જપાની તેલ અને શકિતવર્ધક તેલ બધું વાપર્યું છતાં મારો પાવર નથી વધતો,પત્ની જોડે લાંબા સમય સુધી કરવા શુ કરવું?.

0
1940

સવાલ.હું 26 વર્ષની યુવતી છું લગ્નને એક વર્ષ થયું છે હું મારી સાસુથી બહુ હેરાન છું તે દરેક કામમાં ભૂલ કાઢે છે હું દરકાર નથી કરતી તો મારા પતિ એટલે કે તેમના દીકરાને મારા વિરુદ્ધ ચડાવે છે પતિ મને કશું કહેતા નથી.

પણ મને ડર લાગે છે કે જેવી રીતે તે મારા પતિને મારી વિરુદ્ધ ચડાવે છે તો મારા પતિનો મારા તરફનો પ્રેમ ઓછો થઈ જશે તો શું કરું?આમ પણ મારી સાસુનું મારી જેઠાણી સાથે પણ આવું જ વર્તન હતું એટલે તે લોકો જુદા થઈ ગયા પણ અમે તેમને છોડીને જુદા પણ જઈ શકીએ તેમ નથી.એક યુવતી (વેરાવળ)

જવાબ.તમારા પતિ તેમની માતાના વર્તનથી પરિચિત હશે એટલે માતા ચાડી કરતાં હોવા છતાં પણ તેઓ કોઈ વિરોધ વ્યક્ત કરતા નથી તમારે એ વાતથી ખુશ થવું જોઈએ.

સાસુ દ્વારા તમારા કામમાં ભૂલો કાઢવામાં આવે છે તે વાતને લાગેવળગે છે ત્યાં સુધી તેમની ઇચ્છાનુસાર કામ કરવું જોઈએ છતાં પણ જો તેમનું વર્તન ના બદલાય તો તમે ખુશ રહેતાં શીખી જાઓ.

સવાલ.હું 33 વર્ષની નોકરી કરતી મહિલા છું અમારું દાંપત્યજીવન સુખશાંતિથી ચાલી રહ્યું હતું પણ એક બનાવને કારણે અશાંતિ ઊભી થઈ છે મેં અમારા ચાર વર્ષના બાળક માટે ૧૬-૧૭ વર્ષની કામવાળી છોકરી રાખી હતી.

એક દિવસ મેં મારા પતિનેતેની સાથે કઢંગી હાલતમાં જોઈ લીધા. મને અચાનક આવેલી જોઈને પતિ ગભરાઈ ગયા પણ તે દિવસથી મારા પતિ પર મને વિશ્વાસ રહ્યો નથી.

મેં કામવાળીને પણ ખૂબ ધમકાવી નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરી ત્યારે તે રડવા લાગી કહે છે કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય એકવાર માફ કરી દો મારે શું કરવું જોઈએ?એક મહિલા (અમદાવાદ)

જવાબ.તમારે તે છોકરીને નોકરીમાંથી કાઢી મૂકવી જોઈએ તમે કોઈ છૂટક કામ માટે કામવાળી રાખી શકો છે જે કામ કરીને જતી રહે બાળકને કોઈ પ્લેગુ્રપમાં મૂકી શકો છો આમ પણ બાળકની સ્કૂલે જવાની ઉંમર થઈ ગઈ હોય તો અડધો દિવસ તેનો સ્કૂલમાં જતો રહેશે અને બાકીનો સમય પ્લેગુ્રપમાં રહી શકશે.

સવાલ.મારી ઉંમર ૬૩ વર્ષ છે અને છેલ્લાં થોડાં વર્ષોથી શરીરમાં કમજોરી છે સમાગમમાં રાચવાની ખૂબ જ ઇચ્છા થાય છે પણ જોઈએ એટલી ઉત્તેજના ન આવતી હોવાથી યોનિપ્રવેશ શક્ય નથી બનતો.

શક્તિવર્ધક તેલોની માલિશ બે મહિના કરી જોઈ પણ કોઈ અસર નથી મોંઘુંદાટ જપાની તેલ પણ મગાવીને વાપર્યું પણ એનીયે કોઈ અસર થઈ નહીં મને શુગર વધારે રહે છે પણ બ્લડ-પ્રેશરની હજી તકલીફ નથી.

શું આવા સંજોગોમાં દેશી વાયેગ્રા લઈ શકાય?મારા ફ્રેન્ડે રોજ સવારે ઊઠીને લેવાની એક દેશી ગોળી આપેલી પણ એની ખાસ અસર નહોતી થઈ પાછળની લાઇફમાં આનંદને પૂર્ણપણે માણી શકું એ માટે શું કરવું?એક યુવક(તારાપુર)

જવાબ.સૌથી પહેલાં તમે મનમાંથી નકારાત્મક ભાવ દૂર કરી દો કુદરતે શરીરના કોઈ આવેગની ચોક્કસ ઉંમર લખી નથી તમને સમાગમની ઇચ્છા થાય છે એ બતાવે છે કે પુરુષની કામપ્રક્રિયાનું પહેલું પગલું તો તમે પાર કરી ચૂક્યા છો.

હવે સવાલ છે ઇન્દ્રિયમાં ઉત્તેજના લાવવાનો અને સફળતાપૂર્વક યોનિપ્રવેશનો આ સમસ્યા માટે દેશી વાયેગ્રા લઈ શકાય પણ એ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ હોવાથી ફૅમિલી ડૉક્ટરને બતાવીને લેવી જોઈએ તમારા ફ્રેન્ડે જે દેશી ગોળી આપી છે.

એ વાયેગ્રા તો નહીં જ હોય એવું લાગે છે કેમ કે વાયેગ્રા રોજેરોજ નહીં જ્યારે સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં જ લેવાની હોય છે દેશી અને હર્બલના નામે ચાલતાં આંધળૂકિયાં કરવામાં ચેતતા રહેવું સારું દેશી વાયેગ્રાના કેટલાક નિયમો છે.

એ ભૂખ્યા પેટે લેવાની હોય છે પણ તમે શુગરની વ્યાધિ ધરાવો છો એટલે બહેતર છે કે બીજી કોઈ ચર્ચામાં પડ્યા વિના તમે તમારા ફૅમિલી ડૉક્ટરને મળીને તેમની ઍડ્વાઇઝ મુજબ આગળ વધો અને એ મેડિસિન લીધા પછી પણ મનમાંથી ઉદ્વેગ દૂર કરી દો સે-ક્સ માટે હંમેશાં કહેવાયું છે.

કે એની ઇચ્છા થવી જ સૌથી મહત્ત્વની વાત છે તમને ઇચ્છા થઈ રહી છે એ તમારી જીત છે હવે તમારે એ જીતને માત્ર નિર્ણાયક સ્ટેજ પર લઈ જવાની છે આ દરમ્યાન તમે મૅસ્ટરબેશન કે ઓરલ સે-ક્સ દ્વારા આનંદ લઈ કે આપી શકો છો એ આનંદ પણ સંપૂર્ણ સેક્સડ્રાઇવની તોલે આવીને ઊભો રહે એવો જ હોય છે.

સવાલ.મારો 17 વર્ષનો દીકરો કોમર્સ લેવા ઇચ્છે છે પણ મારા પતિએ તેને પરાણે સાયન્સ લાઇન લેવડાવી તેમનું કહેવું છે કે તેમાં ભવિષ્ય ઉજળું છે તેના બધા મિત્રોએ કોમર્સ લીધું છે તે એકલો પડી ગયો છે કહે છે કે તેનું ભણવામાં મન લાગતું નથી તે ફેલ થશે શું કરું?એક પિતા (ગાંધીનગર)

જવાબ.તમારા પતિ તમારા બાળક પર ખોટું દબાણ લાવી રહ્યા છે જો તે કોમર્સ લેવા ઇચ્છે છે તો તેને લેવા દેવું જોઈએ હજુ પણ સમય છે સબ્જેક્ટ બદલવા દો.