આ દેશની ટૉપની મહિલા ન્યૂઝ એંકર બની ગઇ રાતોરાત સ્ટાર, જાણો કોનુ કોનુ નામ છે સામેલ…..

0
537

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ આપણા ત્યા ચાલી રહેલા ન્યૂઝ ચેનલો ની સુંદર મહિલા એંકરો વિશે મિત્રો જ્યારે પણ કોઈ મહિલા ની સુંદરતા અને કમાણીની વાત આવે છે ત્યારે આપણ ને એક તો હિરોઇનો અને રમત ગમતની મહિલા ખિલાડીયો ની જ યાદ આવે છે પરંતુ આ સિવાય ન્યૂઝ ચેનલોની એંકરો ની સુંદરતા મા તે બોલિવુડની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે અને આજે અમે તમને આપણા ન્યૂઝ ચેનલોમા કામ કરતી મહિલા એંકરો વિશે જણાવવા જઇ રહ્યા છે જેઓ પોતાના ટેલન્ટે રાતો રાત સ્ટાર બની ગઈ હતી તો મિત્રો આવો જાણીએ જેના વિશે તમે ભાગ્ય જ જાણતા હશો.

રુબિયા લિયાકત.
મિત્રો આજથી અમુક સમય પહેલા સુધી ઝી ન્યૂઝ પર તાલ ઠોક કે નામના કાર્યક્રમ આવતો હતો જેમાં અગાઉ રુબિકા લિયાકત જોવા મળતી હતી અને તેના ધારદાર પ્રશ્નો સામે ઘણા દિગ્ગજ નેતાઓ પણ જવાબ આપી શકતા નહોતા અને 18 એપ્રિલના ઉદયપુર રાજસ્થાન માં જન્મેલી રુબિકાએ યુનિવર્સિટી ઓફ મુંબઈથી બેચલર ઓફ માસ મીડિયા જર્નાલિઝમ ની ડિગ્રી મેળવી છે અને આ સમય દરમિયાન તેણે ચેનલ 24 સાથે 3 મહિના કામ કર્યું.હતુ અને તેના પતિનું નામ નવેદ કુરૈશી છે જે એક પત્રકાર છે અને 2018 સુધી રુબિકાએ ઝી ન્યૂઝમાં કામ કર્યું અને પછી તે એબીપી ન્યૂઝ સાથે જોડાઈ અને અહીં તે માસ્ટર સ્ટ્રોક.નામના કાર્યક્રમનું સંચાલન કરતી જોવા મળે છે.

નિધિ રાજદાન.
મિત્રો 11 એપ્રિલ 1977માં બડગામ, જમ્મુ કાશમીરમાં જન્મેલી નિધિ રાજદાનના પિતા કૃષ્ણા રાજદાન છે.જેઓ સમાચાર એજન્સીના મુખ્ય એડિટર હતા અને નિધિના લગ્ન 2005માં નીલેશ મિશ્રા સાથે થયા હતા જો કે 2007માં તેઓ બંને અલગ થઇ ગયા હતા અને નિધિએ રેડિયો અને ટીવી પત્રકારિતામાં માસ્ટર્સ કર્યું છે. તે ન્યૂઝ એન્કર તરીકે 1999માં એનડીટીવી સાથે જોડાઈ હતી અને તેણે ઘણા કાર્યક્રમોમાં એન્કરનો રોલ કર્યો હતો અને તેણે એક લાંબી લાઈવ સીરિઝ માટે પણ એન્કરિંગ કર્યું હતું. તે હાલ ન્યૂઝ કાર્યક્રમ લેફ્ટ, રાઈટ એન્ડ સેન્ટર ની એન્કર છે.

અંજના ઓમ કશ્યપ.
મિત્રો 12 જૂન 1975 રાંચી બિહારમાં જન્મેલી અંજનાએ વનસ્પતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને જે પછી તેણે જર્નાલિઝમમાં ડિપ્લોમા કર્યું અને તેના લગ્ન મંગેશ કશ્યપ સાથે થયા હતા અને તે જાણીતી પત્રકાર હોવાની સાથે એક ન્યૂઝ એન્કર પણ છે અને તે પોતાના કાર્યક્રમ હલ્લા બોલ ને કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય બની હતી અને અંજનાએ ફિલ્મ સુલ્તાન અને ટાઈગર ઝિંદા હૈ માં ન્યૂઝ એન્કર તરીકે અભિનય પણ કર્યો હતો અને તે હાલ આજ તક ચેનલની એક્ઝિક્યુટીવ એડિટર પણ છે અને તેણે હોસ્ટ તરીકે બડી બહસ અને દો ટૂંક જેવા કાર્યક્રમો પણ કર્યા છે.

સાગરિકા ઘોષ.
મિત્રો ભારતીય દૂરદર્શનન પૂર્વ ડીજી ભાસ્કર ઘોષની દીકરી સાગરિકા ઘોષનો જન્મ 8 નવેમ્બર 1964ના થયો હતો અને તેણે આધુનિક ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ એમફીલ કર્યું હતુ અને તેણે ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આઉટલુક અને ઈન્ડિયન એક્સપ્રેસ માં કામ કર્યું હતુ અને તે સીએનએન, આઈબીએનમાં પ્રાઈમ ટાઈમ એન્કર હતી. તેના લેખ અને કાર્યક્રમો ઘણા ચર્ચામાં રહેતા. 5 જુલાઈ 2014ના તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.

શ્વેતા સિંહ.
મિત્રો 14 ડિસેમ્બર 1977માં પટણા, બિહારમાં જન્મેલી શ્વેતા સિંહ ‘આજ તક’ની જાણીતી ન્યૂઝ એન્કર અને એડિટર છે. સ્પોર્ટ્સ સંબંધિત કાર્યક્રમોના એન્કરિંગમાં તે મહારત ધરાવે છે. તેણે ‘પાટલિપુત્ર કા ઈતિહાસ’ નામનો કાર્યક્રમ પણ હોસ્ટ કર્યો છે. આજ તકમાં કામ કરતા અગાઉ તેણે ઝી ન્યૂઝ અને સહારા ચેનલ્સમાં પણ કામ કર્યું હતું.

આયશા ફરીદી.
મિત્રો દિલ્હીમાં જન્મેલી આયશા ફરીદી એક ટ્રેઈન્ડ પત્રકાર છે અને તેણે ઈ.ટી.નાઉ ચેનલમાં એક બિઝનેસ એન્કર તરીકે કાર્ય કરવાથી લઈ પૂર્વ સીએનબીસી વર્લ્ડ અને એમટીવીમાં પણ કામ કર્યું છે. ઈ.ટી.નાઉમાં માર્કેટ એનાલિસિસ કરતા કંપનીની સ્થિતિ, નફો-નુકસાન સહિતના પાસાને વિસ્તૃત રીતે લોકો સુધી પહોંચાડે છે આ ઉપરાંત તેણે ફિચર અને લાઈફ સ્ટાઈલ સંબંધિત કાર્યક્રમ પણ હોસ્ટ કર્યા છે. જેમકે ડેલી સેગમેન્ટ,ગેટ અ લાઈફ,સ્ટોરી બોર્ડ,શો ટાઈમ ઈન્ડિયા સામેલ છે.