આજેજ કરીલો આ ઉપાય માં લક્ષ્મી અને કુબેરદેવ ક્યારેય નહીં છોડે,હમેંશા આવશે અઢળક ધન……

0
362

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ હિન્દુ ધર્મમાં, લક્ષ્મીને સંપત્તિની દેવી કહેવામાં આવે છે અને એટલા માટે દરેક જણ તેમને ખુશ કરવા માગે છે જેથી તેમની પાસે જીવનમાં ક્યારેય પૈસા ની તંગી ના આવે અને કેટલાક લોકો આ માટે મોટી ધાર્મિક વિધિઓ કરે છે જેથી મા લક્ષ્મી ખુશ રહે અને તેના ઘરે કાયમ સ્થાયી રહે પરંતુ હજી પણ ઘણા લોકોની આ ઇચ્છા અધૂરી રહે છે.

તો હવે આ ઈચ્છા કેવી રીતે પૂરી કરવી અને આવું શું કરવું કે દેવી લક્ષ્મી આનંદથી તમારા ઘરે રહેવા લાગી અને તમે વધુ વિચારવાનું શરૂ કરો તે પહેલાં ચાલો અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ જે તમારી મહેનત અસફળ નહી થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ધન કુબેર અને માતા મહાલક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને તેમની કૃપાથી વ્યક્તિની આવક ઝડપથી વધવા લાગે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર દિશામાં કુબેર સંપત્તિનું સ્થાન છે.

અને જો ઘરની આ દિશા હંમેશાં સ્પષ્ટ રાખવામાં આવે તો પૈસા અને લાભની શરૂઆત થાય છે અને આ સાથે ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં, ઘણા દેવતાઓની શક્તિનો એક સૂક્ષ્મ નિવાસ છે જેને ઇશાન પણ કહેવામાં આવે છે અને તેથી જો તમારા ઘરની આ બે દિશાઓમાં કોઈ ખામી ન હોય તો તમારા ઘરમાં પૈસાની અંદરની આવક વધવા લાગશે અને ઘરના અન્ય સભ્યો પણ પૈસા મેળવી શકશે.

જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ધન ની અછત ન રહે તો તમે શુક્રવારના દિવસે પીળા કપડામાં ૫ કોડી અને થોડું કેસર, ચાંદી ના સિક્કા ની સાથે બાંધીને ધન રાખવાથી સ્થાન કે તિજોરીમાં રાખી દેવું, એની સાથે હળદર ની ગાંઠ પણ રાખવી. એનાથી થોડા જ દિવસ માં શુભ પ્રભાવ દેખાશે અને જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પરિવાર માં પૈસાની અછત ન રહે તો તમે ધન ની તિજોરી માં દસ દસ ની નોટનું એક બંડલ રાખવું, એની સાથે તમે પીતલ અને તાંબા ના સિક્કા પણ જરૂર રાખવા અને જો તમે ધન સાથે જોડાયેલી સમસ્યા થી દુર રહેવા માંગો છો.

તો એના માટે તમારે એક પીપળા ના પાન લેવું અને આ પાન ની ઉપર લાલ સિંદુર માં દેસી ઘી મિક્સ કરીને ઓમ લખી દેવું. પછી એ પાન ને તમારી તિજોરી માં રાખી દેવું. એનાથી પૈસા ની તંગી દુર થશે અને જો તમારે વેપાર માં પરેશાની સામનો કરવો પડી રહ્યો હોય કે પછી તમારા વેપાર માં સતત નુકશાન થઇ રહ્યું હોય તો એવામાં તમે એક મોટી શંખ અને ચાંદી નો એક સીક્કો નવા લાલ કપડા માં લાલ મૌલી ના દોર થી બંધી ને તિજોરી માં રાખી દો. એનાથી તમારા વેપાર માં લાભ પ્રાપ્ત થશે.

મિત્રો જો તમે વાસ્તુ શાસ્ત્ર ના કેટલાક નિયમો નું પાલન કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવાર માં સુખ-શાંતિ બની રહેશે અને તમને તમારા વ્યાપાર માં સતત સફળતા પ્રાપ્ત થશે અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણાં જીવન માં જે પણ સમસ્યા ઓ ઉત્પન્ન થાય છે અને તે બધા વાસ્તુ દોષ ના કારણે થઈ શકે છે અને આ વાસ્તુ દોષ હૉય તેના કારણે તમને ધન ની સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આજે અમે તમને વાસ્તુ ના કેટલાક નિયમ જણાવવાના છીએ જેને કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારી સાથે હંમેશા બની રહેશે અને આર્થિક ઉન્નતિ ની સાથે સાથે તમને પોતાના કરિયરમાં પણ લાભ જોવા મળશે. તો ચાલો જાણી લઈએ આ નિયમો અનુસાર.જો તમે તમારા ઘરમાં માછલી ઘર રાખો છો અને તેની અંદર કાળા અને સોનેરી રંગ ની માછલી રાખો છો તો તેનાથી તમારા ઘર માં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીમે ધીમે તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રભાવ વધવા લાગે છે અને જો તમારા ઘર માં મંદિર માં ભગવાન ગણેશજી ની એક થી વધારે મૂર્તિ અથવા ફોટા છે તો તેને તમે તરત જ દૂર કરી દો કારણ કે વસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર ના મંદિર માં ભગવાન ગણેશજી ની એક જ મૂર્તિ હોવી જોઈએ

તમે તમારા ઘર ની બહાર અને અંદર આશીર્વાદ આપતી દેવી દેવતાની મૂર્તિ અથવા ચિત્ર લગાવી શકો છો. પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવું કે દેવી દેવતાઓ નું મોં ભવન ની બહાર ની તરફ હોવું જોઈએ. માત્ર ગણેશજી નું મોં ભવન ની પાસે રાખવું જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘર માં એક એવો અરીસો લગાવવો, જેનું પ્રતિબિંબ તેજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય છે.

મિત્રો પૂજા પાઠ માં પૂજાની સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે, એને પૂર્ણ અને અખંડિત માનવામાં આવે છે. તમે ઈચ્છો છો કે ઘરમાં જો ધન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય એ દુર થઇ જાય તો સોપારીનો આ ઉપાય તમારું કામ સરળ કરી દેશે. સૌથી પહેલા તમે સોપારી લો અને તે પર જનેઉં બંધી દેવી. આ રીતે આ અખંડિત સોપારી ગણેશજી નું રૂપ બની જશે. પછી એની પૂજા કરવી. એ પછી કપડા માં લપેટી ને તિજોરી માં રાખી દેવું. એવું કરવાથી તમારા ઘરે સ્થાઈ રૂપથી લક્ષ્મી નો વાસ થઇ જશે અને તમારી તિજોરી ખાલી નહિ રહે.

મિત્રો જો તમે વાસ્તુ ના આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા નકામાં ખર્ચ ઓછા થશે અને તમે ધન નો સંગ્રહ કરી શકશો. તેનાથી તમારા ઉપર માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા બની રહેશે અને જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે તમારા ઘરની છત ઉપર એક વાસણ માં પાણી અને અનાજ રાખો જેનાથી તમારા ઘર ની છત ઉપર આવતા પક્ષીઓ ને ભોજન અને પાણી મળી શકે છે અને જો તમે વાસ્તુ નો આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા ઘર પરિવાર માં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે.

અને તેના સિવાય ધન ની સાથે જોડાયેલી સમસ્યાઓ થી પણ છુટકારો મળે છે અને જો કોઈ વ્યક્તિ ની કમાણી માં વારંવાર સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. તમારી વધારે મહેનત કર્યા પછી પણ ધન લાભ ની પ્રાપ્તિ નથી થતી તો એવી પરિસ્થિતિ માં તમે તમારા સુવાના રૂમ માં ડાબી બાજુએ વજનદાર વસ્તુ અથવા કોઈ મજબૂત વસ્તુ રાખી દો. તેનાથી તમને લાભ થશે.ઘરની ઉત્તર દિશામાં કાચનો મોટો વાટકો મૂકો અને તેમાં ચાંદીના સિક્કા મૂકો અને આ ઉપરાંત ઘરની ઉત્તર દિશામાં આમળાના ઝાડ અને તુલસીનો છોડ લગાવો તેનાથી પૈસાની ખોટ થવાની સંભાવના પણ ઓછી થાય છે તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ વાદળી પિરામિડ રાખવાથી સંપત્તિમાં લાભ મળે છે.