડો કરતા, તલ શરીરના કોઈ પણ ભાગમાં હોઈ શકે છે. આ તલ વ્યક્તિના જીવન વિશે સચોટ ફળકથન કરે છે. શરીરના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખાય છે. શરીર પરના તલને જ્યોતિષ સાથે ગાઢ સંબંધ છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના તલ વિશે ફળ કથન કરવામાં આવ્યું છે તે મુજબ .

૧) જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે.2) જો કોઈ સ્ત્રીના નાકના અગ્રભાગ પર અથવા નાકની નીચે લાલાશ પડતો તલ હોય તો ઉચ્ચ પદ અથવા તો ગવર્મેન્ટમાં સારી પોઝિશનવાળા પુરુષ સાથે વિવાહ થાય છે અને એ રાજકારણી જેવું ઐશ્વર્ય ભોગવે છે.3) જે સ્ત્રીના કપાળ પર તલ હોય એને પુત્ર સંતતીનો લાભ મળે છે. આવી સ્ત્રી દયાળુ, ધર્મ પરાયણ અને ગૃહકાર્યમાં કુશળ હોય છે.4) જે સ્ત્રીના ડાબા ગાલ પર કાળો તલ અથવા મસો હોય તો તે ઉત્તમ રસોઈ બનાવનાર તેમ જ જુદા જુદા પ્રકારના ભોજન કરાવનાર અને કરનાર પણ હોય છે.

5) જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે કે આસપાસમાં તલનું ચિહ્ન હોય તો રાજકારણી જેવું સુખ ભોગવે છે. આવી સ્ત્રીની ક્ધયા અથવા પુત્ર દુનિયામાં વિશેષ કીર્તિ મેળવે છે. આ સ્ત્રીથી શરૂ થનાર વંશવેલો પચ્ચીસ પેઢી સુધી ચાલે છે. અને આ કુટુંબના બધા જ સ્ત્રી પુરુષ કર્તવ્યપરાયણ હોય છે.6) ડાબો કાન, કપાળ અને ગળાની ડાબી બાજુ જો તલ અથવા મસો હોય તો તે સ્ત્રીને પ્રથમ સંતાન પુત્ર થાય છે.7) કમર નીચે ડાબી પાછળની બાજુ જો તલ હોય તો તે સ્ત્રી પૌત્ર, પ્રપોત્ર જોવા સુધીનું આયખું જીવે છે.

8) જે સ્ત્રીની ભ્રમરની વચ્ચોવચ જો કોઈ મસો હોય તો તે સ્ત્રીને ઉચ્ચ પદ મળતું હોય છે. પછી તે સામાજિક, રાજકીય, શિક્ષણ અથવા નોકરીના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે.9) ડાબી બગલમાં કાળો અથવા લાલ રંગનો તલ હોય તો આવી સ્ત્રીનું જીવન સમૃદ્ધ હોય છે. આવી સ્ત્રી સાહિત્ય અથવા કલાક્ષેત્રમાં સારું નામ મેળવે છે.10) જે સ્ત્રીના ગળા પર કોઈ પણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ ચિહ્ન હોય તો તે સ્ત્રીના બધા પુત્રો ઉચ્ચ પદ પર હોય છે. આ ઉચ્ચ પદ નોકરીમાં અથવા રાજકારણમાં પણ હોય શકે છે.

આ ભાગ પર આવેલા તલ આર્થિક રીતે શુભ ગણાય :આપણા શરીરના દરેક અંગ પર તલ જોવા મળે છે, શરીરના અંગો પર તલ હોવા એ સામાન્ય વાત છે. સામાન્ય રીતે જન્મ સમયથી જ અંગો પર તલ જોવા મળે છે. અને પછી પણ થઇ શકે છે. જોકે જ્યોતિષીય આધારે માનીએ તો, શરીર પર તલ હોવા તેનું ખાસ મહત્વ હોય છે. સમુદ્ર શાસ્ત્રના આધારે આ તલ આપણા નસીબ વિશે પણ ઘણું બધુ દર્શાવે છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ શરીરના અંગો પર અમુક જગ્યાઓ પર તલ હોવાના સંકેતને શુભ માનવામાં આવે છે. તે જ મુજબ શરીરના અંગો આ સાત જગ્યા પર તલ હોવું, તે આર્થિક રીતે શુભ ગણાય છે.

1) ખાવાના શોખીન હોય છે :સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના પેટ પર તલ હોય તો, તે વ્યક્તિ પૈસા અને આર્થિક રીતે વૈભવશાળી છે. એ ઉપરાંત તે વ્યક્તિ ખાવાનો પણ ખુબ શોખી હોય છે.2) ખ્યાતિ પ્રાપ્ત થાય :જો કોઈ વ્યક્તિના પગના અંગુઠા પર તલ હોય તો, આ તલ ધની હોવાનો સંકેત દર્શાવે છે. આવા વ્યક્તિ સામાજીક બાબતો પર ઘણીન ખ્યાતી પ્રાપ્ત કરે તેવા હોય છે.3) ભંડોળની અછત હોતી નથી :સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની નાભિ અને જનનાંગોની વચ્ચે તલ હોય તો, તેમના ઘરમાં ક્યારેય ભંડોળની અછત થતી નથી.

4) સુખી લગ્ન જીવન :સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને બન્ને ભમર વચ્ચે તલ હોય તો, માનવામાં આવે છે કે આવા લોકોનું લગ્ન જીવન સુખી હોય છે અને આર્થિક રીતે મજબુત હોય છે.5) દાઢી પર તલ હોય તો :આપણે જોઈએ છીએ કે ઘણી વખત લોકોની દાઢી પર તલ હોય છે. જોકે એવું કેહવામાં આવે છે કે, જે લોકોની દાઢી પર તલ હોય તે લોકો સુંદર હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્ર મુજબ દાઢી પર તલ હોવું શુભ માનવામાં આવે છે અને સાથે તેમને આર્થિક રૂપે મુશ્કેલીઓ ઓછી થાય છે. આવા વ્યક્તિઓ પાસે ધનની અછત થતી નથી.

6) સંપતિની પ્રાપ્તિ થાય છે :સમુદ્ર શાસ્ત્ર મુજબ, હાથની આંગળીઓ પર જુદી જુદી જગ્યાઓ પર તલ હોય ત્યારે, જો કોઈ વ્યક્તિની સૌથી નાની આંગળી પર તલ હોય તો, આવા લોકો પાસે ભરપુર સંપતિના માલીક હોય છે. જયારે કોઈ વ્યક્તિની અનામિકા આંગળી પર તલ હોય તો, આવા લોકો ધનિક અને યશ પ્રાપ્ત કરે છે. અને તર્જની આંગળી પર તલ હોય તો આ વ્યક્તિ ધનવાન હોય છે પરંતુ સાથે દુશ્મનોથી ચિંતિત હોય છે.7) આવા લોકો ખૂબ પૈસા કમાય છે :આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને નાકની ડાબી બાજુ પર તલ હોય તો, આ ધન પ્રાપ્તિનો સંકેત છે. વ્યક્તિને જો પીઠ પર તલ હોય તો, આવી વ્યક્તિઓ કમાવે છે અને વિપુલ પ્રમાણમાં સંપત્તિ ખર્ચ કરે છે.