આ કારણે આજે પણ સની દેઓલ અને અમીર ખાન વચ્ચે છે 36 નો આંકડો,ખુલ્યું આ મોટું રહસ્ય…

0
102

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શા માટે સની દેઓલ અને આમીર ખાન વચ્ચે આજે પણ 36નો આંકડો છે તો આવો જાણીએ આ વિષય પર.મિત્રો તમને જણાવી દઇએ કે સની દેઓલે વર્ષ 1983 માં ફિલ્મ બેતાબથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ પછી સની દેઓલે તેની કારકિર્દીમાં એક કરતા વધારે ફિલ્મ કરી છે જોકે સની દેઓલ ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈની સાથે કોઈ ખાસ દુશ્મની નથી પરંતુ તેમના કારણે ફિલ્મસ્ટાર આમિર ખાને તેમના જીવનમાં એક પણ કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.ખરેખર આખો મામલો 1990 ના વર્ષનો છે. આમિર ખાનની ફિલ્મ દિલ રિલીઝ થઈ હતી.

તે જ વર્ષે સની દેઓલની ગયાલ પણ રજૂ થઈ હતી દિલ સુપર હિટ થયું હતું. ઘાયલ પણ બ્લોકબસ્ટર હોવાનું સાબિત થયું હતું. આમિર અને સન્ની દેઓલ બંનેને ફિલ્મફેર એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામાંકિત કર્યા હતા આમિરને આશા હતી કે તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળશે. જો કે આવું થયું નહીં અને એવોર્ડ સન્ની દેઓલને મળ્યો અને એવોર્ડ ન મળ્યા પછી, આમિર ખાને ફિલ્મફેર એવોર્ડ્સ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવીને તેનો કાયમ માટે બહિષ્કાર કર્યો હતો.મિત્રો આમિર ખાને તે દિવસથી ક્યારેય ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમોમાં નહીં જવાની પ્રતિજ્ઞા લીધી હતી અને 1990 થી, આમિરને લગભગ 20 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે, પરંતુ ફરી ક્યારેય આ કાર્યક્રમમાં ભાગ લીધો નથી.1990 પછી, સની દેઓલ અને આમિર ખાનની ઘણી ફિલ્મો અથડામણમાં આવી.આજે પણ બંને વચ્ચેનો સંબંધ કંઈ ખાસ નથી.

મિત્રો 90 દશ્ક મા જિદ્દી, ઘાતક,બોર્ડર, અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો ની સાથે સન્ની દેઓલ સૌથી વધારે લોકપ્રિય અભિનેતા બની ગયા હતા પરંતુ થોળાક સમય પછી કઈક એવુ બન્યુ કે સની દેઓલ બોલિવુડ માથી જાણે ગાયબ જ થઈ ગયા અને ત્યારબાદ 2011 મા આવેલી ફિલ્મ યમલા પગલા દિવાના પણ બોલિવુડમા સારી કમાણી કરવામા સફળ રહી પરંતુ તેનો બીજો ભાગ ફરી ફ્લોપ રહ્યો મિત્રો આ દરમિયાન સની દેઓલ ની અમુક ફિલ્મો જરુર આવી પરંતુ તે ફિલ્મો બોક્સઓફિસ પર કોઈ અસર ના બતાવીપરંતુ જ્યારે સની દેઓલ જ્યારે બોલિવુડ મા રાજ કરતા હતા ત્યારે પણ તેઓ સાદગીભર્યુ જીવન જ જીવતા હતા મિત્રો અત્યારે સની દેઓલ ભારતીય રાજનીતિ મા જોડાઇ ગયા છે તેઓ બીજેપી ની ટિકિટ પરથી પંજાબ ના ગુરુદાસપુર થી લોકસભા ની શીટ જીત્યા છે અને તેની સાથે મીડિયા ને જણાવ્યુ કે તેઓ બોલિવુડ મા ત્રણ લોકોને નફરત કરે છે તો આવો જાણીએ એ ત્રણ લોકો કયા કયા છે.

તેમા સૌથી પેહલુ નામ છે શાહરુખ ખાન મિત્રો ફિલ્મ ડર મા સની દેઓલ અને શાહરુખ ખાને સાથે કામ કર્યુ હતુ અને આ ફિલ્મ તે સમય મા ખુબજ સફળ પણ રહી હતી પરંતુ જ્યારે પન ફિલ્મ ડર ની વાત યાદ આવે ત્યારે ફક્ત શાહરુખ ખાન ની જ યાદ આવે છે કેમકે પોતાના અદાકારી થી ફિલ્મ ડર નુ બધુંજ ક્રેડિટ તેઓ ના નામે હતુ અને આ વાત થી ગુસ્સે થયેલા સની દેઓલે શાહરુખ ખાન સાથે ફિલ્મના પ્રમોશન સમયે વાત પણ નહોતી કરી અને આજે પણ સની દેઓલ શાહરુખ ખાનની સાથે વાત કરવાનુ ટાળે છે.

આમા બીજુ નામ અનિલ કપૂર નુ છે જણાવામા આવ્યુ છે કે ફિલ્મ રામ અવતાર ની શૂટિંગ ના સમયે સની દેઓલ અને અનિલ કપુર ની વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થઈ ગયો હતો મિત્રો આ ઝગડો એટલો મોટો હતો કે સની દેઓલ અને અનિલ કપૂર આજ સુધી એકબીજા સાથે વાત કરવામા માનતા નથી પરંતુ એ વાત નો ખુલાસો હજુ પણ નથી થયો કે ઝગડો થવાનો મુદ્દો શુ હતો.મિત્રો ત્રીજુ નામ આમિર ખાનનુ છે મિત્રો બતાવામાં આવ્યુ છે કે સની દેઓલ અને આમિર ખાન ની ફિલ્મ ગદર એક પ્રેમ કથા અને લગાન બન્ને ફિલ્મો એકજ તારીખે રિલિઝ થવાની હતી.તેને લઈને સની દેઓલ વારંવાર આમિર ને નિવેદનો કરતા હતા કે તેઓ તેમની ફિલ્મ ની રિલિઝ ની તારિખ આગળ વધારે પરંતુ આમિર ખાને તેમની વાત માની નહી પરંતુ ત્યારબાદ ફિલ્મના બજેટ અને અમુક મુશ્કેલી ના લીધે આમિરે તેની ફિલ્મની તારિખ આગળ વધારી પરંતુ સની દેઓલ અને આમિર ખાન નો આ વિવાદ હજુ પન ખત્મ નથી થયો.આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમા અનીલ કપૂરે સની દેઓલ ના ગુસ્સા નો શિકાર બનવુ પડ્યુ હતુ. વર્ષ ૧૯૮૯ મા ફિલ્મ જોશીલે આવી હતી.આ ફિલ્મમા અનીલ કપૂર અને સની દેઓલ બંને એ એકસાથે કામ કર્યુ હતુ.આ ફિલ્મ ને સિબ્તે હસન રીઝવી એ ડાયરેક્ટ કર્યુ હતુ.

આ ફિલ્મમા ક્રેડીટમા અનીલ નુ નામ સની દેઓલની પહેલા આવ્યુ જે તેમને જરાપણ ના ગમ્યુ. આ વાત ને લઈને સની દેઓલ ઉદાસ થઇ ગયા અને તેમને ગુસ્સો પણસની દેઓલ નો ગુસ્સો એટલી હદ સુધી વધી ગયો કે, વાત મીડિયા સુધી પહોંચી ગઈ પરંતુ, ત્યારબાદ આ વાતને શાંત પાડી દેવામા આવી. આ વાદ-વિવાદ પછી પણ સની દેઓલ અને અનીલ કપૂરે એક ફિલ્મમા સાથે કામ કર્યુ હતુ જેમા તેમની સાથે શ્રીદેવી પણ હતા. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાની સામે આવવાનુ અને એકબીજા સાથે વાત કરવાનુ ટાળત.

આ ફિલ્મમા એક ફાઈટ સીન હતો જેમા સની દેઓલે ફક્ત અનીલ કપૂર નુ ગળુ પકડવાનુ હતુ પરંતુ, આ દ્રશ્ય ના શુટિંગ દરમિયાન સની દેઓલ ને જૂની યાદો તાજી થઇ ગઈ અને તેમનો ક્રોધ એ હદ સુધી વધી ગયો કે તેમણે સાચે જ અનીલ કપૂર નુ ગળુ દબાવી દીધુ અને ડાયરેક્ટર સુનીલ હિંગોરાની ના કટ કહેવા પર પણ તેમણે અનીલ કપૂરનુ ગળુ છોડ્યુ નહિ. આ દ્રશ્ય જોઇને સેટ પરના બધા જ લોકો ગભરાઈ ગયા અને તે બંને ને અલગ કરવાના પ્રયાસો કરવા.આ ઘટના ના સમયે અનીલ કપૂર ને થોડા સમય માટે શ્વાસ લેવામા પણ તકલીફ પડી રહી હતી. આ ઘટનાથી તે ખુબ જ નિરાશ થઇ ચુક્યા હતા. આ ઘટના ને હાલ ઘણો લાંબો સમય વીતી ચુક્યો છે પરંતુ, આ ઘટના ના કારણે આજે પણ આ બંને દિગ્ગજ કલાકારો એકબીજાની સામે આવવાનુ કે વાતચીત કરવાનુ પસંદ નથી કરતા.