પતિ ખૂબ જોરથી ધક્કો આપીને મારી યોની માં લિં-ગ નાખે છે,શુ કરું?.

0
2523

સવાલ.હાલ મારી ઉંમર 52 વર્ષની છે મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા પાંચ-છ માસથી સફેદ પદાર્થ વધારે જામે છે જેને કારણે ધણીવાર ચળ ઉત્પન્ન થાય છે તથા પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે.

મહિનામાં એક-બે વખત સં-ભોગ કરતી વખતે તથા કર્યા પછી દુ:ખાવો થાય છે આ બાબતમાં માર્ગદર્શન આપશો તથા આ માટે ક્યા નિષ્ણાત ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તે અંગે પણ અચુક જણાવશો.

જવાબ.સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો ધણીવાર ડાયાબિટીસ ના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે આ દર્દીઓમાં જો ડાયાબિટીસ કાબુમાં ના હોયતો આગળની ચામડી જાડી થઇ જાય છે અને ચોખ્ખાઇ બરાબર થતી હોતી નથી.

તેમના પેશાબમાં પણ સુગર રહેલ હોય છે.જેથી ત્યાં બેકટેરિયાનો વિકાસ થતો હોય છે તેથી ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે અને કદાચ તેજ કારણસર આપને ચળ આવતી હશે માટે જ્યારે આપ સ્નાન કરો.

ત્યારે ચામડીને પુરેપુરી નિચે ઉતારી આગળનો ભાગ સાબુથી દરરોજ સાફ કરજો આપની ઉંમર 52 વર્ષ છે તેથી આપના પત્નીની ઉંમર પણ આશરે છેતાલીસ-સુડતાલીસની આસ-પાસ હશે.

આ ઉંમરે સામાન્ય રીતે માસિક સ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેથી સં-ભોગ વખતે યોનિમાર્ગમાં ભિનાશ ઓછી થાય છે. અથવા થતી નથી તેજ કારણે આપને સંભોગ વખતે અને તે પછી દુ:ખાવો થાય છે આમ ના થાય તે માટે ફોરપ્લે સં-ભોગ પહેલાની મસ્તી માં થોડા સમયનો વધારો કરો અને ફાયદો ના થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો.

આ વોટરબેસ જેલી છે એટલે તેની કોઇ જ આડઅસર થતી નથી અને દરેક દવાની દુકાને આસાનીથી મળી શકે છે આપ નિષ્ણાત સેકસોલોજીસ્ટને બતાવી શકો છો.

સવાલ.હું 37 વર્ષીય વિધવા મહિલા છું. મારા લગ્ન દસ વર્ષ પહેલાં થયાં હતાં અને મારે આઠ વર્ષનો દીકરો પણ છે. મારા પતિનું પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થઇ ગયું છે.

પહેલાં તો મેં એકલા જ રહેવાનો નિર્ધાર કર્યો હતો પણ હવે મને પણ એકલતા સાલે છે. મારો પરિવાર મને બીજાં લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે પણ હું હજી પણ કન્ફ્યુઝ છું. મારે શું કરવું જોઇએ?

જવાબ.લગ્ન એટલે જીવનભરનો સાથ, પરંતુ નિયતિ પર કોઈનો કંટ્રોલ નથી હોતો. ઘણી વખત અકળ કારણોસર જીવનમાં અધવચ્ચે જીવનસાથીનો સાથ છૂટી જાય છે. કોઈ પણ સ્ત્રી માટે સૌથી દુઃખદ સ્થિતિ ત્યારે આવે છે, જ્યારે લગ્નના અમુક વર્ષો પછી તેના પતિનું નિધન થઈ જાય.

આવી આઘાતજનક મનોસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એકાદ-બે વર્ષનો સમય અવશ્ય લેવો જોઈએ. પછી શાંતિથી સ્ત્રીએ પોતાના નવજીવન માટે નવી રીતે ભવિષ્ય માટે વિચારવું જોઈએ. તમારા કિસ્સામાં તમારે આઠ વર્ષનો દીકરો પણ છે ત્યારે બહુ સમજી વિચારીને નિર્ણય લેવો જોઇએ.

જો તમે કોઈ બાળકવાળા વિધૂર કે છૂટાછેડાવાળી વ્યક્તિ સાથે લગ્નનો નિર્ણય લેવા જાવ તો તે પૂર્વે એ સુનિશ્ચિત કરી લો કે તમે તે બાળકની કે બાળકોની જવાબદારી સારી રીતે ઉઠાવી શકશો કે નહીં અને તમારા ભાવિ પતિનો પરિવાર તમારાં સંતાનને સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર છે કે કેમ?

તમારે એ વાત ચેક કરવી જોઇએ કે શું ભાવિ પતિ આપના બાળકોને એટલો પ્યાર અને સંરક્ષણ આપી શકશે કે જેથી તેને ભવિષ્યમાં પિતાની કમી મહેસૂસ ના થાય જો તમને એકલતા અનુભવાતી હોય તો પુનર્વિવાહ કરવામાં કોઇ વાંધો નથી પણ એ પહેલાં આપની પાસે આવાં બધાં જ સવાલોના સ્પષ્ટ જવાબ અવશ્ય હોવા જોઈએ.

આપના અને બાળકના ભવિષ્ય પ્રત્યે સંપૂર્ણપણે સંતુષ્ટ થયા પછી જ બીજા લગ્નનો નિર્ણય લો. અંતમાં સૌથી જરૂરી વાત એ છે કે, ભલે સ્ત્રી હોય કે પુરુષ બધાએ પોતાના નવા જીવનની શરૂઆત હંમેશાં સકારાત્મક વિચારધારા સાથે કરવી જોઈએ.

સવાલ.હું 27 વર્ષની પરિણીત મહિલા છું. મારી ઉંચાઈ 5 ફૂટ છે અને મારું વજન 43 કિલો છે. મારા પતિની ઉંચાઈ 6’2 ફૂટ છે અને તેમનું વજન 90 કિલો છે. તેની ઉંમર પણ 27 વર્ષની છે. અમે લગ્ન ગોઠવી દીધા છે.

સંભોગ કરતી વખતે મારા પતિ તેમના શિશ્નને વધુ બળ સાથે મારી યોનિમાર્ગમાં વધુ સખત અને ઊંડા દબાણ કરે છે, જે મને દર વખતે ખૂબ જ ખરાબ લાગે છે. મેં તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે સાંભળવા તૈયાર નથી.

તે મારા પગને બંને બાજુથી અલગ કરે છે, જેથી તે યોનિમાર્ગમાં ઊંડે સુધી પ્રવેશી શકે અને મારા સ્તનોને પીડાદાયક રીતે સ્નેહ કરી શકે. મને લાગે છે કે આ મારી યોનિમાર્ગની ત્વચાને કડક થવાને સમાપ્ત કરી શકે છે. કૃપા કરીને મને આ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરો.

જવાબ.તમે તમારી અગવડતા અને અસ્વસ્થતા વિશે વાત કરીને તમારા પતિને સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરો અને તેમને કહો કે તેમનું કામ પીડાદાયક અને અસહ્ય છે.

કદાચ એક અલગ જાતીય સ્થિતિનો પ્રયાસ કરો જે તમારા માટે વધુ આરામદાયક હોઈ શકે. તમે તમારા ગાયનેકોલોજિસ્ટને વિશ્વાસમાં આ વાત ગુપ્ત રીતે કહી શકો છો, જેથી તે તમારા પતિને સમજવામાં મદદ કરી શકે