આ હતા દુનિયાનાં સૌથી ક્રૂર માનવીઓ, કબરમાં દફનાવેલી લાશો કાઢી તેનું શાક બનાવતાં, જુઓ તસવીરો…..

0
441

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જાણવા જઇ રહ્યા છે જે કબર માંથી લાશ કાઢી ને  ઇનશાની કોરમાં બનવતા હતા અને આ સ્ટોરી માં 2 ભાઈઓ વિશે લખેલું છે જે ખૂબ ક્રૂર હોય છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.આ ચેહરા ને ધ્યાન થી જોવો જે પોલીસે ની હીરાસત માં છે , જે હિન્દુસ્તાન નો પાડોશી દેશ પાકિસ્તાન થી છે.

હાથ માં હાથકડી અને મોઢા ઉપર દહેશત જોવા મળે છે અને આ બેવ માણસો સગા ભાઈ છે.તેમજ આ બેવ ને માણસ સમજવાની કોશિશ ના કરતા અને આ એ હેવાન છે જેને માણસ કેહવા થી ઈન્સાનિયત ને ગાળો દેવી તેમ ગણાય છે.ચેહરા પર દહેશત અને હેવાનીયત સાથે ઉભેલા બેવ ભાઈઓ પાકિસ્તાન માં આવેલા પંજાબ પ્રાંત માં રહેવા વાળા માણસો આદમખોર ભાઈ છે જે કબર માંથી 150 કરતા વધારે લાશ ને ખાઈ ગયા હતા અને આ બેવ ભાઈ નું નામ છે મહમ્મદ ફરમાન અલી અને મહમ્મદ આરીફ અલી છે.

સન 2011 માં આ બેવ પહેલી વાર પોલીસે ની ગિરફત માં આવ્યા જ્યારે એક મહિલા ના જનાજા માં કબ્રિસ્તાન માં દફનાવી ને જ્યારે ઘરે ગયા અને પછી તે બીજા દિવસે પાછા કબ્રિસ્તાન આવ્યા તો જોયું કે કબર ખુલી હતી અને લાશ ગાયબ થઈ ગઈ હતી અને બધા હેરાન થઈ ગયા હતા. તેમજ આના પછી તેમની શિકાયત પોલિસ સ્ટેશન માં કરી .પોલીસે ને થોડી તલાશ પછી જાણવા મળ્યું મેં આ મહિલા ની લાશ પાછળ આ બેવ ભાઈઓ નો હાથ લાગે છે ત્યારબાર પોલીસ તે બેવ ભાઈઓ ના ઘરે ગઈ અને જોયું તો અંદર ની રૂમ માં પતિલા માં કઢાઈ જેવી કોઈ વસ્તુ મૂકી હતી અને પોલીસે બીજી બધી જગ્યા પર શોધ્યું તો તેમને ખબર પડી કે બહાર એક લાશ મળી આવી અને પોલીસ તે લાશ જોઈને ચોકી ગયા કેમકે તે લાશ ના અંગો કપાયેલા હતા .

આના પછી બેવ ભાઈઓ ને પોલીસે હીરાસત માં લીધા અને કઢાઈ વાળા પેલા પતિલા ની જાણકારી માટે તેને લેબ માં મોકલવામાં આવ્યું.જ્યાં ખબર પડી કે તે પતિલામાં ઇન્સાની માસ જોવા મળ્યું હતું.તેમજ બેવ ભાઈઓ ને કુબુલ કર્યું કે આવી જ કેટલીક લાશ કબર માંથી કાઢતા હતા જે હાલમાં જ દફનાય હોય.અને તે લાશ ને તેમના ઘર માં લઇ જતા હતા એના પછી તે કઢાઈ માં બનાઈ ને ખાતા હતા અને જ્યારે તેમને અદાલત માં લાવવામાં આવ્યા તો એક મુસીબત ઊભી થઈ કે આવા પ્રકાર ના જુર્મ માટે આરોપી ને કેવા પ્રકારની સજા આપવામાં આવે .

અને ત્યાં આગળ કોઈ પણ જાતનો આ જુર્મ માટે કોઈ પણ કાયદો કે સજા નહોતી. તે માટે લાશ કબર માંથી બહાર કાઢવા તેમજ અન્ય જુરમો ને ધ્યાન માં લઇ ને મુકદમો ચાલ્યો અને બેવ ને 2 વરસ ની સજા મળી.પરંતુ તે જેલ માં ઓછા અને હોસ્પિટલ માં વધારે રહેતા હતા કેમકે તેમનું માનસિક ઈલાજ ચાલી રહ્યું હતું.

સન 2013 માં બેવ નરભક્ષી ભાઈઓ ની સજા પુરી થઈ અને બેવ ને જેલ માંથી છુટા કરવામાં આવ્યા.પરંતુ તે બેવ ને ઇનશાની માસ નો ચસ્કો લાગી ગયો હતો તેથી જેલ માં થી છૂટ્યા અને 1 વર્ષ પછી થોડાક લોકોએ પોલીસ માં શિકાયત કરી કે પેલા બેવ ભાઈના ઘરમાંથી સડેલા માસ ની ગંધ આવે છે ત્યારબાદ પોલીસે તે બેવ ના ઘર માં રેડ મારી તો ત્યાંનો નજારો હેરાન કરીદે એવો હતો.

અને તેમના ઘરમાંથી 2 વર્ષ ના બાળક નું માથું મળી આવ્યું જેને તે બાળક ની મૃત્યુ પછી તેને કબ્રિસ્તાન માં દફનાવામાં આવ્યો હતો અને તેની જોડે પતિલામાં ઇન્સાની માસ પણ પાકી રહ્યું હતું આ દ્ર્શ્ય એવું જ હતું જે સન 2011 માં જોવા મળ્યું હતું ત્યારબાદ પોલીસે તે બેવ ભાઈ ને ફરી થી જેલ માં પુરી દીધા અને તેમના પર ફરી થી અદાલત માં મુકદમો ચાલ્યો અને અદાલત માં ફરી થી એજ મુસીબત હતી કે આમને આવા હાલાત માં કેમની સજા આપવી કેમકે તેને લઈ ને કાનૂન જોડે કોઈ ધારા છે જ નહીં.

ત્યારબાદ આ કેશ પાકિસ્તાન ના પંજાબ ના આતંકવાદ વિરોધક અદાલત માં સોંપી દીધો. ફરમાન અલી અને આરીફ અલી ને બાળક ના કબર માથી બહાર કાઢવાના અને તેની સાથે સાથે સંપતિ ને નુકસાન પોહચડવા માટે દોશી માનવામાં આવ્યા અને તે બેવ ભાઈઓ ને 12 વર્ષ ની સજા સંભળાઈ.તો મિત્રો આવા પણ આ દુનિયા માં માણસો હોય છે.

અને મિત્રો તમે પણ હેરાન થઈ ગયા ને અને મિત્રો આ બેવ ભાઈઓ ને લઇ ને તમારા મન માં શુ વિચાર ચાલે છે તે અમને જરૂર થી બતાવજો અને મિત્રો આવા જુર્મ માટે શું કાનૂન જોડે કોઈ સજા હોવી જોઈએ કે નહીં તે પણ અમને જણાવજો તેમજ મિત્રો તમારા એરિયા, ગામ કે શહેર માં આવી કોઈ અજીબ ઘટનાઓ જોવા મળી હોય તો તમે અમને શેર કરી શકો છો અને અમારો આ લેખ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર પાઠવીએ છે અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર તેમજ પરિવાર સાથે શેર કરો ધન્યવાદ.