પુરુષો મર્દાની તાકત વધારવા કરો આ વસ્તુનું,2 અઠવાડિયામાં જોવા મળશે પરિણામ..

0
961

ઘણા લોકો આ દિવસોમાં શીઘ્ર સ્ખલનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમને લાગે છે કે તેઓ સે-ક્સ લાઈફનો પૂરો આનંદ માણી શકતા નથી જો આ સમસ્યા તમારી સાથે પણ છે તો અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ મસાલાઓ વિશે જણાવી રહ્યા છીએ.

જેનું દરરોજ સેવન કરવાથી તમારી સે-ક્સ ડ્રાઈવ ફરી વધી જશે જો પુરૂષો પોતાની શારીરિક શક્તિ વધારવા માંગતા હોય તો ઘરમાં આવા ઘણા મસાલા હોય છે જેને તમે ખાઈ શકો છો આ કેટલીક એવી પ્રાકૃતિક ઔષધિઓ અથવા મસાલા છે.

જે શરીરને અનેક રોગોથી બચાવે છે હૃદય અને ફેફસાં સ્વસ્થ રહે છે તેનું સેવન કરવાથી પુરુષોની ઘણી જાતીય સમસ્યાઓ પણ દૂર થાય છે લીલી ડુંગળીના બીજમાં કામોત્તેજક ગુણો હોવાનું માનવામાં આવે છે.

જે પુરૂષોમાં અકાળ સ્ખલનને અટકાવે છે લીલી ડુંગળી પુરુષોની જાતીય શક્તિને વધારે છે જેથી પુરૂષ પથારીમાં લાંબા સમય સુધી તેના પાર્ટનરને સપોર્ટ કરે છે જો તમને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન જેવી જાતીય સમસ્યા હોય તો લીલી ડુંગળીના બીજને વાટીને તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી લો.

આ દવાયુક્ત પાણી દિવસમાં બે વાર ભોજન પહેલાં જ પીવો તમે ઇચ્છો તો સફેદ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો તે ખરેખર પ્રજનન અંગોને મજબૂત કરવાનું કામ કરે છે જેથી વીર્ય ઝડપથી બહાર ન આવે લસણમાં કામોત્તેજક ગુણો હોય છે.

અને તે શીઘ્ર સ્ખલન અટકાવે છે અને સં-ભોગની અવધિ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે લસણના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે.

અને શરીરને ગરમ પણ રાખે છે જો તમને વહેલું સ્ખલન થાય છે અથવા તમારું વીર્ય વહેલું બહાર આવે છે તો તમારે સવારે લસણની કળીઓ ચાવવા જોઈએ અને લસણને ઘીમાં ઉકાળીને ખાવું જોઈએ તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

જો તમે ઈચ્છો તો ખાલી પેટે લસણ પણ ખાઈ શકો છો અશ્વગંધા આ ઔષધીય વનસ્પતિ પુરુષોમાં જાતીય સમસ્યાઓની સારવાર માટે અસરકારક ઉપાય છે અશ્વગંધા મગજની શક્તિને સુધારે છે.

અને શરીરમાં કામવાસના પણ વધારે છે આનાથી પુરુષો તેમના સ્ખલનને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે અને સં-ભોગને લંબાવી શકે છે આ જડીબુટ્ટી સહનશક્તિ પણ વધારે છે અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવારમાં પણ અસરકારક છે.

શિલાજીતનું સેવન ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદ મુજબ શિલાજીતના સેવનથી પરણાય પાવર વધે છે ત્યારે એટલું જ નહીં તેની શરીર પર અન્ય ઘણી અસરો પણ છે જેની મદદથી ઘડપણ પણ દૂર રહે છે.

અકાળ સ્ખલનને રોકવા માટે તમે અશ્વગંધા જડીબુટ્ટી પાવડર અથવા તેના પૂરકનો સીધો ઉપયોગ કરી શકો છો લવિંગમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આયર્ન પોટેશિયમ સોડિયમ ઝિંક વગેરે જેવા અનેક ગુણો હોય છે.

લવિંગના તેલનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે દવા તરીકે કરવામાં આવે છે પુરુષોએ ખાસ કરીને લવિંગનું સેવન કરવું જોઈએ જો તમને કોઈ જાતીય સમસ્યા હોય તો લવિંગનું સેવન કરો.

તેનાથી જાતીય સ્વાસ્થ્ય સુધરશે તે જાતીય ઉત્તેજનાના મસાલા તરીકે પણ ઓળખાય છે તમે લવિંગ ચા પી શકો છો અને ખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો તમે લવિંગને ચાવીને પણ ખાઈ શકો છો તેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થશે.