જાણો શા માટે આ જગ્યાએ છે વિચિત્ર રિવાજ છે, કેમ યુવતીઓ બાંધે છે દરેક સાથે સબંધ…….

0
2812

નમસ્તે મિત્રો આજે આ લેખમાં અમે એવા રિવાજ વિશે જણાવીશું જે જાણ્યા પછી તમને આશ્ચર્ય થશે આ એક એવો રિવાજ છે મહિલાઓ કોઈ પણ પુરુષ સાથે સંભોગ કરી શકે છે, રિવાજ મુજબ મહિલાઓ ઘૂંઘટ નાખવો પડતો નથી અને પુરુષોને ઘૂંઘટ નાખવો પડે છે. ચાલો જાણીએ આ રિવાજ વિશે. આ દુનિયામાં એવી અનેક જગ્યાઓ અને ત્યાં રહેતી સ્થાનિક પ્રજાતીઓ છે જેના વિશે આપણને ભાગ્યે જ ખબર હોય છે. આ પ્રજાતીઓ પોતાના કાયદા અને રીતરિવાજોમાં કોઈ બહારની દખલ પસંદ કરતા નથી.

એક એવી આદી પ્રજાતી છે જેમાં મહિલાઓ કોઈપણ પુરુષ સાથે સેક્સ કરી શકે છે અને પોતાની ઇચ્છા થાય ત્યાં સુધી તેની સાથે રહી શકે છે. મહિલાઓ પુરુષોને આમંત્રિત કરે છે. આ પ્રજાતીનું નામ છે તુઆરેગ જનજાતી, જેમાં મહિલાઓ પોતાને ગમતા પુરુષને સેક્સ માટે આમંત્રિત કરી શકે છે. પછી ભલે તે પુરુષ ઇચ્છાતો હોય કે ન ઇચ્છતો હોય તેણે મહિલા સાથે સંબંધ બાંધવો પડે છે. એટલે કે બીજી રીતે કહીએ તો આ પ્રજાતિમાં મહિલાઓ પુરુષો સાથે જબરજસ્તી કરી શકે છે. પુરુષો ના નથી પાડી શકતા જોકે આ માટે તુઆરેગ જનજાતિના પુરુષો અને સ્ત્રીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.

મહિલા જે પુરુષને સંબંધ બાંધવા માટે બોલાવે છે તેણે સુરજ નિકળે તે પહેલા તેની પાસે પહોંચી જવું પડે છે અને આખો દિવસ અને રાત પસાર થાય ત્યાં સુધી તેની સાથે રહ્યા બાદ બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા બહાર આવી જવું પડે છે. આખો પરિવાર સાથે હોય છે પણ. સંબંધ બનાવતા સમયે મહિલાનો આખો પરિવાર આ કપલની સાથે એક જ ઝુંપડામાં રહે છે. જોકે તેઓ બધા એમ જ વર્તે છે જાણે કંઈ જ બની રહ્યું ન હોય. પુરુષો માટેના નિયમો કડક આ પ્રજાતિમાં મહિલાઓને પુરુષો સાથે જબરજસ્તી સંબંધ બનાવવાની છૂટ તો છે સાથે આ મહિલાઓ પોતાનો ચહેરો ખુલ્લો રાખીને ફરે છે જ્યારે પુરુષો ચહેરો ઢાંકીને ફરે છે. પુરુષોએ ઘૂંઘટ રાખવો પડે છે અને તેને પરિવાર સામે પણ હટાવી શકતા નથી.

આવુંજ એક બીજું ગામ જ્યાં અજીબ પ્રથા છે, આ ગામ માં પરણિત મહિલાઓ ગમે એની સાથે બાંધી શકે છે શારીરિક સંબંધ,જાણો શુ છે એનું કારણ….દુનિયામાં ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે જેને સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ પરંતુ મિત્રો આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ અજાણ્યા પુરુષો સાથે સંબંધ બનાવે છે આ પરંપરા પાછળ એક મોટું કારણ પણ રહેલુ છે મિત્રો ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં દર વર્ષે પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં અહીંની મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવે છે અને પરિણીત મહિલાઓના પતિ પણ આ વાત વિશે જાણે છે અને અહીં આ પરંપરા 16 મી સદીથી ચાલે છે.

દુનિયામા એક કરતા વધારે વિચિત્ર અજીબો ગરીબ પરંપરા અને તહેવારો છે જે આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો આવો જ એક તહેવાર ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં પણ ઉજવવામાં આવે છે જેની ધાર્મિક વિધિઓ સાંભળીને ચોંકી જશો.મિત્રો અહીં રજાઓ દરમિયાન પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન તમારે સંપૂર્ણ રીતે અજાણ્યા જીવનસાથી સાથે સંભોગ કરવો પડશે મિત્રો સ્થાનિક રીત રિવાજો મુજબ આ પવિત્ર ભૂમિ પર અજાણ્યા ભાગીદાર સાથે સંભોગ વિશે એવુ કહેવાય છે કે અહી એકબીજા સાથે સંભોગ કરવાથી એકબીજાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને અંગત જીવનમાં પણ તેમના પરિવારમાં ખુશી છે.

આ પોર્ન તહેવાર ની ઉજવણી કરવા માટે તમારે જાવા ગામ સોલોમાં આવેલા માઉન્ટ કેમુકાસ માઉન્ટ પર મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચે છે અને અહીં મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિની શોધ કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને પછી દર 35 દિવસના અંતરે એટલે કે જ્યારે આ તહેવાર યોજાય છે ત્યારે સ્ત્રીને તે જ પુરુષ સાથે સંબંધ રાખવો પડે છે. ઇન્ડોનેશિયામા પોર્ન નામની છુટ્ટીઓનો આ તહેવાર મનાવવામા આવે છે તેમજ મિત્રો આ તહેવાર વિશે જાણવા જેવી બાબત એ છે કે તમારે કોઈ અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ રાખવો પડશે અને આ તહેવાર વર્ષમાં સાત વખત ઉજવવામાં આવે છે એટલે આનો અર્થ એ કે તમારે આખા વર્ષ દરમિયાન સાત વખત આવુ કરવું પડશે અને દર વખતે આવુ કરતી વખતે તમારો પાર્ટનર જૂનો હોવો જોઈએ તો જ તમને આ સેક્સ ફેસ્ટિવલમાં નો ફાયદાઓ થશે.

આ ઉત્સવ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું પડશે જેના કારણ આ તહેવાર સ્થાનિક પરંપરા સાથે સંકળાયેલ છે મિત્રો તે સ્પષ્ટ છે કે ધાર્મિક વિધિઓ પણ સ્થાનિક હશે મિત્રો અહીના સ્થાનિક લોકો આ પર્વ માટે સ્થાનિક પર્વત પર એક પવિત્ર સ્થાન બનાવે છે અને ઉપરાંત જે લોકો સેક્સ ઉત્સવમાં ભાગ લેવા આવે છે તે પર્વત પર પહોંચે છે અને ત્યાં જઈને જ તેઓ એકબીજાને આકર્ષિત કરે છે અને પછી સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે આ તહેવારના નિયમો અનુસાર તમારે તહેવારના દરેક પવિત્ર પ્રસંગે નવા સાથીદાર શોધવા અને તેમની સાથે સબંધ બનાવવા પડશે.

સતત સાત વાર આવું કર્યા પછી જ સ્ત્રીઓનો હેતુ પૂરો થાય છે તેમજ એવું પણ કહેવામાં આવે છે કે અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી એકબીજાની ઇચ્છા પૂર્ણ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો સ્ત્રી વૃદ્ધ જીવનસાથી સાથે સંબંધ બનાવે છે તો તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં અને આથી દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાઓને નવા ભાગીદારો શોધવા પડે છે.

આ ઉત્સવ સાથે એક કિસ્સો જોડાયેલો છે જેમા 16 મી સદીમાં એક રાજા હતો જેનુ નામ પૈગેરન સોમેદ્રો હતુ અને તે તેની સાવકી માતા નાયી ઓત્રોવુલાન ઉપર ફિદા હતો અને એક રાત્રે જ્યારે બંનેના સંબંધો બાંધતા હતા ત્યારે તે બંનેની હત્યા કરાઈ હતી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે બે લોકો આ ક્રિયા પૂર્ણ કરે છે એટલે કે જેને પેન્ગેરન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાન મૃત્યુ પહેલાં પૂર્ણ કરી શકયા નથી ત્યારે તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

એવી પણ માન્યતા છે કે પેન્ગેરન સમોડ્રો અને નાઇ ઓત્રોવુલાનને શારીરિક સંબંધ રાખીને પાપ કર્યું હતુ કારણ કે બંનેના માતા પુત્રના સંબંધ હતા અને તેથી જો કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો તે પણ પાપ કરે છે અને તેથી સમોડ્રો અને ઓત્રોવુલાન સંબંધોને જોઈને સંબંધ બનાવવાનું પાપ કરનારાઓને આશીર્વાદ આપે છે. જે લોકો આ પોર્ન નો તહેવાર ઉજવવા જાવા ગામના સોલો ગામમાં માઉન્ટ કેમુકસ પર્વતની મુલાકાત લે છે તેઓ પ્રથમ પેંગેરેન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાનની કબર પર ફૂલો ચઢાવે છે અને ત્યારબાદ ત્યા આવેલા પૂલમાં સ્નાન કર્યા પછી તે જીવનસાથી સાથે સંબંધ બનાવે છે મિત્રો અત્યારે અહીં ઘણી હોટલો પણ બનાવવામાં આવી છે જ્યાં યુગલો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમનો સુંદર સમય વિતાવે છે.