હું મારી પત્ની ને ખુશ કરવા સે-ક્સ પાવર વધારવાની ગોળીઓ ખાવ છું શુ એનાથી કોઈ તફલિક નહીં થાય ને?

0
13305

સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી.

જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે.

જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.

જવાબ. કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે.

સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો.

તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ.હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

જવાબ. અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સેક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સેક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ.મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે.

જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.

મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સેક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે.

સેક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સંભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે.

સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો. જોકે, આ કોમન સમસ્યા છે. સેક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી.

સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.હું 39 વર્ષનો છું અને મારી પત્ની 20 વર્ષની છે. મારી તબિયત સારી છે, પરંતુ મારી પત્નીને સંપૂર્ણ આનંદ આપવા માટે હું 7 દિવસમાં એકવાર સે@ક્સની ગોળીઓ લઉં છું. તે ઠીક છે?

જવાબ.બિનજરૂરી રીતે સે@ક્સની દવાઓ ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 19 વર્ષ નાની પત્નીને દવા વગર પણ ખુશ કરી શકાય છે.