મારા ખૂબ નાના સ્ત-ન ના કારણે પતિ આવું કરે છે,દિવસે પણ પકડીને..

0
37918

સવાલ.મારાં લગ્નને બે વર્ષ થયા છે છેલ્લાં નવ મહિનાથી અમે બાળક માટે ટ્રાય કરીએ છીએ પણ હજી સુધી સફળતા નથી મળી પહેલા હું સંભોગ કરતી વખતે તેલ લગાવતો હતો પણ છેલ્લાં બે મહિનાથી એ બંધ કરી દીધું છે.

એને બદલે શિશ્ન પર હું મારું થૂંક લગાવીને સંભોગ કરું છું તો શું લાળ લગાવવી યોગ્ય ગણાય કે નહીં? લાળથી શુક્રાણુની ગતિમાં ફરક પડે કે બાળક રહેવામાં સમસ્યા થાય ખરી? સ્ત્રીઓ માસિક લંબાવવા ગોળી લેતી હોય છે તો શું એનાથી પણ બાળક રહેવામાં તકલીફ થાય ખરી?એક પતિ (જામનગર)

જવાબ.જો તમને બાળકની અપેક્ષા હોય તો બંને ત્યાં સુધી સમાગમ કરતી વખતે કોઈ ચીકણું પ્રવાહી પદાર્થ ન લગાવવો એનાથી શુક્રજંતુની ગતિમાં અવરોધ આવવાની શક્યતા ઊભી થઈ શકે.

બીજી વાત તમે માસિકને વિલંબ કરવા માટે વપરાતી હોર્મોનની ગોળી વિશેની કરી કહે છે કે આ ગોળીઓ કોઈ તકલીફ નથી કરતી જો કે કોઈ પણ કૃત્રિમ ગોળીઓની જો અસર હોય તો થોડી ઘણી વિપરીત અસર હોવાની જ એમ સમજીને આગળ વધવું જરૂર વગર ગોળીઓ લેવી નહીં અને જરૂર હોય તો કાબેલ ડોક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ.

સવાલ.મારાં લગ્નને થોડો સમય જ થયો છે મારી સમસ્યા એ છે કે મારા બ્રેસ્ટ ઘણાં જ નાના છે આ કારણે મારા પતિ તેને ખૂબ જ મસળે છે મને આંખમાં પાણી આવી જાય અને બેથી ત્રણ દિવસ સુધી દુખે એવી ખરાબ હાલત થઈ જાય છે.

હું ના કહું તો ગુસ્સે થઇ જાય છે મને કહે છે કે તે એવું નહીં કરે તો તે ભાગ વધશે જ નહીં મને મારા નાના બ્રેસ્ટના કારણે તે ઘણું ટોર્ચર કરે છે તેને રાત્રીએ બેડમાં જાણે ઝનૂન સવાર થઈ જાય છે.

હું જાણું છું કે આ રીતે એ ભાગ નહીં મોટો થાય પણ પતિના મનમાં આ વાત સમજાતી જ નથી મારા પતિ આ બાબતે મને ખૂબ જ હર્ટ કરે છે માનસિક અને શારીરિક બંને રીતે તકલીફ થાય છે પ્લીઝ મને કોઈ એવી દવા જણાવશો જેથી આ સમસ્યા દૂર થાય અને મારા બ્રેસ્ટ મોટા થઈ જાય.

જવાબ.તમારા પતિ તમારી સાથે ખોટું કરી રહ્યાં છે આ વસ્તુ સહન કરવાને બદલે તેમને સમજાવવાનો હજી પ્રયત્ન કરો લાગે તો ઘરની બીજી લેડિઝને આ વાત જણાવો કારણ કે બ્રેસ્ટ નાના હોય કે મોટા એનાથી સે** ઉપર કોઇ પ્રભાવ પડતો નથી.

આ માત્ર માણસના મગજની જ ઉપજ છે ખરેખર તો નાનાં બ્રેસ્ટવાળી સ્ત્રીઓ જલદીથી ઉત્તેજના અનુભવતી હોય છે રહી વાત દવાની તો આવી કોઈ દવા હજી સુધી નથી.

શોધાઈ તમે સર્જરીનો સહારો લઇ શકો છો તમારા પતિ તમને ટોર્ચર કરે છે તો તેમને જ કહો કે તે પૈસા ખર્ચીને સર્જરી કરાવે કારણ કે દવાથી માત્ર કેમિસ્ટ સિવાય બીજા કોઈને ફાયદો નહીં થાય.

સવાલ.હું 24 વર્ષની યુવતી છું થોેડા સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે મારી સમસ્યા એ છે કે મને સે* વિશેની જાણકારી નથી હું એ જાણવા ઈચ્છું છું કે કેટલા દિવસના અંતરે સે* સં** બાંધવો જોઈએ.

તેના લાભ-ગેરલાભ વિશે જણાવશો એક બીજી વાત કે હું તરત સગર્ભા બનવા નથી ઈચ્છતી અને લગ્ન પહેલાં પતિ સાથે આ વિશેની ચર્ચા પણ નથી કરી શકતી તો મારી આ સમસ્યાનો ઉપાય બતાવશો.એક યુવતી (વલસાડ)

જવાબ.માત્ર અભણ જ નહીં પરંતુ સુશિક્ષિત લોકો પણ સે** વિશે જાણતા હોતા નથી મોટા ભાગે લોકો સાંભળેલી વાતો કે બીજાના અનુભવો પર જ આધાર રાખતા હોય છે દેખીતી રીતે આવી માહિતી પૂરતી કે સાચી નથી હોતી.

સે** વિશેની જાણકારી મેળવવા માટે તમે કોઈ સારા લેખકનું પરિણીત યુવતીઓ માટે લખેલું પુસ્તક ખરીદીને તેમાંથી જાણકારી મેળવી શકો છો પરંતુ સડક છાપ સસ્તા સાહિત્યથી દૂર રહેજો કારણ કે તે ગેરમાર્ગે દોરનારું હોય છે.

જ્યાં સુધી સે* સંબંધના લાભ-ગેરલાભની વાત છે તો એ જાણી લો કે સે* તો દામ્પત્યજીવનનો પાયો છે તે સંબંધ કેટલા દિવસના અંતરે રાખવો જોઈએ તેનો કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતો.

તે વ્યક્તિની ઈચ્છા રુચિ અને ક્ષમતા પર આધાર રાખે છે જો તમે લગ્ન પછી તરત માતૃત્વ ધારણ કરવા ન ઈચ્છતા હો તો ઘરની કોઈ સ્ત્રીને સાથે લઈને કઓઈ સ્ત્રીરોગ નિષ્ણાત મળીને તેનું માર્ગદર્શન જરૂર લઈ શકો છો