આ અભિનેત્રીને કપડાં વગર જોવા માટે લોકો બે-બે કલાક લાઈનમાં ઉભા રહેતાં હતાં…..

0
51

90 ના દાયકાની જાણીતી અને બોલ્ડ અભિનેત્રી સોનમને તમે જાણતા જ હોવ. ફિલ્મના નિર્માતા તેને ફિલ્મમાં લેવા સોનમના ઘરે જતા હતા. 90 ના દાયકામાં અભિનેત્રીઓ બિકીની પહેરીને શરમાતી હતી. પરંતુ સોનમ આવી અભિનેત્રી નહોતી. 90 ના દાયકામાં તેણે ઘણી ફિલ્મોમાં ન્યૂડ સીન આપ્યા હતા.તેમની પહેલી ફિલ્મ વિજય 1988 માં રિલીઝ થઈ હતી. સોનમે ફિલ્મમાં જબરદસ્ત કિસિંગ સીન્સ આપ્યા હતા. તે બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાતી હતી. તેની પહેલી બોલિવૂડ ફિલ્મે ગભરાટ ઉભો કર્યો હતો. આ પછી તેની ફિલ્મ ત્રિદેવ આવી જે ખૂબ પસંદ આવી. ત્રિદેવની રજૂઆતના એક વર્ષ પછી, ફિલ્મ મીટ્ટી ઓર સોના રીલીઝ થઈ જેમાં સોનમ અને ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં હતા. પણ ચંકી પાંડેની કોઈની નજર પડી નહીં.

આ ફિલ્મમાં સોનમનો હોટ અવતાર જોવા મળ્યો હતો, તેણે એક પછી એક કિસિંગ સીન્સ આપ્યા હતા. આ સિવાય તેણે ફિલ્મમાં ન્યૂડ સીન પણ આપ્યા હતા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ જોવા માટે, લોકો ટિકિટ ખરીદવા માટે થિયેટરોની બહાર લાંબી લાઇનો બનાવતા હતા અને તેમના નગ્ન દ્રશ્યો જોયા પછી નીકળી જતા હતા.નગ્ન દ્રશ્ય સમાપ્ત થયા પછી જ થિયેટર ખાલી થઈ જતા. લગ્ન કર્યા પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કાયમ માટે વિદાય આપી દીધી. તેને અંડરવર્લ્ડ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. આને કારણે તેણે ભારત છોડ્યું. તે તેના પતિ સાથે વિદેશમાં રહે છે.

ત્રિદેવ અને વિશ્વાત્મા જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનારી સોનમ બોલ્ડ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ હતી. વર્ષ 1991 માં સોનમે ત્રિદેવના ડાયરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કરી લીધા હતા, પણ અંડરવર્લ્ડના ડૉન અબુ સલેમના તરફથી સોનમ અને રાજીવને મારી નાખવાની ધમકીઓ આવતી હતી જેના પછી સોનમ અને રાજીવને દેશ છોડીને વિદેશમાં સેટલ થવું પડ્યું હતું. જો કે લગ્નના 16 વર્ષ પછી સોનમ અને રાજીવના પણ છૂટાછેડા થઇ ગયા હતા. હવે તે એક ડોક્ટર સાથે લગ્ન કરીને ઊંટીમાં રહે છે.

જો તમે ‘ત્રિદેવ’ અને ‘વિશ્વાત્મા’ ફિલ્મ જોઇ છે તો પછી તમે ઓય-ઓય ગર્લ સોનમને ક્યારેય ભુલી શક્તા નથી. 90નાં દાયકામાં સોનમ એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી. ફિલ્મનાં પ્રોડ્યુસર તેને પોતાની ફિલ્મમાં લેવા મેટ સોનમનાં ઘર પાસે આંટાફેરા કરતા હતાં. તે સમય એવો હતો જ્યારે હિરોઇન બિકીની પહેરવામાં રાજી નહોતી. કોઇ ફિલ્મ એક્ટ્રેસ જો પોતાની ફિલ્મમાં બિકીની પહેરે તો તે ખબર હેડલાઇન બની જતી હતી. આજે સોનમનો જન્મદિવસ છે. સોનમનો જન્મ 2-સપ્ટેમ્બર 1972માં થયો હતો.સોનમનું મૂળ નામ બખ્તાવર ખાન છે. ફિલ્મો માં આવ્યા બાદ બખ્તાવરે પોતાનું નામ બદલીને સોનમ રાખી લીધું હતું.સોનમે 1988માં આવેલી ફિલ્મ ‘વિજય’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ ચાલી અને સોનમ પણ. આ ફિલ્મમાં સોનમે જબરદસ્ત કિસીંગ સીન આપ્યા હતા અને ત્યારબાદ તેની ગણતરી બોલ્ડ એક્ટ્રેસમાં થવા લાગી હતી. હકીકતે સોનમ તે સમયની સૌથી લકી એક્ટ્રેસ હતી. જેની પ્રથમ ફિલ્મે જ બોલીવૂડમાં તરખાટ મચાવ્યો હતો.

વિજય અને ત્રિદેવ જેવી ફિલ્મોએ સોનમને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. તેમજ ત્રિદેવનાં ગીત ઓયે-ઓયે બાદ તેને આ નામથી ઓળખવામાં આવતી હતી. ત્રિદેવ રિલીઝ થયાનાં એક વર્ષ બાદ ફિલ્મ આવી મિટ્ટી અને સોના. આ ફિલ્મમાં સોનમ સાથે ચંકી પાંડે હતાં. જો કે કોઇએ તેમને નોટીસ પણ ન કર્યા. આ ફિલ્મમાં સોનમે ખુબ જોરદાર બોલ્ડ સીન આપ્યા હતાં.આ ફિલ્મમાં અનેક જગ્યાએ સોનમ ન્યૂડ સીનમાં જોવા મળી હતી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ તરત જ બોક્સ ઓફિસ પર તહલકો મચી ગયો હતો. તે સમયે આવા સીન આપવા બહુ મોટી વાત ગણાતી હતી. આ ફિલ્મ વિશે એવું પણ માનવામાં આવે છે કે લોકો લાંબી લીઇનમાં ઉભા રહીને ફિલ્મની ટીકિટો ખરીદતા હતા અને સોનમાં ન્યૂડ સીન જોઇને પરત જતા રહેતા હતા. એટલે કે દર્શકો માત્ર સોનમનાં ન્યૂડ સીન જોવા માટે જતા હતાં.

સોનમનો આ હોટ અંદાઝ તેની તમામ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. જો કે આખરી અદાલત અને ત્રિદેવ ફિલ્મમાં દેખાયેલી સોનમે લગ્ન બાદ ફિલ્મો છોડી દીધી હતી. ત્યારબાદ અંડરવર્લડ તરફથી સતત જાનથી મારી નાંખવની ધમકી મળવાને કારણે સોનમ અને તેનાં પતિએ ભારત છોડી દીધુ અને વિદેશ જતા રહ્યા હતાં.સોનમની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે, જે પોતાની સફળતાનાં શિખરે પહોંચીને નિવૃત્ત થઇ ગઇ. તેને ક્યારેય અપડાઉન કે ડાઉનફોલનો સામનો કરવો પડ્યો નથી. જો કે વર્ષ 2016માં સોનમ અને રાજીવ રાયે છુટ્ટા થવાનો નિર્ણય કર્યો હતો. 25 વર્ષનાં લગ્નજીવનનો અંત આણ્યા બાદ સોનમે ફરી પોન્ડિંચેરીનાં ડો.મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. સોનમ હાલમાં લાઇમલાઇટથી દુર રહીને આવી જીંદગી જીવી રહી છે.

‘ઓયે ઓયે ગર્લ’ નામથી લોકપ્રિય થયેલી સોનમે 2 સપ્ટેમ્બરના રોજ પોતાનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેનું સાચું નામ બખ્તાવર ખાન છે. સોનમે માત્ર 14ની ઉંમરમાં ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં માત્ર 25 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 19ની ઉંમરમાં સોનમે 17 વર્ષ મોટા ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યાં હતાં. ફિલ્મ્સમાં સેક્સ સિમ્બોલના નામથી લોકપ્રિય સોનમ પોતાની કરિયરના પીક ટાઈમ પર એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે સોનમ એક્ટર રઝા મુરાદની સંબંધી છે. 25 વર્ષના લગ્નજીવન બાદ સોનમે બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. પહેલા પતિને ડિવોર્સ આપ્યા બાદ સોનમે 45 વર્ષની ઉંમરે પોંડીચેરીના ઓર્થોપેડીક ડોક્ટર મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યાં હતાં.

આ રીતે થઈ બીજા પતિ સાથે મુલાકાતઃ14 એપ્રિલ, 2017ના રોજ સોનમે મુરલી પોડુવલ સાથે ઉટીમાં લગ્ન કર્યાં હતાં. નોંધનીય છે કે સોનમના પહેલા લગ્ન ડિરેક્ટર રાજીવ રાય સાથે 21 જાન્યુઆરી, 1991ના રોજ થયા હતાં. આશરે 25 વર્ષ સાથે રહ્યા પછી આ જોડીના ઓગસ્ટ 2016માં ડિવોર્સ થયા હતાં. સોનમ માત્ર 14 વર્ષે જ 1988માં આવેલી ફિલ્મ ‘વિજય’માં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી. સોનમ અને મુરલીની મુલાકાત પુડ્ડુચેરીમાં થઇ હતી. જ્યારે સોનમ તેના પહેલા પતિ અને ફિલ્મમેકર રાજીવ રાયથી અલગ થઇ હતી ત્યારે મુરલીએ જ તેને સપોર્ટ કર્યો હતો. આ મુલાકાત પછી તેઓ એકબીજાની નજીક આવ્યા હતાં અને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એક લિડિંગ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તેના દીકરા ગૌરવ અને મુરલીનું બોન્ડિંગ પણ ખૂબ સારૂં છે.

ગત 26 વર્ષથી ગુમનામીની જિંદગી જીવી રહી છે સોનમ,’આખિરી અદાલત’ અને ‘ત્રિદેવ’ જેવી ફિલ્મ્સમાં જોવા મળેલી સોનમે લગ્ન પછી ફિલ્મ્સમાં એક્ટિંગ કરવાનું છોડ્યું હતું. છેલ્લા 26 વર્ષથી સોનમ ગુમનામીની જિંદગી જીવી રહી છે. રાજીવ સાથે લગ્ન કર્યા પછી સોનમે બોલિવૂડને અલવિદા કહ્યું હતું. નોંધનીય છે કે રાજીવે ગુપ્ત (1994) જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. લગભગ આ જ સમયે રાજીવ અંડરવર્લ્ડના નિશાને આવ્યો હતો. તેની ઓફિસ સામે જ તેની પર એટેક થયો હતો. તેની પર હુમલો થતાં આ જોડીએ ભારત છોડીને વિદેશમાં સેટલ થવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા લોસ એન્જલસ પછી સ્વિત્ઝર્લેન્ડ અને થોડા વર્ષ પછી મુંબઇ પરત ફર્યા હતાં. જોકે, 2001થી તેઓ અલગ રહી રહ્યા હતાં.પહેલા પતિ સાથેની લવ-સ્ટોરી આમ થઈ હતી શરૂઃએવું કહેવાય છે કે રાજીવ અને સોનમ ફિલ્મ ‘ત્રિદેવ'(1989)ના મેકિંગ દરમિયાન નજીક આવ્યા હતાં. ત્રણ વર્ષ પછી 21 જાન્યુઆરી, 1991ના રોજ આ જોડીએ લગ્ન કર્યા હતાં. જ્યારે સોનમ કરિયરની ઉંચાઇએ હતી ત્યારે ડિરેક્ટર રાજીવ સાથે લગ્ન કર્યા હતાં. આ કપલનો દીકરો ગૌરવ 24 વર્ષનો છે