આ મહિને વૃશ્ચિક રાશિમાં મંગળ કરશે પ્રવેશ, 7 ફેબ્રુઆરી સુધી આ 5 રાશિના જાતકો ને થશે મુશ્કેલી

0
3702

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે આપડા જીવન માં રાશિફળ નું ખુબ મહત્વ છે, મિત્રો તમને જણાવીએ કે તે મંગળ હાલ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ મંગળની જ રાશિ છે, મિત્રો તમને જણાવીએ કે તે આ રાશિમાં મંગળ 7 ફેબ્રુઆરી સુધી રહેશે. આ પહેલાં 25 ડિસેમ્બરે મંગળ રાશિ બદલીને વૃશ્ચિકમાં આવ્યો હતો.તમને જણાવીએ કે તે મંગળની વર્તમાન સ્થિતિની અસર બધી જ રાશિઓ ઉપર પડશે.જે થી તમારે પણ ખુબ સાવધાન રેહવું પડશે, જેનાથી 5 રાશિના લોકો માટે સમય ઠીક રહેશે નહીં. મિત્રો તમને જણાવીએ કે તે, અન્ય 5 રાશિઓને ધનલાભ અને ઉન્નતિ મળી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે આ સિવાય 2 રાશિઓ માટે મિશ્રિત સમય રહેશે.

7 ફેબ્રુઆરી સુધી 12 રાશિઓ ઉપર મંગળની અસર કંઇક આવી થશે

મેષ રાશી 

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જોબ અને બિઝનેસમાં નક્ષત્રોનો સાથ મળી શકશે નહીં.મેષ રાશી ના જાતકો ને લેવડ-દેવડ અને રોકાણને લઇને સાવધાન રહેવું.વધુ માં તો જણાવીએ કે તે થોડાં લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર બનાવી શકે છે.વધુ માં તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ વધી શકે છે. માનસિક તણાવ વધી શકે છે.મિત્રો આજે એક ખાસ માહિતી તમને જણાવીએ કે તે આ દિવસોમાં કોઇ નવું કામ શરૂ કરવાથી બચવું. ઉતાવળમાં અને ગુસ્સામાં કોઇ નિર્ણય લેવો નહીં.

વૃષભ રાશી

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે વૃશ્ચિક રાશિમાં મંગળના પ્રવેશથી તમારો ગુસ્સો વધી શકે છે.વધુ માં તો જણાવીએ કે તે સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે.મિત્રો તમને જણાવીએ કે તે પેટ સંબંધી રોગ થવાની સંભાવના છે.તમને જણાવીએ કે તે લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.વધુ માં તો માનસિક તણાવ વધશે.અને તે ઊંઘમાં ઘટાડો થશે, જેથી પરેશાની વધશે. બિઝનેસમાં તમને સારો ફાયદો મળી શકે છે. નોકરિયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ અને વખાણ પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશી 

મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે અનેક મામલે શુભ રહેશે. મંગળના કારણે સાહસ અને પરાક્રમ વધી શકે છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો સારી યોજના અને મહેનતથી તેમના બધા જ કાર્યો પૂર્ણ કરી લેશે અને તેમને ફાયદો પણ મળી શકે છે. આ સમયગાળામાં તમે નવી યોજનાઓ પણ બનાવશો.

કર્ક રાશી 

મંગળના રાશિ પરિવર્તનથી તમારી પોઝિટિવ ઊર્જા વધશે. પારિવારિક મામલાઓમાં પણ સમય સારો રહેશે. નોકરિયાત લોકોને તેમના કરેલાં સારા કાર્યોનું ફળ મળશે. દાંપત્ય જીવન માટે સમય સારો છે, સંતાન સંબંધી પરેશાનીઓ અને ચિંતા વધી શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધી શકે છે.

સિહ રાશી 

સ્વાસ્થ્યના મામલે પણ સમય ઠીક રહેશે નહીં. જોબ અને બિઝનેસમાં તમારે વધારે મહેનત કરવી પડશે. સાવધાન રહેવું. અનેક મામલે સ્થિતિઓ તમારી ફેવરમાં રહેશે નહીં.

કન્યા રાશી 

રૂપિયાની ચિંતા દૂર થશે. બિઝનેસમાં ઉન્નતિના અવસર મળી શકે છે. ફાયદો થશે. લગ્નજીવન શુભ રહેશે. ગેરસમજ દૂર થશે. લવ લાઇફ પણ સારી રહેશે. પ્રેમ જળવાયેલો રહેશે. મંગળના પ્રભાવથી તમારું પરાક્રમ વધી શકે છે. તમે મહેનત વધારે કરશો.

તુલા રાશી 

આ દિવસોમાં કોઇ એવું કામ કરી શકો છો જે નિયમો વિરૂદ્ધ હોય. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. સમજી-વિચારીને બોલવું. મંગળના કારણે કોઇ ગુપ્ત વાત ઉજાગર થવાની સંભાવના છે.

વૃષિક રાશી 

નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ વધારે મહેતન કરવી પડી શકે છે. આ સમયગાળામાં ઉન્નતિના યોગ છે. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું પડશે. બિઝનેસમાં લેવડ-દેવડ અને રોકાણને લઇને સાવધાન રહેવું. આ દિવસોમાં વિવાદ થઇ શકે છે.

ધનુ રાશી 

થોડાં લોકો તમારી મદદ કરી શકશે નહીં. જેના કારણે તમે દુઃખી થઇ શકો છો. યાત્રાઓના યોગ બનશે. સ્વાસ્થ્યના મામલે પણ સાવધાન રહેવું. મંગળના કારણે યાત્રાઓથી ફાયદો મળી શકશે નહીં. ખર્ચો વધવાની સંભાવના છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ સંભાળીને રહેવું પડશે. રોકાણ અને લેવડ-દેવડમાં પણ સાવધાન રહેવું.

મકર રાશી 

મંગળના કારણે મહેનતનું ફળ પણ મળશે. તમે જોખમ લઇ શકો છો અને તેનાથી ફાયદો પણ મળી શકે છે. સાથે કામ કરતાં લોકો અને નીચલા સ્તરના લોકો પાસેથી તમને મદદ મળી શકે છે. આ દિવસોમાં તમે પોઝિટિવ રહેશો. લગ્નજીવન માટે સમય ઠીક છે

કુંભ રાશી 

સંબંધીઓ પાસેથી મદદ મળી શકે છે. બિઝનેસ કરતાં લોકોને ફાયદો થઇ શકે છે. નોકરિયાત લોકો માટે સમય ઠીક છે. ભૂતકાળમાં કરેલાં કાર્યોનું ફળ તમને મળી શકે છે. મંગળના પ્રભાવથી પોઝિટિવ શારીરિક બદલાવ આવી શકે છે.

મીન રાશી 

આ સમયગાળામાં તમે એવા કામ કરશો જેનો ફાયદો આવનાર દિવસોમાં મળશે. ખાન-પાન અને સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. તમારે સારી આદતો અપનાવી પડશે. આ દિવસોમાં માતા-પિતા પાસેથી મદદ મળશે. લગ્નજીવન માટે સમય ઠીક રહેશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google