આ જગ્યાએ ખુલ્લેઆમ થઈ રહ્યો છે સ્ત્રીઓનો સોદો, મફતના ભાવમાં વેહચાઈ રહી છે સ્ત્રીઓ…..

0
2932

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવાનું ભારત ની એક એવી જગ્યા જ્યાં જ્યાં છોકરીઓ એક કપ ચા કરતાં પણ સસ્તી હોય છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.દુનિયા ભલે ગમે તેટલું બદલાય, પરંતુ આજે પણ લોકોની વિચારસરણી બદલાઈ નથી.  દરરોજ, એક અથવા બીજી સ્ત્રીનું શોષણ ચાલુ રહે છે.  આજે પણ ભારતના ગામડાઓમાં મોટાભાગની મહિલાઓનું શોષણ થાય છે.  બળાત્કારની ઘટના રોજ સાંભળવા મળે છે.  આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં છોકરીઓને 10 રૂપિયામાં વેચવામાં આવે છે.

આ કેસ મધ્યપ્રદેશના શિવપુરીમાં ધડીચા નામની પ્રથા છે.  આ પ્રથામાં, સ્ત્રીઓ ખરીદી અને વેચાય છે.  આ પ્રથામાં, વેચતી સ્ત્રી અને ખરીદનાર પુરુષ વચ્ચે કરાર કરવામાં આવે છે.  જે પુરુષ વધુ પૈસા ચૂકવશે તે સ્ત્રી સાથે લાંબું સંબંધ રાખે છે.  તે જ સમયે, જો માણસ ઓછો પૈસા આપે છે તો સંબંધ ઝડપથી સમાપ્ત થાય છે.  જલદી કરાર પૂરો થતાં જ સ્ત્રી બીજા પુરુષ સાથે વ્યવહાર કરવા માટે બનાવવામાં આવે છે.શિવપુરી ગામમાં રહેતી એક મહિલા કહે છે કે “ઘણી વખત સરકારે પણ આ દુષ્ટ પ્રથાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજી પણ આ પ્રથા પૂરી થઈ નથી”.

તે જ સમયે, ભારતમાં એવા લોકો છે કે જેઓ વેશ્યાને પ્રેમ કરે છે : આવી જ એક ભાવનાત્મક લવ સ્ટોરી અમારી પાસે આવી છે જ્યાં એક વેશ્યા અને ભિક્ષુકની લવ સ્ટોરી છે.  આ દિવસોમાં આ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, આ વાર્તા વાંચીને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યાં છે જ્યારે ઘણા મહિના પહેલા બાંગ્લાદેશમાં ભારે વરસાદ થયો હતો અને નાનપણથી જ જીવનનો ધંધો થયો હતો.  જ્યારે રઝિયા ઝાડ નીચે રડતી હતી, ત્યાં ઉભી રહી, નજીકમાં વ્હીલ ખુરશી પર બેઠેલા ભિક્ષુક અબ્બાસના પચાસ સ્વરૂપો હતા, તેણે રજીયાને આપી દીધું.

અને કહ્યું, તેમાંથી રડવું અને કંઇક પીવું નહીં, તે સમયે તે જાણતું ન હતું કે તે એક વેશ્યા છે, ઘણા મહિના પછી તેઓ બંને ફરી મળ્યા અને આ વખતે જ્યારે તેઓ મળ્યા, બંને એકબીજાને જાણતા હતા, રઝિયાનું હૃદય અબ્બાસ  તેણે અબ્બાસને પૂછ્યું કે તેમનું જીવન કેવું છે, તેથી તેણે કહ્યું કે તે પથારીવશ છે અને તેની પત્નીની ભીખ માંગીને તેને છોડી દેવામાં આવ્યો છે, ત્યારબાદ રઝિયા તેને કહે છે કે કેવી રીતે નાની ઉંમરે  આ સસ્તા કામમાં દબાણ કરવામાં આવ્યું હતું અને આજે તે અહીં છે.ત્યારબાદ મિત્રો જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ બળાત્કાર ના કેસ ઓન વધતા જાય છે તો ચાલો મિત્રો જાણીએ કે ભારત માં કેટલા ટકા બળાત્કાર માં વધારો થયો તો ચાલો મિત્રો જાણીએ….ગુજરાત માં 16 ટકા નો બળાત્કાર માં વધારો થયો છે.

ભારતમાં ન્યાય મળવાની ધીમી ગતિને કારણે પીડિતોને ન્યાય જ્યારે મળે છે ત્યારે તે ન્યાય કહેવામાં પણ શરમ આવી જાય તેવી સ્થિતિ છે જેને કારણે ગુનેગારો હવે બેફામ થતા જાય છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેની સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ વધી રહી છે. લોકોમાં શિક્ષાનું પ્રમાણ પણ આઝાદી કરતાં હવે ઘણું વધી ગયું હોવા છતાં અમુક કૃત્યો કરતાં પણ હવે તે પોતાના ભણતરમાં મળેલી બુદ્ધીનો પ્રયોગ કરતાં નથી. હાલ કાયદાની બીક ખાલી ગરીબ અને મધ્યમ વર્ગમાં અમુકને છે, બાકી ઘણા લોકોમાં કાયદો શું કરી લેશી, વર્ષો સુધી કેસ ચાલશે અને ન્યાય થશે ત્યારે ખબર નથી જીવતા હોઈશું કે નહીં તેવું વિચારીને પણ પોતાની કુબુદ્ધીથી ગુનાઓ કરતાં હોય છે. ગુજરાત સહિત દેશભરમાં ગુનાખોરીનો રેકોર્ડ રાખતુ એનસીઆરબી, કે જેણે અમુક રેકોર્ડ બનાવ્યા છે તેના આધારે ગુજરાતમાં બળાત્કારના કેસમાં 16 ટકાનો વધારો થયો છે. ઉપરાંત દેશ ભરમાં અઢી ટકા જેટલો વધારો થવા પામ્યો છે.

દેશમાં ક્રાઈમ રેટ અથવા એક લાખની વસતીદીઠ અપરાધોની સંખ્યા 2017માં 388.6 હતી, તે 2018માં વધીને 683.5 થઈ છે. 2016માં આ દર 379.3 હતો એ પછી અપરાધોની સંખ્યા 2017 સુધી વધવા લાગી હતી, પણ હવે એ ઉલ્ટાઈ છે. 2017નો રિપોર્ટ મોડેથી જાહેર કર્યો પછી એનસીઆરબીએ અઢી મહિનામાં જ 2018નો ક્રાઈમ રિપોર્ટ જારી કર્યો છે. એ મુજબ આઈપીસી અને સ્પેશ્યલ એન્ડ લોકલ લોઝ (એસએલએલ) હેઠળ કોગ્નીઝેબલ ક્રાઈમની સંખ્યા 2017માં 50.07 લાખ હતી તે 2018માં વધી 50.74 લાખ થઈ છે. એલએલએલ ક્રાઈમ વ્યક્તિગત રીતે 0.1% ઘટયા છે. જયારે આઈપીસી હેઠળના અપરાધોની સંખ્યા 2.03% વધી છે.

2018માં હત્યાના 29017 કેસ નોંધાયા હતા. 2017માં 28,653 બનાવો સાથે તુલના કરતા હત્યાના કેસોમાં એક વર્ષમાં 1.3% નો વધારો થયો છે. 2016માં (30450) હત્યા સામે 2017માં હત્યાના કેસો 6% ઘટયા હતા. મર્ડર પાછળ મુખ્ય કારણ ઝઘડો-વિવાદ હતું. (9623 કેસો) એ પછી અંગત અદાવત (3875) અને ફાયદો (2995) હતું.

ત્યારબાદ મિત્રો એક બળાત્કાર નો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ…નડિયાદ તાલુકાના મહોળેલ તાબે સંતરામપુરામાં ર૦૧૮માં એક પરણીત યુવતી પર બે સગા ભાઇઓએ ગેંગરેપ કર્યો હતો. આ સામૂહિક બળાત્કારના કેસમાં એક આરોપીને નડિયાદની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂા.૧૦પ૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જ્યારે બીજો તેનો ભાઇ હજુ નાસતો ફરે છે.

મહોળેલ તાબે સંતરામપુરામાં રહેતા કમલેશ લાખાભાઇ સોલંકી અને તેનો ભાઇ કિરણભાઇ સોલંકીના પરિવારજનોને સ્થાનિક અન્ય પરિવાર ઝઘડો થયો હતો. જેની રીસ રાખી  તા. ૧૩-૧૦-૧૮ના રોજ પરોઢિયે કમલેશ અને તેના ભાઇ કિરણે આ પરિવારની પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કમલેશની તા. ર૦-૧૧-૧૮ના રોજ ધરપકડ કરી હતી. જ્યારે તેનો ભાઇ કિરણ ફરાર હતો. આ કેસની સુનાવણી નડિયાદની કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ ધવલભાઇ આર. બારોટની દલીલો તથા પુરાવા ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે આરોપી કમલેશને જીવે ત્યાં સુધીની કેદ અને ૧૦પ૦૦નો દંડ પણ ભરવાનો હુકમ કર્યો હતો

સરકારી વકીલ ધવલભાઇ આર. બારોટે જણાવ્યું હતું કે, પરિણીતા ઉપર કિરણ સોલંકી (ઉ.વ. રર) અને કમલેશ સોલંકી (ઉ.વ.૧૮)એ ગેંગરેપ કર્યો હતો. કોર્ટે પુરાવા તથા જુબાનીના આધારે આરોપી કમલેશને કાયદાની જોગવાઇ મુજબ આજીવન કેદની સજા ફટકારી હતી.વાહલા મિત્રો આવા જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.નર્સિંગની છાત્રા પરના દુષ્કર્મ કાંડના આરોપી જયેશ પટેલનો એનપીટી ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જયેશ પટેલને આ ટેસ્ટ માટે અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જયાં તેનો એનપીટી(નોક્ચર્નલ પીનાઇલ ટ્યૂમિશન) ટેસ્ટ કરવાનો હતો. પરંતુ, આ ટેસ્ટ માટેનું મશીન ઉપલબ્ધ ન હોવાને કારણે તેની અવેજીમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યાની 5 જ મિનિટમાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ હોવાનું જણાયું હતું. યુથ કોગ્રેસનાં કાર્યકરો દ્વારા જયેશ પટેલને લઇ જતી પોલીસ વાન પર જૂતાં મારી રોષ ઠાલવ્યો હતો.

સિવિલ હોસ્પિટલનાં આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, મંગળવારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં  દુષ્કર્મકાંડનાં આરોપી જયેશ પટેલનાં કેટલાક ટેસ્ટ કરાયા હતા. ત્યારબાદ પોલીસ જયેશ પટેલને એનપીટી ટેસ્ટ માટે બપોરે સિવિલ હોસ્પિટલનાં નવા ટ્રોમા સેન્ટરમાં લાવી હતી.જો કે ત્યાં આ ટેસ્ટ માટેનું મશીન ન હોવાથી અમદાવાદ સિવિલ લઈ જવા કહેવામાં આવ્યું હતું. પરંતુ, ત્યારબાદ ટેસ્ટ માટેનાં મશીનની અવેજ સિવિલનાં યુરોલોજી વિભાગમાં ઇન્જેક્શન આપીને ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

એનપીટીની એવજીમાં સિવિલના યુરોલોજી વિભાગમાં પાપાવરીન નામનું ઈન્જેકશન આપી ટેસ્ટ કરાય છે. ઈન્જેકશન આપ્યાની 5થી 15 મિનિટમાં પુરુષ શારીરિક સંબંધ માટે સક્ષમ છે કે નહીં તે નક્કી થઈ જાય છે. જયેશ પટેલ પર કરાયેલો આ ટેસ્ટ 60 ટકા પોઝિટિવ હતો.અમદાવાદ સિવિલમાં ચાર ડોક્ટરની પેનલે જયેશ પટેલનો એનપીટી ટેસ્ટ કર્યો હતો. એનપીટી ટેસ્ટ મશિન દ્વારા થાય છે પરંતુ અમદાવાદમાં તેની સુવિધા ન હોવાથી ઓલ્ટરનેટિવ ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં રેપ કેસમાં આસારામનો આ રીતે ટેસ્ટ થઈ ચૂક્યો છે. ટેસ્ટ બાદ જયેશ પટેલને પોલીસ વાનમાં બેસાડાયો ત્યારે હાજર લોકોએ તેને છુટ્ટા જુત્તા માર્યા હતા.