આવી હસ્તરેખા ધરાવતા લોકોને માલામાલ બનાવી દે છે શનિ મહારાજ

0
644

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે શનિનું નામ સાંભળતા જ લોકોને મનમાં ફાળ પડે છે કે ક્યાંક કશું ખોટું ન થઈ જાય.મિત્રો તમને જણાવીએ જકે તે શની ને ખુબ ક્રોધિત દેવ માનવામાં આવે છે. પરંતુ આવું દર વખતે જરૂરી નથી. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીમાં શનિ અને શનિ સાથે બીજા ગ્રહોની દશા આપણને જણાવે છે કે જીવનમાં આપણે કઈ દિશામાં આગળ વધીશું. તે આપણા વ્યવહાર અંગે ઘણું કહી આપે છે.

શનિની દશાઃ

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે હથેળીમાં જ્યાં શનિ હોય ત્યાં વધારે રેખાઓ હોય, રેખા કપાયેલી, ફાટેલી હોય, જીવનેખા સીધી-દોષપૂર્ણ હોય, ભાગ્ય રેખા જાડી હોય તો તેને શનિની દશા માનવામાં આવે છે.તમને જનાવીયે કે તે આ ઉપરાંત હથેળીમાં રેખાઓની જાળી હોય તો તેને પણ શનિની દશા માનવામાં આવે છે.

શનિની આંગળી લાંબી હોયઃ

તમને જણાવીએ કે તે જો શનિ સ્થાનવાળી આંગળી લાંબી હોય તો હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિ સાદગી પસંદ કરે છે. આવા લોકો શાંત પ્રકૃતિના હોય છે.તમને જણાવીએ કે તે તેમની રૂચિ ધર્મ-આધ્યાત્મમાં વધારે હોય છે. આ લોકો આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી છે.

શનિ સાથે ગુરુઃ

તમને જન્વીયે કે તે જો શનિની દશા સાથે જ ગુરુ સારો હોય તો વ્યક્તિ સ્વાભિમાની બને છે.મિત્રો તમને જણાવીએ કે તે આવા લોકો ઘણા બુદ્ધિમાન પ્રવૃત્તિના હોય છે.તમને જણાવીએ કે તે આવા લોકો પ્રશાસનિક ક્ષેત્રમાં આગળ વધે છે. આ ઉપરાંત શિક્ષા અને ઉદ્યોગ ક્ષેત્રે પણ તે ઘણી પ્રગતિ કરે છે.તમને જણાવીએ કે તે જે વિભાગમાં કામ કરે ત્યાં ઉચ્ચ પદ પર બિરાજમાન થાય છે.

શુક્ર પ્રધાન અને શનિની આંગળીઃ

વધું માં જણાવીએ કેતે જે વ્યક્તિ શુક્ર પ્રધાન હોય અને શનિની આંગળી સીધી અને લાંબી હોય તો તેનાથી વ્યક્તિનું ભાગ્ય મજબૂત બને છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવી વ્યક્તિ કળા ક્ષેત્રે આગળ વધે છે. તે ગાયન, વાદન, નૃત્ય વિદ્યામાં ધન-ઐશ્વર્ય કમાય છે.

શનિ-સૂર્ય ઉત્તમ હોયઃ

હથેળીમાં શનિ અને સૂર્યની દશા ઉત્તમ હોય તો વ્યક્તિને યશ જ યશ મળે છે. તેમનું વ્યક્તિત્વ શાનદાર હોય છે. આવા લોકો પોતાનો ધંધો સ્થાપે છે. તે મુખ્યત્વે ખાન-પાનના વ્યવસાયમાં શામેલ હોય છે અને ખૂબ નામ અને પૈસા કમાય છે.

શનિ પર્વત પર તલ હોય તોઃ

મિત્રો તમને જણાવીએ કે તે હસ્તરેખા શાસ્ત્ર અનુસાર શનિ પર્વત પર તલ હોય તો વ્યક્તિ ધન-સંપત્તિનો માલિક બને છે.વધુ માં જણાવીએ કે તે આ ઉપરાંત શનિ પર્વત સાથે મંગળ શુભ હોય તો વ્યક્તિ સાહસિક કામમાં કારકિર્દી બનાવવા પ્રેરિત થાય છે.મિત્રો તમને જણાવીએ જે તે સાથ જ તેમને ઝળહળતી સફળતા પણ મળે છે.તમને જણાવીએ કે તે આવા લોકોને ક્યારેય પૈસાની ખોટ નથી વર્તાતી. આ લોકો ઘણી સમજદાર પ્રકૃતિના હોય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google