સાંજે પતિ થાકી જતો પણ પત્ની કહેતી હજુ વધારે,પત્ની ને મજા ન આવતા એક દિવસ એવો ઉપાય કર્યો કે અડધો કલાક સુધી…

0
3543

પ્રેમ પ્રકરણ અને તેને લગતી બાબતો ઘણી વધી ગઈ છે દરરોજ આને લગતા સમાચારો સામે આવે છે આજના સમયમાં અફેર એક ફેશન બની ગઈ છે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે.

અને આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળતા આવે છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે.

અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે સાથે જ અહીંયા હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે.

દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે જાણીએ એના વિસે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે.

અને આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે આ કિસ્સામાં કંઈક આવું જ છે જ્યાં એક પરિણીત સ્ત્રી તેના પતિથી સંતુષ્ટ નથી ત્યારે સ્ત્રીએ આ કામ કોઈ બિન-પુરુષ સાથે કરવાનું યોગ્ય માન્યું ખમહરડીહ વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ઝેર આપી દીધું.

આ તેના મૃત્યુનું કારણ બન્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવ્યા બાદ પોલીસે કસ્ટડીમાં મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તિનગરમાં રહેતા ભીમાની તબિયત 10 નવેમ્બરના રોજ બગડી હતી.

તેમને બેભાન અવસ્થામાં આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બીજા દિવસે તેમનું અવસાન થયું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેના શરીરમાં ઝેર હોવાનું બહાર આવ્યું હતું જ્યોતિએ શિવ સાથે મળીને તેના પતિ ભીમને ઝેર આપ્યું આ તેના મૃત્યુનું કારણ બન્યું ખમહરડીહ પોલીસે કસ્ટડીમાં મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ શરૂ કરી છે