આ કારણે સબંધ બાંધ્યા બાદ પ્રાઈવેટ પાર્ટમાં થાય બળતરા,આ ખાસ રીતે તે બળતરાને કરી શકો છો કમ……

0
2775

મિત્રો આજે અમે તમને આ લેખ માં જણાવીશું કે સાંભિગ બાદ પતિ બળતરા કેમ થાય છે અને તેને દૂર કરવા સુ કરવું તો ચાલો મિત્રો જાણીએ.સવાલ,મારી ઉંમર ૩૯ વર્ષ છે. મને લાગે છે કે મને અને મારી વાઇફને પ્રાઇવેટ પાર્ટમાં કંઈક રોગ થયો છે. અમે જ્યારે પણ સંભોગ કરીએ છીએ એ પછી મને શિશ્નમાં બળતરા થાય છે અને તેને પણ વજાઇનામાં ચચરાટ ફીલ થાય છે.

શિશ્ન પરની ચામડી ફાટી ગઈ હોય એવું લાગે છે એટલે એ પછી ખૂબ જ ખંજવાળ આવે છે. બે દિવસ સુધી ખંજવાળ રહે અને પછી શિશ્ન પર સફેદ સૂકી ચામડી જેવું નીકળે છે. આવું ચાર-પાંચ દિવસ પછી આપમેળે સારું થઈ જાય છે. પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે આવું થાય છે, હસ્તમૈથુન વખતે નથી થતું. મારી વાઇફને પણ આવી જ રીતે ખંજવાળ આવ્યા કરે છે.

શું તકલીફ હોઈ શકે એનું નિદાન કરીને યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ,સમાગમ પછી બળતરા થવાનું મુખ્ય કારણ લાગે છે ઘર્ષણ. યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉત્પન્ન થયા વિના જો ઘર્ષણ કરવામાં આવે તો પણ આમ થાય. ઘર્ષણ ઓછું કરવા માટે ફોર-પ્લેમાં વધુ સમય ગાળવો. જો યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન ન થતી હોય તો કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડ્યા પછી જ યોનિપ્રવેશ કરાવવો.

આમ કરવાથી ઘર્ષણ નિરંતર ઓછું થઈ જશે. જો તમારી સમસ્યા ઘર્ષણના કારણે સર્જાતી હશે તો આ પ્રમાણે કરવાથી તમને રાહત થશે.બીજું, તમારી પત્નીને પૂછી જોવું કે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? યોનિમાર્ગની આજુબાજુ ચળ (ખંજવાળ) આવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા ડાઘ પડે છે? જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું કે તમારી પત્નીનું ફંગલ ઇન્ફેક્શન તમારી સમસ્યાનું કારણ છે.

આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. દાખલા તરીકે કૅન્ડિડ વજાઇનલ ટૅબ્લેટ્સ. રોજ રાત્રે સૂતી વખતે લગાતાર છ દિવસ સુધી આ ગોળી યોનિમાર્ગમાં મૂકવી જોઈએ. તમને પણ ખંજવાળ આવતી હોય તો કૅન્ડિડ-બી નામનો મલમ સવારે નાહ્યા પછી લગાવશો તો બે-ત્રણ દિવસમાં રાહત થઈ જશે. રાહત થઈ ગયા પછી પણ પાંચ-છ દિવસ સુધી મલમ લગાવવાનું રાખજો.

આ સારવાર દરમ્યાન સમાગમ ન કરવો, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય.ત્રીજું, તમારું શુગર ચેક કરાવી લો. ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે લોહીનું પરીક્ષણ કરાવી લો.પ્રાઇવેટ પાર્ટ પર સફેદ ફંગસ,સવાલઃ મારી ઉંમર 59 છે. પાછલા ત્રણ મહિનાથી મને લિંગ પર વર્ટિકલ રેશેઝ જોવા મળે છે. તેમજ ફોરસ્ક્રિન પર સફેદ રંગની ફંગસ થઈ જાય છે. યુરિન સમયે આ રેશેઝમાં બળતરા થાય છે.

તેમજ ફંગસ તો દરરોજ બે વાર ધોઉં છું. પરંતુ બીજે દિવશે ફરી દેખાય છે. મારી પાર્ટનરને કોઈ સંક્રમણ નથી. શું તમે મને કોઈ ઉપાય સૂચવી શકો છો?એક્સપર્ટની સલાહ.જવાબ,તમે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને મળો તે તમારી સમસ્યાને તપાસીને યોગ્ય ઉપચાર બતાવશે.સામાન્ય રીતે સુંદર દેખાવા માનુનીઓ પોતાની ત્વચા, વાળ, ચહેરા ઇત્યાદિની વિશેષ કાળજી લે છે.

જયારે ખરેખર તો તેમને તેમના શરીરના કેટલાંક આંતરિક ભાગોની સ્વચ્છતા અને  સ્વાસ્થતાની કાળજી  રાખવાની વધુ જરૂર હોય છે. નિષ્ણાતો કહે છે કે મહિલાઓએ તેમના યોનિ માર્ગની સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઇએ.મોટાભાગની મહિલાઓને યોનિ પાસે ઉગતા વાળ શેવ કરવાની ટેવ હોય છે. તેઓ એમ માને છે કે આ ભાગની સ્વચ્છતા માટે અહીંના વાળ દૂર કરવા આવશ્યક છે. પરંતુ આ તેમની ગેરસમજ છે.

હકીકતમાં  જઘનાસ્થિના વાળ યોનિમાર્ગને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે, પરસેંવો શોષી લે છે અને આંતરવસ્ત્રો તેમ જ  આ ભાગની ત્વચા વચ્ચે થતાં ઘર્ષણથી પણ બચાવે છે.સેક્સ બાદ બળતરા,સવાલઃ મારી ઉંમર 60 વર્ષ છે અને મારી પત્નીની ઉંમર 52 વર્ષ છે. હું બ્લડ પ્રેશર, ડાયાબિટિઝ અને પ્રોસ્ટેટની સમસ્યા માટે દવાઓ લઉં છું.

હાલ જ હું એક એક્સિડેન્ટનો ભોગ બન્યો હતો જેમાં મારી પાંસળી તૂટી ગઈ હતી. જેના માટે પણ હું દવા લઈ રહ્યો છે. ગત સપ્તાહમાં મેં મારી પત્ની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. જે બાદ મને યુરિન જતા સમયે ઉપર તરફના ભાગે ખૂબ બળતરા થાય છે. તેનું કારણ શું હોઇ શકે અને આ બળતરાને કઈ રીતે દૂર કરી શકાય?નિષ્ણાતો વધુમાં કહે છે કે બહુ ઓછી સ્ત્રીઓ એ વાતથી વાકેફ હોય છે કે યોનિમાં રહેલા લેક્ટોબેસિલી નામના બેક્ટેરિયા સ્વયં યોનિની સફાઇ કરે છે.

તેથી યોનિને સાફ રાખવા માટે પરફ્યુમ્ડ શાવર જેલ્સ, બબલ બાથ, મોઇશ્ચરાઇઝર કે વાઇપ્સની કોઇ જરૂર નથી.તેને કારણે તેનું પીએચ લેવલ ખોરવાય છે અને જે તે મહિલાને યોનિમાં ચાંદા પડી જવા જેવી સમસ્યા સર્જાવાની  શક્યતા રહે છે. આમ છતાં જો તમે આ પ્રકારના ઉત્પાદનો ઉપયોગમાં લેવા માગતા જ હો તો તે પરફ્યુમ વિનાના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

જ્યાં સુધી પેડુના ભાગની વાત છે ત્યાં સુધી ચોક્કસ પ્રકારના આંતરવસ્ત્રો આ ભાગને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમ કે સુતરાઉ આંતરવસ્ત્રો. તેમાં પરસેવો શોષાઇ જાય છે. આ ફેબ્રિકમાં હવાની અવરજવર થઇ શક્તી હોવાથી ત્વચાને નુક્સાન નથી પહોંચતું. વળી તે ત્વચા પર ચોંટી પણ નથી જતાં. તેથી ચામડી પર ચોંટી જાય એવા ટાઇટ અને સિન્થેટિક ફેબ્રિકના આંતરવસ્ત્રો પહેરવાનું ટાળવું.

આવા અંડરગારમેન્ટને કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઇ) થવાની ભીતિ રહે છે.સંભોગ બાદ આ કારણે થાય છે બળતરા,જવાબઃ મોટાભાગે આવા કિસ્સાઓમાં એવું જોવામાં આવે છે કે જ્યારે તમે સંબંધ બાંધો છો ત્યારે લુબ્રિકેશન પર્યાપ્ત નથી હોતું તેના કારણે અંદરની ચામડી ઘસાય છે અને પછી તેમાં બળતરા થાય છે. આ માટે તમે બેટનોવેટ ક્રીમ લગાવી શકો છો. જેનાથી થોડા દિવસોમાં જ આરામ મળશે.આપણે સૌ જાણીએ છીએ કે શરીર માટે ભરપૂર પાણી પીવું અત્યાવશ્યક છે.

પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે યોનિ માટે પણ પૂરતું પાણી પીવું એટલું જ જરૂરી છે. નિષ્ણાતો તેનું કારણ સમજાવતાં કહે છે કે ઓછું પાણી પીવાથી યોનિમાર્ગમાં શુષ્કતા આવી જવી , ચેપ લાગવો, બળતરા થવી, ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.જો તમને વારંવાર સાદુ પાણી પીવું ન ગમે તો લીંબુ શરબત, નાળિયેરનું પાણી, રસવાળા ફળો, કાકડી ઇત્યાદિ પણ લઇ શકો.

પરંતુ તમારા શરીરમાં દરરોજ બેથી ત્રણ લીટર જેટલું પ્રવાહી જવું જ જોઇએ.સંભોગ કર્યા પછી તરત જ મૂત્રવિસર્જન કરવાથી પણ યોનિ સ્વસ્થ રહે છે. તેનું કારણ એ છે કે સમાગમ પછી તરત પેશાબ કરવામાં આવે ત્યારે તેની સાથે યોનિમાં રહેલા બેક્ટેરીયા પણ બહાર ફેંકાઇ જાય છે. અને તમે યોનિ માર્ગમાં લાગતા ચેપથી બચી શકો છો.જીમમાં ભાગ્યે જ કોઇ માનુની સુતરાઉ વસ્ત્રો પહેરે છે.

સામાન્ય રીતે જીમમાં લેટેક્સ કે પોલિયેસ્ટરના ચુસ્ત વસ્ત્રો પહેરવામાં આવે છે. વળી વર્કઆઉટ કરતી વખતે પુષ્કળ પરસેવો થાય છે. તેથી વર્કઆઉટ થઇ ગયા પછી તરત જ  સ્નાન કરીને બીજા વસ્ત્રો પહેરી લેવા. પરસેવાવાળા ચુસ્ત અને સિન્થેટિક કપડાં પહેરી રાખવાથી પમ યોનિમાં ચેપ લાગવાની ભીતિ રહે છે.સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વધતી વય સાથે પેડુના સ્નાયુઓ શિથિલ બને છે.

જ્યારે હકીકત એ છે કે તેમાં કોઇપણ વયમાં શિથિલતા આવી શકે છે. તેથી નિયમિત રીતે પેડુના સ્નાયુઓની કસરત કરતાં રહો. જો યુવાન વયમાં આ ભાગના સ્નાયુઓ શિથિલ થઇ જાય તો જે તે સ્ત્રી સમાગમ દરમિયાનની સંવેદના ગુમાવી બેસે છે.માસિક વખતે લાંબા કલાકો સુધી એક જ સેનિટરી પેડ પહેરી રાખવું સલાહભર્યું નથી.

જરૂર ન હોય તોય દર ચાર કલાકે સેનિટરી પેડ બદલી નાખવું. જો તમે ટેમ્પોનનો ઉપયોગ કરતાં હો તો શક્ય એટલી નાની સાઇઝના ટેમ્પોનનો ઉપયોગ કરવો. તેવી જ રીતે એ જ ટેમ્પોન આઠ કલાકથી વધુ સમય માટે અંદર રાખી મૂકવાથી ટોક્સિક શોક સિન્ડ્રોમ થવાનું જોખમ ઊભું થાય છે.