આ અભિનેત્રીઓ ફિલ્મોમાં આપી ચૂકી છે બોલ્ડ અને ન્યૂડ સીન,જોવો તસવીરો…

0
216

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલીવુડને લોકો સપનાની દુનિયા કહે છે. અહી રોજ કોઈ ને કોઈ વ્યક્તિ પોતાના સપના લઈને આવે છે. એમાંથી કેટલાકના સપના સાકાર થાય છે, તો કેટલાકના નથી થતા. અહી કેટલાકને તો તક જ મળતી નથી.

તો કેટલાક નામ એવા પણ છે, જેમને તક તો મળે છે પણ તે વધારે સમય સુધી પોતાનું નામ બોલીવુડમાં જમાવી નથી શકતા.અમુક વર્ષો પહેલા જ્યારે આપણે ન્યૂડ સીનની વાત કરતા હતા ત્યારે સૌથી પહેલો ખયાલ આપણને હોલીવુડની ફિલ્મોનો આવતો હતો. ત્યાં માટે આ વાત કોઈ નવી ન હતી. પરંતુ હાલમાં તો બોલીવુડ પણ આ વાતમાં પાછળ નથી રહ્યું. ડિજીટલ પ્લેટફોર્મ મળ્યા બાદ તો જાણે આવા સીનનું પુર આવી ગયું છે પછી તે સેક્રેટ ગેમ્સ હોય કે પછી મિર્ઝાપુર. બોલ્ડ અને ન્યૂડ સીન કરવામાં આ અભિનેત્રીઓ છે સૌથી આગળ તો ચાલો જાણીએ કે કઈ છે આ અભિનેત્રીઓ.

પાઓલી ડેમ.પાઓલીએ 2011માં આવેલી મશરૂમમાં ન્યૂડ સીન આપ્યો હતો. આ સીન લવ, સેક્સ ઓપ પ્લેઝરનો કોકટેલ હતો.પાઓલી ડેમએ બોલીવુડમાં ફિલ્મ વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘હેટ સ્ટોરી’ દ્વારા બોલીવુડમાં પર્દાપણ કર્યું, પરંતુ કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. જે બાદ તેણે બંગાળી ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું. જ્યાં તે ખુબ જ સફળ અભિનેત્રી સાબિત થઈ રહી છે.તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં તેમની એક્ટિંગથી લાખો દર્શકોનું દિલ જીત્યું છે. પાઓલી ડેમે બોલિવૂડમાં તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘હેટ સ્ટોરી’થી કરી હતી. આ ફિલ્મમાં તેમના બોલ્ડનેસનેસને લીધે ખૂબ જ ચર્ચામાં હતી. પાઓલી ડેમ કોલકાતાની છે અને બંગાળી પરિવારથી સંબંધ રાખે છે.

શર્લિન ચોપડા.શર્લિન ચોપરા સોશિયલ મીડિયાની રાણી માનવામાં આવે છે. વેબ સીરીઝ, ટૂંકી ફિલ્મો અને ગ્લેમર વીડિયોમાં છલકાવનાર શાર્લીન હાલમાં ઓટીટી પ્લેટફોર્મ માટે સામગ્રીનું નિર્માણ કરી રહી છે. અભિનેત્રી હોવા સાથે તે નિર્માતા, લેખકની ભૂમિકા નિભાવી રહી છે.શર્લિન ચોપડાએ પણ 2007માં રેડ સ્વાસ્તિક અને કામાસૂત્રા 3 Dમાં ફૂલ ન્યૂડ સીન આપ્યા હતા.ચોપરાને છેલ્લે કતારના એક રૈપ વીડિયોમાં જોવા મળ્યો હતો, જેને તેના પ્રશંસકો માટે પ્રેમ મળ્યો હતો. રૈપનું નિર્માણ શર્લિન ચોપરા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.તે ભારતની પ્રથમ મહિલા હતી જેણે પ્લેબોય મેગેઝિન સાથે કામ કર્યું હતું અને તેના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

સિમી ગ્રેવાલ.ફેમસ એક્ટ્રેસ સિમી ગ્રેવાલે પણ એક ફિલ્મમાં ન્યૂડ સીન આપ્યો હતો. આ ફિલ્મનું નામ હતુ સિદ્ધાર્થ. આ ફિલ્મ 1972માં આવી હતી. અને સિમી સાથે શશિ કપૂર હતી.સિમિએ તેની ફિલ્મની કારકીર્દિ દરમિયાન ઘણાં બોલ્ડ સીન આપ્યા હતા જેનાથી સર્વત્ર સનસનાટી મચી ગઈ હતી અને 1970 માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર પણ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં સિમી ગ્રેવાલની ભૂમિકા એટલી લાંબી નહોતી.સિમીને રાજ કપૂર સત્યજીત રે. મૃણાલ સેન અને રાજ ખોસલા જેવા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવાની પણ તક મળી હતી જેમાં સિમિ ગ્રેવાલ કરઝ ફિલ્મમાં નકારાત્મક રોલમાં સિમિ ગ્રેવાલ બધા ને જોવા મળી હતી.સિમી ગ્રેવાલનું નામ અભિનયની સાથે સાથે એન્કર માટે પણ યાદ છે કારણ કે તેમણે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે અનેક કાર્યક્રમો કર્યા હતા અને સિમી સ્ટાર પ્લસના ટોક શો ઇન્ડિયાના મોસ્ટ ડિઝિરેબલની યજમાન બની હતી.જેમાં તે બોલિવૂડના ઉદ્યોગપતિઓ. ક્રિકેટરો અને મીડિયાના હસ્તીઓનો ઇન્ટરવ્યૂ લેતા હતા જેમાં સિમિએ બી.બી.સીના દસ્તાવેજી નાટક મહારાજાઓ માટે પણ કામ કર્યું હતું.

રાધિકા આપ્ટે.રાધિકા આપ્ટે વર્ષ 2016માં આવેલી ફિલ્મ પાર્ચ્ડમાં ન્યૂડ સીન આપ્યો હતો. તેમાં તેની સાથે અભિનેત્રી તનીશા ચેટર્જી પણ ન્યૂડ થઈ હતી.હાલમાં અભિનેત્રીઓમાં ચર્ચાયેલી રાધિકા આપ્ટેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. ખરેખર, શૂટિંગ દરમિયાન, તેના અંગત અંગોની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી, જેના પછી તે વાયરલ થયો હતો.

સની લિયોની.ક્યારેક પોર્ન ફિલ્મોમાં ફેમસ થઈ ચુકેલી સની લિયોનીએ પણ એક હિન્દી ફિલ્મમાં ન્યૂડ સીન આપ્યો હતો. ફિલ્મનું નામ રાગિની એમએમએસ 2 હતું. આ ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી.સની લિયોની સામાન્ય શિખ પરિવારમાં જન્મીને હાલ સ્ટારડમની ટોચ પર છે. પરંતુ અંગત જીવનમાં સની અને પતિ ડેનિયલ સામાન્ય રહેવાનું વધારે પસંદ કરે છે. 39 વર્ષીય સન્ની લિયોનને ભારતીઓ ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. સની એક સમયે ખૂબ જ લોકપ્રિય એડલ્ટ સ્ટાર હતી, પરંતુ આ દિવસોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ છે. તેણે 2011 માં બિગ બોસ સિઝન 5 માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. આ શોમાં જ તેને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે તેમની ફિલ્મ ‘જિસ્મ 2’ ની ઓફર કરી હતી. બસ, ત્યારબાદ તેણે બોલિવૂડ ફિલ્મો કરવાનું શરૂ કર્યું અને એડલ્ટ ફિલ્મ્સમાંથી નિવૃત્તિ લઈ લીધી. સની સોશિયલ મીડિયા પર ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.કેનેડામાં જન્મેલી સની લિઓની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૂર્વ સ્ટાર હોવાની સાથે બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ પણ છે.

કલ્કી કોચલીન.અનુરાગ કશ્યપની એક્સ વાઈફ અને બોલીવુડ એક્ટ્રેસ કલ્કી પણ ન્યૂડ સીન આપી ચુકી છે. આ ફિલ્મની ડાયરેક્ટર સોનાલી બોસ હતી.બોલીવુડમાં કલ્કિ કોચલીન સુંદર અને સૌથી અલગ ઓળખાણ ધરાવતી અભિનેત્રી છે. કલ્કિ કોચલીનનું કરિયર “યે જવાની હૈ દીવાની” અને “દેવ ડી”ની સાથે ખુબ ઝડપથી આગળ વધ્યું. પરંતુ સમયની સાથે તેમના કરિયરનો ગ્રાફ નીચે આવી ગયો, અને તે પણ આ ફ્લોપ અભિનેત્રીની યાદીમાં આવી ગઈ.

હુમા કુરૈશી:આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે હુમા કુરૈશીનું. હુમા કુરૈશીની સુંદરતાના ઘણા લોકો દીવાના છે. હુમાને મોટી ઓળખાણ અનુરાગ કશ્યપની સુપરહિટ ફિલ્મ ગેંગસ ઓફ વાસેપુર થી મળી હતી. પરંતુ એ ફિલ્મ પછી તેમણે કોઈ ખાસ સફળતા મળી નથી. તે કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ અને પ્રાઇવેટ આલ્બમમાં દેખાઈ હતી. પણ એમને વધારે સફળતા મળી નથી.

માહી ગિલ :બોલીવુડની ફ્લોપ હિરોઈનની યાદી માંથી અન્ય એક નામ છે માહી ગિલનું. માહીને થોડી ઘણી જ ફિલ્મો કરવાની તક મળી છે. જણાવી દઈએ કે તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ “દેવ ડી” હતી. એ ફિલ્મ દ્વારા દર્શકો વચ્ચે તેમને ઓળખાણ તો મળી, પરંતુ આ ઓળખાણ વધારે ટકી શકી નહિ. ઘણી હોટ અને સુંદર દેખાવા છતાં પણ તે ખરાબ રીતે ફ્લોપ રહી.

રીચા ચડ્ડા :પંજાબી ગર્લ રીચા ચડ્ડાએ પણ બીજાની જેમ એક્ટ્રેસ બનવાના સપના સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પણ તેમને મોટેભાગે સાઈડ રોલ જ મળ્યા. રીચા દ્વારા ફુકરે ફિલ્મમાં ભજવેલી ભૂમિકા દ્વારા થોડી લોકપ્રિયતા તો મળી, પણ તે સફળતા તેમના કરિયરને ઝડપ આપવામાં ધીમે પડી ગઈ અને તેમનું કરિયર કંઈક ખાસ બની શક્યું નહિ.

નિમરત કૌર,અક્ષય કુમાર સાથે ફિલ્મ ઍરલિફ્ટ માં નિમરત કૌરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મ હિટ ગઈ. પણ નિમરત હિટ થઇ શકી નહિ. પોતાના સુંદર અને સેક્સી અંદાજ પછી પણ તેમને બોલીવુડમાં વધારે ફિલ્મ મળી શકી નહિ. તે બીજી ફિલ્મોમાં પણ જોવા મળી. પરંતુ એમાં એમને સાઈડ રોલ જ મળ્યા. નિમરત એક સુપરહિટ એક્ટ્રેસ બનવા માંગતી હતી. પણ તે ફક્ત સાઈડ રોલ માટેની હિરોઈન બનીને રહી ગઈ.