Omg આ હોટ યુવતી તો એરટેલ 4G ની એડમાં આવતી હતી, જુઓ હાલમાં કેટલી બોલ્ડ લાગે છે……

0
212

ટેલીકોમ કંપની એયરટેલના 4 જી વાળા વિજ્ઞાપન  તો તમે આ દિવસો ટીવી અને ન્યૂઝ પેપર્સમાં જોઈ રહ્યા છો.મનમોહક મુસ્કાન વિખરતી એયરટેલ 4 Gના એડ કરતી વાળી આ ખૂબસૂરત ગર્લ હવે સોશલ મીડિયા પર છવાઈ ગઈ છે.આ 4 G ગર્લ વિશે લોકો બહુ ઓછું જાણે છે ભારતીયો વચ્ચે છવાતી આ ખૂબસૂરત ગર્લનો આ પહેલો વિજ્ઞાપન હતું .આવો  જાણીએ એના વિશે.ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા નામ આવે છે અને જતા રહે છે, પરંતુ અમુક ચહેરા હંમેશા માટે રોકાઈ જતા હોય છે અને આ ચહેરામાંથી એક છે શશા છેત્રી.

તે એક્ટ્રેસ, એન્કર અને મ્યુઝિશિયન પણ છે. દેહરાદૂન થી આવતી શશાનું કનેક્શન મધ્યપ્રદેશથી જણાવવામાં આવે છે. ૨૪ વર્ષની ઉંમરમાં જ શશા છેત્રીએ ખૂબ જ નામ બનાવી લીધું છે અને ઇંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસ્વીરોથી ખૂબ જ ધૂમ મચાવતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર શશાનાં ૧ લાખ ૧૯ હજારથી વધારે ફોલોઅર્સ છે અને આ આંકડો ખૂબ જ સારો છે.

સાશાએ મુંબઈના જેવિયર્સ ઈંસ્ટીટ્યૂટ ઓફ ક્મ્યુનિકેશન થી વિજ્ઞાપનના અભ્યાસ કર્યા છે.સાશાએ એકટિંગ અને મૉડલિંગના કોઈ અનુભવ નહી હતો અને ન જ સાશા એયરટેલ બ્રાંડ ના આ મોટા  નેશનલ કેંપન માટે પસંદ હતી.સાશા એક મ્યૂજિક આર્ટીસ્ટ છે જેને ટ્રેની રીતે કોપીરાઈટ પણ કામ  કર્યા છે.સાશા હવે સ્ટાર બની ગઈ છે કારણકે સવા અરબ ભારતીઓના દિલોમાં એને પોતાની છાપ મૂકી જગ્યા બનાવી છે.જે રીતે 80ના દશકોમાં Surf (સર્ફ) ના એક વિજ્ઞાપનમાં કવિતા ચૌધરી.શશા પોતાની તસવીરો શેયર કરતી રહે છે અને હજારોની સંખ્યામાં લોકો તેને લાઈક, કોમેન્ટ અને શેયર કરે છે.

શશાની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટાર થી ઓછી નથી અને તેની આ ઓળખ એરટેલના 4G વિજ્ઞાપન થી સૌથી વધારે મળી છે. જ્યારે પહેલી વખત આ વિજ્ઞાપન આવેલ તો લોકોએ તેની ક્યૂટનેસની ખુબ જ પ્રશંસા કરી હતી. ૧૭ વર્ષની ઉંમરમાં બોયકટ હેરની સાથે શશા ખૂબ જ ક્યુટ લાગતી હતી અને આજે ૨૪ વર્ષની ઉંમરમાં જ્યારે તેના વાળ વધી ગયા છે, તો તે ગજબની સુંદર લાગે છે. આટલા વર્ષોમાં તેના લુકમાં જે બદલાવ આવ્યો છે તેના કારણે લોકો તેને વધારે પસંદ કરવા લાગ્યા છે અને તેની અંદર જે પરિવર્તન થયેલ છે તે સમયની સાથે યોગ્ય છે.

 

શશા અત્યારે પોતાનો અભ્યાસ કરી રહી છે અને તેનું લક્ષ્ય ફિલ્મોમાં કામ કરવાનું છે. મુંબઈમાં રહેવા વાળી શશા એક શોર્ટ ફિલ્મમાં નજર આવી ચૂકી છે અને તેની એક યૂટ્યૂબ ચેનલ પણ છે. જેમાં તે પોતાના કમ્પોઝ કરેલાં ગીતો અને અમુક વીડિયો શેયર કરતી રહે છે.યૂટ્યૂબ પર લોકો તેને ફોલો કરે છે અને યૂટ્યૂબ ઉપર પણ તેના સારા સબસ્ક્રાઈબર છે. તેના પિતા એક બિઝનેસમેન છે અને માં હાઉસવાઇફ છે, પરંતુ તેમણે પોતાનું પ્રોફેશનલ બિલકુલ અલગ રાખેલ છે.


શશાનું નામ વર્ષ ૨૦૧૮માં એક એમએસસી જોડાયું હતું, જેમાં તેના અમુક પ્રાઇવેટ વીડિયો અને તસ્વીરો વાયરલ થઇ ગઇ હતી, જેના પર તેણે ફરિયાદ પણ કરી હતી. કારણકે કોઈએ તેની તસ્વીરોનો ગેર ઉપયોગ કર્યો હતો. જોકે બાદમાં આ મામલો રફા-દફા થઈ ગયો અને ત્યારબાદ તેની એક તસ્વીર તેના બોયફ્રેન્ડ સાથે પણ ખૂબ જ વાયરલ થઈ હતી.ભલભલા આ યુવતીને નથી ઓળખી શક્યાં આ યુવતી હવે પહેલાં કરતાં ખુબજ હોટ લાગે છે.