પત્નીએ કહ્યું પતિ અઠવાડિયા સુધી નહાતોજ નથી અને ગંદા શરીર લઈને શા-રીરિક સં-બંધ બાંધવાનું કહે છે, પત્નીએ કંટાળીને કર્યું આવું કામ.

0
288

બેંગ્લોરમાં પણ આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અહીં બે બાળકોની માતાએ બેંગલુરુ પોલીસને ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી. આ મહિલાની મુશ્કેલી સાંભળીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.

મહિલાએ જણાવ્યું કે, લૉકડાઉન હોવાના કારણે પતિ ઘરમાં જ છે જ્યારથી લૉકડાઉન થયું છે ત્યારથી તેણે ન્હાયું જ નથી અને વારંવાર સેક્સની માગણી કરવાથી પરેશાન છે. પોલીસને મળી રહ્યા છે અનેક કોલનોંધનીય છે કે બેંગલુરુ પોલીસને લૉકડાઉન દરમિયાન અનેક કૉલ્સ મળી રહ્યાં છે. જેમાં ઘરકંકાશની પણ અનેક ફરિયાદોનો સમાવેશ થાય છે.

પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ઘરમાં ભેગા રહેવાના કારણે ડખ્ખાનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલાઓને શારીરિક અને માનસિક ઉત્પીડન પણ વધી રહ્યું છે.

જોકે, આ સમસ્યા માત્ર બેંગલુરુ અને કર્ણાટક પૂરતી જ મર્યાદિત નથી સમગ્ર ભારતભરમાં આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે.અન્ય દેશમાં પણ વકરી સમસ્યાજોકે, ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકામાં પણ આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ભારત ઉપરાંત આ દરેક દેશોમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સના કોલ વધી રહ્યા છે.

જેના કારણે પોલીસ કાઉન્સેલર્સ તેમજ મેન્ટલ હેલ્થ સર્વિસિસના અધિકારીઓ પણ મદદ કરી રહ્યાં છે.ન્હાવાનું કર્યું બંધ અને સેક્સની માગણી શરુબેંગલુરુ પોલીસને આ કોલ જયાનગરમાંથી આવ્યો હતો. 31 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ કરિયાણું વેચે છે અને રુપિયાની તંગી થતાં તેણે ફરીથી દુકાન ખોલવાની ના પાડી હતી.

જે પછીથી સરકારે લૉકડાઉન જાહેર કર્યુ હતું. સરકારે જેવું લૉકડાઉન જાહેર કર્યું કે તરત જ તેણે ધીમે ધીમે ન્હાવાનું પણ બંધ કર્યુ હતું.સમજાવવા છતાં પતિ પર કોઈ જ અસર ન થઈમહિલાએ એ પણ જણાવ્યુ હતું કે, તેણે પતિને સ્વચ્છતા વિશે વારંવાર સમજાવ્યો હતો.જોકે, તેના પર કોઈ જ પ્રકારની અસર જોવા મળી નહોતી. પતિ વારંવાર સેક્સની માગણી કરતો હતો.

અને જ્યારે ના પાડી તો તેને ઢોરમાર મારવામાં આવતો હતો.સીનિયર કાઉન્સેલરના જણાવ્યાનુસાર,’તેમની નવ વર્ષની દીકરી પિતા પર નજર રાખતી હતી અને તેમનું રુટિન ફોલો કરતી હતી. જ્યારે તેના પિતાએ નાહવાનું બંધ કર્યું તો તેણે સ્વચ્છતા વિશે સમજાવવાનું શરુ કર્યુ હતું પરંતુ ભેંસ આગળ ભાગવત જેવું સાબિત થયુ હતું.’ અન્ય એક કેસમાં પત્નીએ ચીકન બિરિયાની બનાવવાની ના પાડતા પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી.