રૂમ માં એકલી સુઈ રહી હતી આ પરણિત મહિલા, અને એવામાં આવી ગયો હવસખોર પાડોશી, અને મહિલા સાથે વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ….

0
1576

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવે છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે અને તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે તેમજ આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો અને આવા ઘણા બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સા ઓ વિશે સાંભળવા મળે છે અને આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને આશ્ચર્ય થઈ જશો.

મિત્રો આ કિસ્સામા ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.જ્યા અહિના એક યુવકે અહીંની એક મહિલા સાથે નમ્રતાની બધી હદ વટાવી દીધી હતી અને આ મહિલા ઘરે બાળક સાથે સૂઈ રહી હતી અને તે દરમિયાન પડોશી યુવક તે મહિલાના ઓરડામાં પહોંચ્યો હતો અને મહિલાએ તેની સામે જોતાં જ તે ચોંકી ગઈ હતી ત્યારબાદ આ યુવકે પહેલા તો આ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને રહસ્ય બહાર આવવાના ડરથી તેણે મહિલાને આગ ચાંપી દીધી હતી.જો કે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે ઝારખંડના ગિરિડીહથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.અને બાંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીત મહિલા તેની બાળકી સાથે ઘરે સૂઈ રહી હતી.દરમિયાન રાત્રે પડોશી યુવક છોટુ દાસ દરવાજો બંધ કર્યા બાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સીધો રૂમમાં ગયો હતો.જ્યા આ મહિલા અવાજ સાંભળીને જાગી ત્યારે છોટુ સામે ઉભો હતો.

મિત્રો છોટુએ પહેલા તો આ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી જ્યારે મહિલાએ આજુબાજુની સામે પોતાની પોલ ખોલવાની ધમકી આપી ત્યારે તેણે મહિલાને આગ ચાંપી દીધી હતી અને નાસી છૂટ્યો હતો. ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેને બચાવી લીધી હતી જોકે તે 50 ટકા સળગી ગઈ હતી અને હોસ્પિટલમાં તેની હાલત નાજુક છે.જ્યા પોલીસે મહિલાના નિવેદનના આધારે આરોપી છોટુ દાસની ધરપકડ કરી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચાર ના કિસ્સાઓ વધવા લાગ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવાર ના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલા ને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.

પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુર ના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.

અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે એક યુવકના પ્રેમમાં પડેલી પરિણીતાએ યુવકના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા લીધા હતા જોકે યુવકે તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગન કરવાની ના પાડી તરછોડી દીધી હતી અને તેના છોકરાઓ અને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આખરે પરિણીતાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મિત્રો મળતી માહિતી મુજબ રિંગરોડ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાના લગન ૨૦૦૬માં રિંગરોડ વિસ્તામાં રહેતા એક યુવાન સાથે થયા હતા અને યુવાન પણ મહિલા ના જ ઘરે રહેતો હતો અને દામ્પત્યજીવનમાં હિરલ ને સંતાનમાં 8 વર્ષનો પુત્ર અને 6વર્ષની પુત્રી હતી અને આ દરમિયાન 2017 માં મહિલા પરિવાર સાથે જહાંગીરપુરા વિસ્તારમાં ભાડેથી ફ્લેટ રાખી રહેવા માટે ગયા હતા અને ઍક દિવસ મહિલા મોબાઈલ ખરીદવા માટે રિંગરોડ રીલાયન્સ મોલની બાજુમાં નોકિઆના શો રૂમમાં ગઈ હતી, ત્યાં યુવાન સાથે મુલાકાત થઈ હતી.

અને આ દુકાનમાં મહિલાને જે સેમસંગનો મોબાઈલ જાઈતો હતો તે મોબાઈલ ન હતો જેથી દુકાનદાર યુવાને બે દિવસમાં લાવી આપવાનુ કહી મોબાઈલ નંબર મેળવી બીજી દુકાનમાંથી મોબાઈલ લઈને આપ્યો હતો અને ત્યારબાદ યુવાન ફોન કરવાની સાથે મહિલાના ઘર પાસે ઉભો રહેતો હતો અને ધીરે ધીરે પરિણીત મહિલા અને દુકાનદાર યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો અને મિત્રો આ પ્રેમી મહિલા ના ઘરે તેના પતિની ગેરહાજરીમાં જતો હતો અને શારીરીક સંબંધો બાંધતો હતો.

અને આ દરમિયાન એક દિવસે મહિલાનો મોબાઈલ પતિના હાથમાં આવી ગયો, વોટ્સઅપ ચેટીંગ પતિઍ જોઈ જતા ઝઘડો થયો હતો આ મહિલાએ ઝઘડા અંગે પ્રેમી યુવાનને વાત કરતા તેણે પતિને છુટાછેડા આપી દેવાનુ કહી પોતે લગન કરી લેશે અને છોકરાઓને પણ સાચવશે તેવો વિશ્વાસ અપાયો હતો અને પરિણીતા પ્રેમી યુવાનની વાતોમાં આવી ગઈ અને પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા અને રિંગરોડ તેની માતાના ઘરે રહેવા આવી જતી રહી, ત્યાં પણ યુવાન તેની માતની ગેરહાજરીમાં આવી શારીરીક સંબંધો બાંધ્યા હતા.

આ દરમિયાન સમાજના લોકોએ વચ્ચે પડી પતિ સાથે સમાધાન કરાવતા ફરી બંને જણા સાથ રહેવા લાગ્યા હતા જેથી મહિલાએ યુવાનને મળવાનુ બંધ કરી દીધુ હતુ જો કે એક દિવસે યુવાને તેના મિત્રના મોબાઈલ પરથી મેસેજ કરી મળવા નહી આવે તો મરી જઈશ હોવાનુ કહેતા પરિણીતા પ્રેમીને મળવા બોટિનિકલ ગાર્ડન ગઈ હતી અને ફરી બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. મહિલાઍ તેના દીકરાની બર્થડે કેક યુવાનને મોકલાવી હોવાની જાણ પતિને થતા ઝઘડો કરી પત્ની ને ઘરમાથી કાઢી મુકી હતી.

અને ત્યારબાદ મહિલાએ યુવાનને અવારનવાર લગ્ન કરવાની વાત કરતા યુવાન કોઈના કોઈ બહાનુ કરી લગન કરવાની ના પાડતો હતો અને એકવાર યુવાન ઉશ્કેરાઈને લગ્ન કરવાની તો ના પાડી દીધી સાથે છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદને આધારે યુવાન સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કિસ્સો બાગપત પોલીસે એક મહિલા અને બે હત્યારા ઓની ધરપકડ કરી એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે અને પોલીસનો દાવો છે કે આ મહિલાએ 2 લાખની સોપારી આપીને આ શૂટર્સ સાથે તેના પતિની હત્યા કરી હતી અને પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો અને 2 લાખની રોકડ પણ મળી આવી છે અને હત્યારા ની પત્ની અને બન્ને હત્યારાઓને પોલીસે તેમની ધરપકડ કર્યા પછી જેલમાં મોકલી દીધા છે.

મિત્રો કોતવાલી બારોટ વિસ્તારના બરોલી ગામમાં અમિત નામના વ્યક્તિની બાઇક પર સવાર અજાણ્યા ત્રાસવાદીઓ દ્વારા મોત નીપજ્યું હતું અને આ ઘટના સરેઆમ માં બની હતી જેથી પોલીસ વિભાગમાં પણ હંગામો મચાવ્યો હતો અને એસપી અને એએસપીએ જાતે જ સ્થળ પર મુલાકાત લીધી હતી અને બારોટ કોટવાલી પોલીસે મૃતકની પહેલી પત્નીની ધરપકડ કરી આ બનાવનો ખુલાસો કર્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અમિત તેની પત્ની લતા સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

જેના આધારે પોલીસે લત્તાની કસ્ટડીમાં પુછપરછ કરતાં હત્યાની ઘટના સામે આવી છે. પોલીસ પૂછપરછમાં અમિતની હત્યા તેની પત્ની લતા એ કરી હતી તેવુ સામે આવ્યુ હતુ જ્યા મિત્રો તપાસમાં બહાર આવ્યું છે કે અમિતના લગ્ન અન્ય બે મહિલાઓ સાથે પણ થયા હતા અને લત્તા ને શંકા હતી કે અમિત તેની સોતનના નામે તેની સંપત્તિ કરી દેશે અને આને કારણે તેણે તેના પતિ અમિતના મિત્ર વિક્રમ સાથે મળીને દિલ્હીમાં તેની હત્યા કરવાની યોજના બનાવી હતી.

અને અમિત ની હત્યા કરવા માટે 2 લાખ ની સોપારી આપી હતી જેના માટે વિક્રમે બે શૂટરો ભાડે રાખ્યા હતા અને સાંજે અમિત તેના ઘરે હતો ત્યારે દુષ્કર્મ કરનારાઓએ તેની હત્યા કરી હતી અને હાલમાં પોલીસે આરોપી પત્ની અને શૂટર્સની ધરપકડ કરી હતી અને ઘટનાનો ખુલાસો કર્યો હતો એસપી અજયકુમારે પોલીસ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાનો ખુલાસો કર્યો હતો અને તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઘટના મૃતકની પત્નીએ સંપત્તિના લોભમાં કરી હતી અને શૂટર્સ સાથે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.