આ પોપ સીંગર પોતાના કરતા 17 વર્ષ નાની અભિનેત્રી સાથે કરવા માંગે છે લગ્ન,નામ જાણીને તમે પણ ચોકી જશો…….

0
345

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના મશહૂર ગાયક મિકા સિંહ વિશે મિકા સિંહે થોડાક સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો જેમા તેમણે પોતાના લગ્નની વાત કરી હતી જ્યા દરેક લોકો જાણે છે કે મિકા સિંહ હજુ સુધી કુંવારા છે તો જ્યારે તેમને તેમના લગ્ન વિશે સવાલ પુછવામા આવ્યો ત્યારે તેમણે એક ચોક્વનારો ખુલાસો કર્યો હતો જેમા તેણે એક બોલિવુડની મશહૂર અભિનેત્રીનુ નામ જાહેર કર્યુ હતુ અને તે જાણીને દરેક લોકો હેરાન થઈ ગયા હતા તો આવો જાણીએ કે તે કઈ અભિનેત્રી છે.

મિત્રો મીકા સિંઘ એક ભારતીય પોપ સિંગર અને રેપર છે અને તેણે ઘણી બંગાળી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે અને તે ખૂબ જ લોકપ્રિય પંજાબી ગાયક છે અને તેણે સિંઘ ઇઝ કિંગ અને જબ વી મેટ સહિતની ઘણી બોલિવૂડ ફિલ્મોમાં ગીતો ગાયા છે મિત્રો મિકા સિંહ એક ભારતીય ગાયક અને કલાકાર છે અને તેમની પાસે ગીતોની મોટી સૂચિ છે, જેમાં મુખ્ય છે બસ એક કિંગ,મૌજા હાય મૌજા,ઇબ્ને એ બટુતા,અને ધન્નો તેણે અનેક સોલો આલ્બમ્સ બહાર પાડ્યા છે અને તેણે વિવિધ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે.

મિત્રો મીકા સિંઘનો જન્મ 10 જૂન 1977 માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં થયો હતો. તેના પિતા અજમેરસિંહ ચંદન અને માતા બબીર કૌર બંને સંગીતને જાણકાર હતા મિકા પંજાબી અને હિન્દી ગાયક દલેરસિંહ મહેંદીનો નાનો ભાઈ છે અને ઘરે સંગીતનાં વાતાવરણને કારણે મીકા બાળપણથી જ સંગીતમાં રચાયેલી. તેમણે બાળપણમાં જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતુ તેમને તબલા, હાર્મોનિયમ અને ગિટાર વગાડવાનો શોખ છે મીકાએ 21 વર્ષની ઉંમરે પોતાનું પહેલું એકલ સોલો આલ્બમ સાવન લગ આયેગે બહાર કાઢ્યુ હતુ અને તે પછી સમથિંગ-સમથિંગ જેવા ગીતો ગાયા બાદ ઇશ્ક બ્રાન્ડીએ યુવાનોનું ધ્યાન ખેંચ્યું હતુ.

મીકાએ ફિલ્મ પ્યાર કે સાઈડ ઇફેક્ટ થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી તેમજ મીકાએ તેની આખી ફિલ્મી કારકીર્દિમાં ઘણાં ઉત્તમ ગીતો ગાયાં છે જેના માટે તેમને ઘણા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગાયનની સાથે સાથે મીકાએ અભિનયમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે મીકાએ પંજાબી ફિલ્મ રથ કપૂર માં અને તાજેતરમાં જ ફિલ્મ બલવિંદર સિંહ ફેમસ હો ગયા માં માઇકલની ભૂમિકા નિભાવી હતી.

મિત્રો હવે મીકા સિંહ 40 વર્ષના થઈ ગયા છે અને તેણે હજી લગ્ન કર્યા નથી, પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તે ખરેખર બોલિવૂડની સૌથી મોટી સુપરસ્ટાર અને હોટ અભિનેત્રીની છે, જેમની સાથે મીકા લગ્ન કરવા માગે છે , મીકાએ તેના ચાહકોને ખાતરી આપી છે કે તેઓ જલ્દીથી લગ્ન કરશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે મીકાને લગ્ન વિષે પુછવામાં આવ્યું કે તમે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગો છો ત્યારે તેણે સનમ રે મૂવી ની અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ લીધું હતુ.

મિત્રો તમને જણાવી દઇએ કે ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે અને તેમની ઝલક જોવા માટે લોકો શું કરે છે તે જાણતા નથી અને તેની સુંદરતાનો જાદુ ફક્ત ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ ચાલ્યો છે અને ઉર્વશીના દિવાનાની યાદીમાં બોલિવૂડના પોપ સિંગર મીકા સિંહનું નામ પણ શામેલ છે મિત્રો હા ગીતો સાથે પાર્ટીઓમાં રોનક લાવનાર મીકા ઉર્વશીની સુંદરતાની સામે પોતાનું દિલ ગુમાવી દીધું છે.

મીકા સિંહ ઉર્વશીના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે તેણે ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું તેમજ મીકા ઉર્વશી કરતા 17 વર્ષ મોટા છે અને મિકા પોતાને એટલો વિશ્વાસ કરવા લાગ્યો હતો કે તેણે જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું જો કે સોશિયલ મીડિયા પર હોય કે ઇન્ટરવ્યૂ પર, તે પોતાના ચાહકોને કહેતો હતો કે તે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યો છે અને એક મુલાકાતમાં જ્યારે તેમને મીકા સિંહ સાથેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તરત જ ખચકાટ કર્યા વિના કહ્યું કે તે સનમ રે ની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવા માંગે છે.

આ દંપતીની લવ સ્ટોરી લાવવામાં સૌથી મોટો હાથ કેઆરકેનો હતો કમલ ખાન જે હંમેશાં પોતાના નિવેદનો અને ટ્વીટ્સને કારણે હેડલાઇન્સ બનાવે છે તેણે મીકા સિંહની વેલેટીન પોસ્ટને ઘણું પ્રકાશિત કર્યું હતુજેમાં મીકા સિંહ અને ઉર્વશી સાથે હતા અને તેમનું નિવેદન ક્યાંક બરાબર હતું કારણ કે ઘણીવાર મીકા અને ઉર્વશી એક સાથે જોવા મળતા હતા પરંતુ જ્યારે ઉર્વશી રૌતેલાને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ ખૂબ જ વિરુદ્ધ હતો. તેણે કહ્યું કે તે હમણાં તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને જ્યારે તેમના ભાઈ બહેન પહેલા લગ્ન કરશે ત્યારે તેઓ તેમના લગ્ન અંગે વિચાર કરશે.

મિત્રો જો આપણે ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લી વખત તે ફિલ્મ પાગલપંતી માં જોવા મળી હતી જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી રીતે સફળ રહી નહોતી અને તાજેતરમાં જ તેનું એક વીડિયો સોંગ પણ રિલીઝ થયું હતું જેને તેના ચાહકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેમના ગીત બિજ્લી કે તાર ને મિલિયન વ્યૂ મળ્યા હતા જેનુ ઉર્વશી રૌતેલાએ ખૂબ સારી રીતે જશ્ન મનાવ્યું હતુ.