આજના કળિયુગમા આ જગ્યાએ વસે છે ભગવાન હનુમાનજી,આજે પણ આપે છે ભક્તો ને દર્શન…..જાણી લો આજે જ

0
492

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ કળિયુગના દેવતા કહેવાતા ભગવાન હનુમાનજી વિશે હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમની સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે અને હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બલી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

મિત્રો તેમજ કલયુગમાં પણ હનુમાન જી પૃથ્વી પર વસે છે અને ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે અને જે વ્યક્તિ હનુમાનજી ની પૂજા કરે છે તેનામાં સાહસ અને આત્મવિશ્વાસ નો સંચાર થાય છે તેમજ મહાબલી પોતાના ભક્ત ને દરેક સંકટ થી બચાવે છે તેમજ મિત્રો શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવને દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજી ને યાદ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે અને હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે.

મિત્રો જેમ દરેક ભગવાનનો એક દિવસ હોય છે તેવી જ રીતે હનુમાનજીનો દિવસ મંગળવાર અને શનિવાર હોય છે અને આ દિવસે લોકો ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરે છે અને વ્રત રાખે છે પરંતુ શું તમે સાંભળ્યુ છે કે આજે પણ હનુમાનજી પૃથ્વી પર બિરાજમાન છે. સંભવત નહી પરંતુ આજે અમે તમને હનુમાનજીની તે દુર્લભ તસવીર વિશે જણાવી રહ્યા છીએ જેને માનસરોવરની મુલાકાત દરમિયાન એક ભક્ત દ્વારા પોતાના કેમેરામાં કેદ કરાયો હોવાનુ કહેવાય છે જોકે આ પછી તેમનુ મ્રત્યુ થઈ ગયુ હતુ.

મિત્રો આ ઘટના વિશે કહેવામા આવે છે કે ૩ મિત્રો માનસરોવરની યાત્રા પર ગયા હતા અને તેમાંથી એક હનુમાનનો મહાન ભક્ત હતો અને તે હંમેશા હનુમાનજીની આરાધના કરતો હતો. તેમને એ જાણવાની પણ ઉત્સુકતા હતી કે હનુમાનજીનુ સાચુ રૂપ કેવુ છે અને તેમની આ માનસરોવર યાત્રાનો હેતુ માત્ર હનુમાનજીની શોધ કરવી હતી એવુ કહેવામા આવે છે કે ઘણા દિવસોની યાત્રા પછી એક દિવસ માનસરોવર તળાવ પાસે પહોંચ્યો અને તેમાંથી એકે લંગુર જેવો આકાર જોયો જે હિમાલયના પર્વતો તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો.

મિત્રો આ ત્રણે મિત્રો આ આકૃતિને પાચળ અનુસર્યા પણ તે ત્યા પહોંચી શક્યા નહી અને આ પછી તેમણે પર્વતો અને ગુફાઓમા હનુમાનજીને શોધવાની યાત્રા શરૂ કરી દીધી જો કે હનુમાનજીની શોધમા હનુમાન ભક્તે એક ગુફામા તેજસ્વી પ્રકાશ જોયો અને તે લાઈટનો પીછો કરતા એવો એક ગુફામા પહોંચ્યો અને આ ભક્તે તરત જ પોતાનો કેમેરો કાઢ્યો અને ફોટો પાડી લીધો હતો અને એવુ કહેવામા આવે છે કે છોકરાએ ફોટો ખેચ્યો પછી તરત જ તે મ્રત્યુ પામ્યો હતો જો કે આ પછી તેને હોસ્પિટલમા લઈ જવામા આવ્યો હતો પરંતુ ડોકટરો માટે પણ આ મોત રહસ્યમય હતુ.

મિત્રો આ પછી તેના મિત્રએ કેમેરાનો રોલ બહાર કાઢ્યો અને તેનો ફોટો બનાવડાવ્યો જેમા હનુમાનજીનુ એક ચિત્ર સામે આવ્યુ હતુ અને આ ફોટામા તે પુસ્તક વાંચતા નજરે પડે છે અને તમને જણાવી દઇએ કે આ પુસ્તક બીજુ કોઈ નહી પણ રામાયણ છે મિત્રો કરોડો ભક્તો ભગવાન હનુમાનની પૂજા કરે છે જે હિન્દુ ધર્મના સૌથી વધારે માનવામાં આવે છે અને તેમના માં વિશ્વાસ રાખો અને તે દરેક યુગમાં ભક્તોએ હિંમત,શક્તિ, નિર્દોષતા, કરુણા અને નિસ્વાર્થતા શીખી છે અને આ ફક્ત તેમના વિશે જ સાચું નથી તેમનાથી સંબંધિત એક સત્ય છે કે ભગવાન હનુમાનજી હજી જીવંત છેતો ચાલો આપણે એવા નિશાનીઓ જોઈએ કે જેઓ સાબિત કરે છે કે ભગવાન હનુમાન આજે પણ અસ્તિત્વમાં છે.

મિત્રો આનો પ્રથમ પુરાવો એ છે કે આપણામાંના દરેકએ ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણની પૃથ્વી છોડવાની કથાઓ સાંભળી છે પરંતુ આજ સુધી કોઈએ અહીંથી હનુમાનની વિદાય લેવાની કોઈ વાર્તા સાંભળી નથી કે કોઈ પણ હિન્દુ ધર્મગ્રંથમાં તેનો ઉલ્લેખિત કોઈ માહિતી નથી. આ સિવાય પણ અન્ય તથ્યો છે જે સાબિત કરે છે કે આજે પણ ભગવાન હનુમાન પૃથ્વી પર છે.

મિત્રો તે સિવાય એવું કહેવામાં આવે છે કે હનુમાન જી ચિરંજીવી છે અને હિન્દીમાં ચિરંજીવીનો અર્થ શાશ્વત છે.અને તેનો અર્થ એ છે કે જે હંમેશાં અસ્તિત્વમાં રહે છે અને એકંદરે હિન્દુ પૌરાણિક કથા અનુસાર, હનુમાન જીને પૃથ્વી પર હંમેશ માટે જીવવા માટે આ ધર્મના બધા ભગવાનનો એકમાત્ર માનવામાં આવે છે. તે આ ધર્મના આઠ મહાન શાશ્વત પાત્રોમાંથી એક હોવાનું કહેવાય છે તેમજ મિત્રો વાંદરાઓ ના ભગવાન જેમના વિશે આપણે રામાયણ અને મહાભારતના સમયથી સાંભળ્યું છે.

આજે ત્રેતાયુગમાં ભગવાન રામની સાથે હોવાથી આપણે તેમનું અસ્તિત્વ જાણીએ છીએ અને તેમના અસ્તિત્વના પુરાવા દ્વાપર યુગ સુધી મળી આવ્યા છે જે ભગવાન કૃષ્ણનો સમય હતો અને હજી પણ તેમના અસ્તિત્વના પુરાવા કલયુંગમાં મળી આવ્યા છે તેમજ વાંદરા હંમેશા હનુમાન મંદિરોની આસપાસ જોવા મળશે તે સંયોગ નથી કે મોટાભાગના હનુમાન મંદિરોની બહાર વાંદરાઓની ભીડ રહે છે. જો તમને ખાતરી ન હોય, તો પછી કોઈ પણ મોટા અથવા નાના હનુમાન મંદિરમાં જાઓ અને જુઓ અને તમે ત્યાં વાંદરાઓનો ટોળું ખૂબ જ સરળતાથી કૂદતા જોશો અને તમે તેમના મંદિરની નજીક જ જઇ શકો છો.