આ ચમત્કારીક માળા પહેરવાથી મૃત્યુ પણ નથી આવતી પાસે,,ભગવાન શ્રી રામ પાસે પણ હતી એ માળા…….

0
133

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગળામાં માળા પહેરવાનો આધ્યાત્મિક મહત્વ છે. જો તમે વિશેષ રત્ન વગેરેની માળા ધારણ કરો છો તો તમને તેના અનુસાર મન, મસ્તિષ્ક, રક્તપ્રવાહ, વાત સંસ્થાન અને સંવેદના થી જોડાયેલા લાભ પ્રાપ્ત થાય છે. આ વાત તો તમે પણ માનો છો કે રુદ્રાક્ષની માળાથી લક્ષ્મી, સરસ્વતી, ગણેશ રામ, કૃષ્ણ ,શિવ, વિષ્ણુ, દત્ત તથા નવગ્રહ વગેરેની સાધના કરવામાં આવે તો મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.તેવી જ રીતે એક માળા છે જે ધારણ કરવાથી મૃત્યુ મનુષ્યથી દૂર રહે છે. આ માળા ભગવાન શ્રી રામ પણ ધારણ કરતા હતા. અમે વાત કરી રહ્યા છીએ મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરવાની.

મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરો.મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. તે દિવસે જો તમે હનુમાનજીની કેટલીક વિશેષ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો તેની પૂરી વિધિ-વિધાનથી આરાધના કરો. તમને તમારા મન મેં ગમે તે ફળ અવશ્ય મળે છે. કહેવામાં આવે છે કે સદીઓ બાદ પણ હનુમાનજી જીવિત જ છે. માતા સીતાના વરદાનના કારણે હનુમાનજીની આજ પણ પૃથ્વી પર મોજુદ છે. તે પોતાના ભક્ત અને સમસ્ત માનવજાતિની રક્ષા અને કલ્યાણ માટે પૃથ્વી પર મોજૂદ છે.

હનુમાનજીના વિશે કહેવામાં આવે છે કે તે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. હનુમાનજીની કૃપાથી કોઈપણ વ્યક્તિ કોઈના થી પણ નથી ડરતો. જો કોઈના ઉપર તેનો આશીર્વાદ હોય તો કોઈ બુરી આત્મા અહીં સુધી કે મૃત્યુ પણ મનુષ્ય થી દૂર રહે છે. મૃત્યુથી બચવું છે તો તેના માટે તમારે આજે અમે એક એવા રક્ષાકવચ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમાં સ્વયં હનુમાનજીનો વાસ હોય છે. આ રક્ષાકવચ માં સાક્ષાત હનુમાનજી વાસ કરે છે અને એની આરાધના કરવાથી તમારા બધા કષ્ટો દૂર થાય છે.

શું છે હનુમાન કવચ.મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરો. આ રક્ષા કવચ ને ગળામાં ધારણ કરવાથી કોઇ પણ મનુષ્યની રક્ષા મૃત્યુ સુધી થઈ શકે છે. આ રક્ષા કવચ વ્યક્તિને મૃત્યુથી રક્ષા કરી તેના અમરત્વ પ્રદાન કરે છે. જેનાથી તેના શત્રુ પણ તેનો કોઈ પણ બગાડી નથી શકતો. એવી માન્યતા છે કે આ રક્ષા કવચ ધારણ કરવાથી ધારણ કરવાવાળા વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. હનુમાનજી પણ આ રક્ષા કવચ ધારણ કરતા હતા અને તેની વિશેષતાઓ પુરાણોમાં પણ વર્ણન છે.

કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરવા માટે આ રક્ષાકવચ ની મદદ લીધી હતી. તેથી એવું માનવામાં આવે છે કે શ્રીરામ પ્રભુ ના સૌથી મોટા સેવક હનુમાનજી છે. આજ પણ કોઈ સ્થાનો પછી જીવિત અવસ્થામાં બિરાજમાન છે. તેના કવચના પાઠથી મરતું પ્રાણી પણ ઉઠી જાય છે. હનુમાન કવચ ની આરાધના થી સમસ્ત રોગ દુઃખ વગેરે દૂર થઈ જાય છે. તમને કહી દઈએ કે ત્રેતા યુગમાં મહાબલિ રાવણથી યુદ્ધ કરતા સમયે સ્વયં ભગવાન શ્રી રામે પણ હનુમાન કવચ નો પાઠ કર્યો હતો અને રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો.

એવી માન્યતા છે કે શ્રી રામ ના ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી ઉપર કોઈ ને કોઈ રીતે હાજરાહજૂર છે અને પોતાના ભક્તો ની હંમેશ ને માટે રક્ષણ કરતા આવ્યા છે અને તેમા પણ હનુમાનજી નુ પંચમુખી હનુમાન કવચ એટલુ બળશાળી છે કે તેના મંત્રોચ્ચારણ માત્ર થી કોઈ પણ મરેલા પ્રાણી ને સજીવન કરી શકાય છે. એટલુ જ નહિ ઘણા બધા લોકો હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ કાર્ય મા સફળતા મેળવવા માટે કરતા આવ્યા છે. શાસ્ત્રો મા જણાવ્યા મુજબ ત્રેતા યુગ મા રાવણ સાથે યુધ્ધ દરમિયાન સ્વયં ભગવાન રામે પણ હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ કર્યા હતા.

ૐ શ્રી હનુમંતે નમમિત્રો જે ભક્ત સાચા હૃદયથી અને મનથી ભગવાન હનુમાન ની રુદ્રાક્ષ ની એક માળા દ્વારા ભગવાન હનુમાન ના આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજી નું સુરક્ષાકવચ બની જાય છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ એક કરતા વધારે વખત કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી.મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા દરેક ભક્તોએ હનુમાનજીના આ મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવી પડેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. તમને આમંત્રણ નું રિઝલ્ટ 24 દિવસમાં દેખાવા લાગશે. તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો આવશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!
ઘણી વખત વ્યક્તિને એવું લાગતું હોય છે કે તેના ઉપર ટૂંક સમયમાં કોઈ મુસીબત આવવાની છે. તો આ મંત્ર જાપ કરવાથી તને ઘણો બધો ફાયદો થશે. આ મંત્રના જાપ દ્વારા ખુદ હનુમાનજી તમારા દુશ્મનથી તમારું રક્ષણ કરશે. આ ઉપરાંત તમારે દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને હનુમાનજી ઉભા રહેશે.મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે જે વ્યક્તિના મનમાં વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો આવા લોકોએ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા રોજ કરવી જોઈએ. આમ કરવાથી તમારી પ્રબળ ઈચ્છા પૂરી થાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.

જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.

એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક બળ આધ્યાત્મિક શક્તિ આપે છે અને ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા જ આપણે શારીરિક શક્તિ મેળવી શકીએ છીએ અને તેનાથી જ દરેક પ્રકારના રોગ સામે લડી શકીએ છીએ અને તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને આધ્યાત્મિક શક્તિ મળે છે.હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવામાં આવે છે, તેથી હનુમાન ચાલીસાના દરરોજ પાઠ કરવાથી તમારી યાદશક્તિ અને બુદ્ધી પણ વધે છે. તે જ રીતે તેનાથી આધ્યાત્મિક શક્તિ પણ મળે છે.સતત હનુમાન ચાલીસાના વાંચન દ્વારા પવિત્રતાની ભાવના વિકસિત થાય છે, આપણું મનોબળ વધે છે. જો મનોબળ વધારે હશે તો તમે દરેક સમસ્યા સામે લડી શકો છો.

મિત્રો હનુમાનજીના ઉપરોક્ત મંત્રના ફાયદો મેળવવા માટે તમારે નિયમોનુસાર વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આ માટે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરીને બેસીને દીવો કરવાનો રહેશે. ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવાની રહેશે. પૂજા કરતી વખતે હનુમાનજીનું નામ લઈને તેની સાથે સાથે ભગવાન શ્રી રામ નું પણ સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. આટલું કર્યા પછી તમારે આ મંત્રનો જાપ શરૂ કરવાનો રહેશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

હનુમાન કવચ એ પ્રભુ શ્રી રામજી દ્વારા રચિત એક સુરક્ષા કવચ છે, જેના નિયમિત મંત્રોચ્ચારણ થી અન્યાય ઉપર ન્યાય ની જીત મેળવી શકાય છે, અને નકારાત્મક શક્તિઓ ની પ્રભાવ થી બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકાર ની અસૂરી મંત્રવિદ્યા અને સંકટો થી આપણું રક્ષણ કરે છે એટલા માટે આ અસૂરી મંત્રવિદ્યા ને પણ હનુમાન કવચ થી સરળતા થી હરાવી શકાય છે.

હનુમાન કવચથી થતા ફાયદા : જો તમે કોઈ પણ પ્રકાર ની ઇચ્છાઓ પૂરી કરવા માંગો છો, તો હનુમાન કવચ એટલે પંચમુખી હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ અવશ્ય કરો. તેના થી સ્વયં પ્રભુ શ્રી રામ રાજી થાય છે અને ભક્તો ની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાન કવચ ના નિયમિત રીતે મંત્રોચ્ચારણ કરવા થી દરેક પ્રકાર ની સમસ્યાઓ અને સંકટો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી શરીર રોગ મુક્ત બને છે.ॐनमोहनुमतेरुद्रावतारायसर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूतायस्वाहा” હનુમાન કવચના આ મંત્રના મંત્રોચ્ચારણ થી આપણા બધા જ સંકટો દુર થાય છે, અને સાથે જ તે મંત્ર આપણું દુશ્મનોથી રક્ષણ કરે છે.

હનુમાન કવચ જાપ વિધિ : હનુમાન કવચ મંત્રો ના સિધ્ધીકરણ માટે વ્યક્તિ એ પરોઢે ઉઠી ને સ્નાન કરી શરીર નુ શુધ્ધિકરણ કરવુ જોઈએ. ત્યાર બાદ આસન પાથરી ને હનુમાનજી ની પ્રતિમા કે છબ્બી ની સામે બેસી જાવ અને પ્રભુ હનુમાનજી ના આશીર્વાદ લો. હવે તમે તેમને સિંદુર અને જનોઈ અર્પણ કરો અને આ મૂળ મંત્ર નુ મંત્રૌચ્ચારણ કરો “ॐश्रीहनुमतेनम:”. ધ્યાન રાખશો કે તમારે આ મંત્ર નુ મંત્રોચ્ચારણ માળા ના એક-એક મણકે એટલે કે ૧૦૮ વખત કરવુ પડશે. આ મંત્ર ૨૪ કલાક એક સુરક્ષા કવચની જેમ તમારુ રક્ષણ કરશે.