આ માણસ ને છે અજાયબીઓ શોખ સ્ત્રીઓના કપડાં ને સાચવી રાખે છે, અને ત્યારબાદ તેની સાથે કરે છે એવું કામ કે જાણી ચોંકી જશો…….

0
632

આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું, જેને જાણીને તમે ચોંકી જશો. ખરેખર, ચીનના દક્ષિણના હેનાન પ્રાંતમાં રહેતા, 56 વર્ષીય આરોગ્ય કાર્યકર ચેનનો એક વિચિત્ર શોખ છે.જેના કારણે, છેલ્લા 20 વર્ષોમાં, તેણે 5000 થી વધુ મહિલાઓના વિવિધ રંગો, આકારો અને દેખાવના અન્ડરવેર એકત્રિત કર્યા છે. ચેનના કહેવા પ્રમાણે, જ્યારે તે સ્તનના આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે ગર્લ્સ કોલેજમાં ગયો હતો, ત્યારે ત્યાંની છોકરીઓએ પોતાના ચુસ્ત બ્રેસ પોતાના દાનમાં આપી દીધા હતા.

વધુમાં તેઓ કહે છે કે આ સમય દરમિયાન ઘણી છોકરીઓ સમજી ગઈ હતી કે તેઓ બ્રા એકત્રિત કરવાના શોખીન છે, પરંતુ જ્યારે તેઓએ કહ્યું કે તેઓ આ ફક્ત યોગ્ય કદની બ્રા પહેરવા માટે કહી રહ્યા છે, તો પછી દરેક જણ સંમત થયા અને તેઓએ તેમના ખોટા માપનના બ્રાઝ આપ્યા.ચેન કહે છે, “મેં જોયું કે ઘણી સ્ત્રીઓ સ્તન રોગો સાથે સંઘર્ષ કરે છે અને તેઓએ પોતાનો જીવ બચાવવા માટે પણ ગુમાવવું પડ્યું છે.

મોટાભાગની મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે. કમર અને કપ સાઈઝ સાચી પસંદ કરવી કેટલાએ લોકો માટે મુશ્કેલ હોય છે. લગભગ 80 ટકા મહિલાઓ માટે. આ અમે નહી એક સર્વેમાં બહાર આવ્યું છે. એક ખોટી સાઈઝનું અંડરગાર્મેન્ટ તમને અસહજતાનો અહેસાસ કરાવી શકે છે.

દરેક મહિલાને પોતાની બ્રાની સાઈજ કેવી રીતે પસંદ કરવી તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. બ્રા ખરીદતા સમયે આ ટીપ્સનું ધ્યાન રાખોબ્રા સ્ટેપ્સ સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. બ્રા હંમેશા ટાઈટ હોવી જોઈએ. સ્ટ્રેપની ઈલાસ્ટીક ચેક કરવાનું ના ભૂલો. તેને નજીકથી જુઓ. સ્ટ્રેપ આરામદાયક અને મુલાયમ હોવી જોઈએ, જેથી ખભાને તકલીફ ન પડે. બ્રા ખરીદતા સમયે તેની સ્ટ્રેપ ચેક કરવી ખુબ જરૂરી છે.

હંમેશા એવી જગ્યા પરથી બ્રા ખરીદો જ્યાં વેરાયટી મળતી હોય. બ્રા ખરીદતા સમયે પોતાની બોડી ટાઈપ અને સાઈજનું ધ્યાન રાખો. તે હિસાબથી જ બ્રા ખરીદો. જે પ્રકારનો બોડી સેફ હોય તે પ્રકારની બ્રા ખરીદવી જોઈએ.એક જ સ્ટોરથી ખરીદવાનો આગ્રહ રાખો. સ્ટોર વારંવાર બદલવાથી બ્રાની સાઈજ પણ ઉપર-નીચર રહે છે. જેથી એક જ સ્ટોર પરથી બ્રા ખરીદવાનું રાખો.ફેશનેબલ બ્રા ખરીદવા જઈ રહ્યા છો તો, તે ખરીદતા સમયે એક વાતનું ધ્યાન રાખો કે ક્લીવેજ એરિયા અને બાંહની આસપાસનો ભાગ ન જુઓ.

પૂરી રીતે આ ભાગ કવર થવો જોઈએ. જરૂરી નથી કે, કોઈ અન્ય વ્યક્તિ પર તે વસ્તુ સારી લાગી રહી હોય તો, તમારી પર પણ તે સારી લાગશે. દરેક વ્યક્તિનો બોડી શેપ અલગ હોય છે. પોતાના બોડી શેપ પ્રમાણે ફેશનેબલ બ્રા ખરીદો.બ્રા પહેરીને જરૂર ચેક કરો. અને બ્રા પહેર્યા બાદ ઉપર-નીચે કરીને જુઓ. કેટલીક વખત આવું કરવાથી સ્કિન બ્રાની બહાર આવી જાય છે. જેનો મતલબ સાઈજ ખોટી છે. હંમેશા એક સાઈઝ મોટા કપની બ્રા ખરીદો. જેથી હાથ ઉપર-નીચે કરતા સમયે સ્કીન બ્રાથી બહાર ન નીકળે.

ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસરને એક અજીબોગરીબ શોખ છે. તેમને શાક કાપવાની ચોપિંગ બ્લેડ પર પુશ અપ કરવાની ટેવ છે. 57 વર્ષીય ઝી ગુઆનઘાઈ દરરોજ આવા 4,000 પુશઅપ કરે છે. આ બ્લેડ તેમણે એક મોટા વુડનબોર્ડ પર ફિક્સ કરાવી છે. તેમને આ શોખમાં મહારથ હાંસલ કરવામાં ખાસ્સા વર્ષો લાગ્યા છે.

ઝી આ ધાર પર હથેળી ટેકવીને પુશઅપ્સ કરે છે. જો કે નવાઈની વાત તો એ છે કે આમ કરવામાં તેમને ક્યારેય ધાર વાગી હોય અને લોહી નીકળ્યું હોય તેવું બન્યું નથી. દિવસે ને દિવસે તેમના પુશઅપ્સની સરેરાશ સંખ્યા વધતી જાય છે. ઝી પાસે આ પહેલા બે રેકોર્ડ્સ તો છે જ. હવે તેઓ બ્લેડ પર પુશઅપ્સ કરવાનો ગિનિસ રેકોર્ડ પણ નોંધાવવા માંગે છે.ઝી ભૂતકાળને વાગોળતા કહે છે કે 4 વર્ષ પહેલા તેમણે ટીવીના એક શોમાં એક વ્યક્તિને બ્લેડવાળી નિસરણી પર ચડતો જોયો હતો, તે પછી તેમના મનમાં આવો વિચાર આવ્યો હતો. ધીમે ધીમે તેમણે પ્રયત્નો કર્યા અને આ કામમાં મહારથ હાંસલ કરી.

કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ સૌથી મોટો હથિયાર છે અને માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પુના શહેરમાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં રહેતા શંકર કુરાડ નામના શખ્સે તેના માટે 2 લાખ 89 હજારની કિંમતનું સોનાનું માસ્ક બનાવ્યું છે. માસ્ક એકદમ પાતળુ બનાવામાં આવ્યું છે. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય. શંકર કુરાડને પહેલાથીજ સોનું પહેરવાનો શોખ છે અને તે તેમના શરીર પર ત્રણ કીલો જેટલું સોનું પહેરે છે. સોનાના માસ્ક વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમણે ટીવીમાં જોયું હતું કે કોલ્હાપુરમાં એક શખ્સે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે જેથી તેમને સોનાનું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને ત્રણ સપ્તાહમાં તેમણે સોની પાસે માસ્ક બનાવડાવ્યું અને હવે તેઓ તેમના પરિવારના દરેક સભ્ય માટે સોનાનું માસ્ક બનાવડાવશે તેવું તેમણે કહ્યું છે.